SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૪૬ થી ૧૫૦ ૧૬૧ ૧૬૨ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ વિવેચન-૧૪૬ થી ૧૫૦ : ઉત્તકરમાં નીલવંત નામે પ્રહ ક્યાં કહેલ છે ? ચમકના દક્ષિણી ચરમાંતથી ૮૩૪-* યોજનાના અંતરે છે. શીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં નીલવંત નામે પ્રહ છે. દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે. • x • પડાદ્રહના વર્ણનવત્ જાણવું. વિશેષ એ કે. બે પદાવરવેદિકા અને બે વનખંડથી પરિવૃત છે. - X • એમાં પ્રવેશતા કે નીકળતા, શીતા મહાનદીના બે ભાગ કરવાથી બંને પાર્શ્વવર્તી વેદિકા વડે યુક્ત છે. અર્થ નીલવંત વર્ષધર સમાન તે-તે પ્રદેશમાં શતપત્રાદિ છે અથવા નીલવંત નાગકુમાર દેવ અહીંનો અધિપતિ છે તેથી નીલવાનું દ્રહ. પડાદ્રહ સમાન પડાની માને સંખ્યા અને પરિપાદિ જાણવા. - હવે કંચનગિરિની વ્યવસ્થા કહે છે – નીલવંત દ્રહના પૂર્વ-પશ્ચિમ પાર્શ્વમાં પ્રત્યેકમાં દશ-દશ યોજનના અંતરે દક્ષિણ-ઉત્તર શ્રેણી વડે પરસ્પર મૂલમાં સંબદ્ધ, અન્યથા ૧૦૦ યોજન વિસ્તારના આ ૧૦૦૦ યોજના માનમાં દ્રહની લંબાઈનો અવકાશ અસંભવ છે. ૨૦ કાંચન પર્વતો કહ્યા. ૧૦૦ યોજન ઉંચા છે. બે ગાથા વડે તેનો વિકંભ અને પરિધિ કહે છે - મૂળમાં ૧oo યોજન, મૂળથી ૫૦ યોજન ઉંચે જઈને-૩પ યોજન, શિખર તલે પ૦-પોજન વિસ્તાસ્થી તે કાંચન નામે પર્વત છે. - X - X - ધે સંખ્યાના ક્રમથી પાંચે દ્રહોના નામો કહે છે - પહેલો નીલવંત, બીજો ઉત્તરકટ ઈત્યાદિ હવે અનંતરોક્ત કાંચન પર્વતના આ દ્રહાદીની સ્વરૂપે પ્રરૂપણા માટે લાઘવાર્થે એક સૂત્ર કહે છે નીલવંત દ્રહ મુજબ ઉત્તરકર કહોને પણ જાણવા. પાવર વેદિકા, વનખંડ, બસોપાનપ્રતિરૂપક ઈત્યાદિ વકતવ્યતા કહેવી. ઉત્તરકુર આદિ દ્રહોનો અર્થ- ઉત્તરકુર દ્રહાકાર ઉત્પલ આદિના યોગથી અને ઉતકરદેવ સ્વામીત્વથી ઉત્તરકુરદ્ધહ નામ છે ચંદ્ર દ્રહાકાર, ચંદ્રહવર્ણ ચંદ્ર અહીંનો દેવ-સ્વામી છે, તેથી ચંદ્રદ્ધહ. એરાવત-ઉત્તર પાર્શ્વવર્તી ભરતોત્ર સમાન ક્ષેત્ર વિશેષ, તેવી પ્રભા, આરોપિત જયા-ધનુ આકારે છે. ઉત્પલાદિ અને ઐરાવત અહીંનો દેવ છે. એ રીતે માલ્યવંત દ્રહ પણ જણવો - x - અહીં પહેલાનો સ્વામી નાગેન્દ્ર અને બાકીનાના વ્યંતરેન્દ્ર છે. કાંચન પર્વતનું વર્ણન યમક પર્વતવત્ જાણવું. અર્થ-કાંચનવર્ણી ઉત્પલ અને કાંચન નામે દેવ-સ્વામી છે, માટે કાંચન પર્વત. પ્રમાણ-100 યોજન ઉંચો ઈત્યાદિ • x • અથવા પ્રમાણ પ્રત્યેક દ્રહનું-૨૦, પ્રતિપાર્વે-૧૦, સર્વ સંગાથી-૧૦૦, અહીં પલ્યોપમાં સ્થિતિક દેવ છે. અહીં રાજધાની કહેલ નથી, તો પણ ચમક રાજધાનીવત્ કહેવી. હવે સુદર્શના નામક જંબૂની વિવક્ષા - • સૂત્ર-૧૫૧ થી ૧૬૨ : (૧૫૧] ઉત્તરમાં જંબુ પીઠ નામે પીઠ ક્યાં કહેલ છે ? ગૌતમ નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણે, મેરની ઉત્તરે, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે, સીતા મહાનદીના પૂર્વ કિનારે ઉત્તર ક્ષેત્રમાં ભૂપીઠ નામક પીઠ કહેલ છે. તે પo૦ યોજન લાંબી-પહોળી, કંઈક વિશેષ ૧૫૮૧ યોજન-પરિધિથી [26/11] છે. તેના બહુમધ્ય દેશ ભાગમાં ૧ર-ચોજનની જાડાઈ છે, ત્યારપછી મામાથી પ્રદેશની પરિહાનિથી ઘટતાં-ઘટતાં ચરમ અંતમાં બે-બે ગાઉ જડાઈ છે, સર્વાંબુનમય, સ્વચ્છ છે. તે એક પાવરવેદિકા અને એક વનખંડથી ચોતરફથી વીટાયેલ છે વક, તે જંgીઠની ચારે દિશામાં આ ચાર સૌપાનાપતિરૂપક કહેલ છે. તોરણ સુધી વણન કરવું. તે જંબુપીઠના બહુમધ્ય દેશ ભાગમાં અહીં મણિપીઠિકા કહી છે. તે આઠ યોજન લાંબી-પહોળી, અર્ધયોજન ભૂમિમાં છે. તેનો સ્કંધ બે યોજન ઉદ-ઉંચો, આયિોજન જાડો છે. તેની શાખા છ યોજન ઉtd ઉંચી છે, બહુમધ્યદેશ ભાગમાં આઠ યોજન લાંબી-પહોળી છે, એ રીતે તે સાધિક આઠ યોજન છે. તેનું આવા સ્વરૂપનું વર્ણન છે - વજમયમૂલ, રજતની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાવતુ હૃદય અને મનને સુખદાયી, પ્રાસાદીયાદિ છે. જંબુ-સુદર્શનાની ચારે દિશામાં ચાર શાખા છે. તે શાખાના બહુ મધ્યદેશ ભાગમાં અહીં સિદ્ધાયતન કહેલ છે. તે એક કોશ લાંબુ, ઈ કોશ પહોળું, દેશોન કોશ ઉtd ઉંચ, નેકશત સ્તંભ ઉપર રહેલ યાવતુ હારો પoo ધનુણ ઉદd છે, યાવ4 વનમાલા, મણિપીઠિકા પoo ધનુષ લાંબી-પહોળી, ૫૦ ધનુષ જડી છે. તે મણિપીઠિકા ઉપર દેવછંદક છે, જે પo૦ ધનુષ લાંબોપહોળો, સાતિરેક ૫oo ધનુષ ઉd ઉંચો છે. ત્યાં જિનપતિમાનું વર્ણન જણવું. તેમાં જે પૂર્વની શાખા છે, ત્યાં ભવન કહેલ છે, તે એક કોશ લાંબe પૂર્વવતું, વિશેષ-અહીં શયનીય છે. બાકીની શાખા ઉપર પ્રાસાદાવdચક, સપરિવાર સીંહાસનો કહેવ. તે જંબુ ભાર પાવરપેરિકાથી ચોતરફથી પરિવરેલ છે, વેદિકા વર્ણન કહેવું. તે જંબુ બીજ ૧૦૮ જંબુ, કે જે અર્ધ ઉચ્ચત્તવાળા છે, તેનાથી ચોતરફથી વીંટાયેલ છે. વર્ણન કરવું. તે જંબુ છ પSાવરવેદિકાથી પરિવૃત્ત છે. તે જંબૂસુદશનાની ઈશાને-ઉત્તરે-વાયવ્યમાં અહીં અનાદૃત દેવના ૪૦૦૦ સામાનિકોના ૪૦eo જંબૂ કહેલા છે તેની પૂર્વે ચાર અગ્રમહિષીના ચાર જંબૂ કહેલા છે. [વે આ રીતે | [૧૫] અગ્નિ-દક્ષિણ-મૈત્ર8ત્યમાં આઠ-દશ-બાર હજાર જંબુ છે. [૧૫] પશ્ચિમમાં સાત અનિકાધિપતિના સાત જંબુ છે. ચારે દિશામાં કુલ ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ જંબુ છે. [૧૫૪] જંબૂ 3oo વનખંડોથી ચોતરફથી પરિવૃત્ત છે. જંબૂની પૂર્વે ૫૦ યોજને રહેલ પહેલા વનખંડમાં જતાં એક ભવન છે. તે એક કોશ લાંબુ, આદિ વણન પૂર્વવત શયનીય કહેતું. એમ બીજી દિશામાં પણ ભવનો છે. જંબૂની ઈશાને પહેલું વનખંડમાં ૫૦ યોજન જઈને અહીં ચાર પુષ્કરિણી કહી છે, તે આ પ્રમાણે – પII, Wપભા, કુમુદા, કુમુદપભ. તે એક કોશ લાંબી, ઈકોશ પહોળી, પo૦ ધનુષ ઉઠેધથી છે. વકિ. તેની મધ્યે પ્રાસાદાવતુંસક છે, તે એક કોશ લાંબુ, અર્ધકોશ પહોળું,
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy