SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/૫૬ થી ૬૦ વિમળ, મહાહ, સુશ્લિષ્ટ, ઉત્કૃષ્ટ, પ્રશસ્ત વીરવલય ધારણ કર્યા હતા. બીજું કેટલું કહીએ 1 કલાવૃક્ષ સર્દેશ અલંકિત, વિભૂષિત નરેન્દ્રએ કોરટપક્ષની માળા સહિત છત્ર યાવત ચાર ચામરથી વિંમતો મંગલ જય-જય શબ્દથી થયેલ લોકયુકત, અનેક ગણનાયક, દંડનાયક યાવતુ દૂત, સંધિપાલ સાથે પરિવરીને શ્વેત મહામેથી નીકળતાં ચાવતુ ચંદ્રવત્ શોભતો, પ્રિયદર્શન નરપતિ, ધૂપ-દ-માળામુકત નાનગૃહથી નીકળ્યો. નીકળીને જ્યાં આયુધlim છે, જ્યાં ચરન છે, ત્યાં જવાને પ્રસ્થાન કર્યું ત્યારે તે ભરતરાજાની પાછળ-પાછળ ઘણાં ઈશ્વર વગેરે ચાલ્યા, જેમાં કેટલાંકના હાથમાં પા, કેટલાંકના હાથમાં ઉત્પલ ચાવતુ કેટલાંક સહરામ હાથમાં લઈને ચાલ્યા. ત્યારે તે ભરત રાજાની ઘણી... પિટ થી ૫e] કુ, પિલાતી, વામણી, વડભી, બબી, બાકુશિકા, યોનિકી, પહૃતિકા, ઈસિણિકા, થારુ ફિનિકા, લાકુશિકા, લકુશિકા, દમિલિ, સિંહલિ, આરબી, પુલિંદિ, પકવણી, બહલિ, મુડી, શબરી અને પારસી દાસીઓ ચાલી. જેમાંની કેટલીક હાથમાં ચંદનકળશ લઈને, કેટલીક અંગેરી પુપલ લઈને, એ રીતે ભંગાર, દર્પણ, થાળ, અત્રિ, સુપતિષ્ઠક, વીંજણા, રત્નકરંડક, યુપ્રસંગેરી, માળા, વર્ણ, સૂર્ણ, ગંધ હાથમાં લઈને તથા વસ્ત્ર, ભાભરણ, રોમહd, ગંગેરી, પુuપટલ હાથમાં લઈને ચાવતું મોરપીંછી લઈને અને કેટલીક સીંહાસન, છત્ર, ચામર, તેલસમુક લઈને ચાલી. કેટલીક તેલ-કોઇ સમુદ્ગક, , ચોય, મગરમેલા, હરિતાલ, હિંગલોક, મન:શિલા, સરસવ સમુગક લઈને ચાલી. [૬૦] કેટલીક દાસી હાથમાં તલવૃત લઈને, કેટલીક ધૂપ-કડછાં હાથમાં લઈને ભરત રાજાની પાછળ-પાછળ ચાલી.. - ત્યારે ભરતરાજ સમિદ્ધિ, સર્વવુતિ, સાવભલ, સર્વસમુદય, સર્વ આદર સર્વ વિભા, સર્વ વિભૂતિ, સર્વ વટા-પુષ-ગંધ-માળાઅલંકાર આદિની વિભુષાથી, સર્વ ગુટિતના શબ્દ સંનિનાદથી, મહા ઋદ્ધિ ચાવતું મહા વસ્યુટિ-ચમકશમકના પ્રવાદિતથી, શંખ-uwવ-પટહ-ભેરી-ઝલરી-ખરમુખી-મુંજ-મૃદંગ-દુભિની નિઘોષ નાદથી જ્યાં આયુધશાળ હતી ત્યાં ગયો, જઈને ચક્રરત્નને જોતાં જ પ્રણામ કર્યા ત્યારપછી ચકરની પાસે ગયો, જઈને મોરપીંછીથી પોંચ્યું. પછી ચક્રનની પ્રમાર્જના કરી, કરીને દિવ્ય ઉદકધારાથી સિંચન કર્યું. કરીને સરસ ગોષિ ચંદનથી અનલિંપન કર્યું કરીને પ્રધાન શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચના કરી, પુષ્પ ચડાવ્યા, માળા-ગંધ-વ-સૂર્ણ-વસ્ત્ર ચડાવ્યા, આભરણો ચડાવ્યા. પછી સ્વચ્છ, Gણ, શ્વેત રનમય, અક્ષત-dદુલ વડે ચક્રરત્નની આગળ આઠ-આઠ મંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે - સ્વસ્તિક, શીવલ્સ, નઘાતd, વર્તમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ, પણ. અષ્ટમંગલ આવેખીને ઉપચાર કરે છે. તે ઉપચાર શું છે? પાગલ, મલ્લિકા, ચંપક, શોક, પુewગ, આયમંજરી, નવમલ્લિકા, બકુલ, તિક, કોર, કુંદ, કુન્જક, કરંટક, શ્ર, દમનક જે સુરભિત ૨૬ જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સુગંધી પુક્ય રાજાએ હાથમાં લીધા, ચરનની આગળ વધારી, ચઢાવ્યા. તેનાથી તે પંચગી ફુલોનો ચરનની આગળ જાનુપમાણ ઉંચો ઢગલો થઈ ગયો. ત્યારપછી રાજાએ ધૂપદાન હાથમાં લીધું. જે ચંદ્રકાંત, વજ, વૈડૂર્ય નમય દંડયુકત, વિવિધ ચિત્રાંકનના રૂપે સંયોજિત સુવર્ણ, મણિ અને રતનયુકત, કાળો અગર ઉત્તમ કુદ્રક, લોભાન તથા ધૂપની મહેકથી શોભિત, વડૂ મણિથી નિર્મિત હતું. આદરપૂર્વક ધૂપ પ્રગટાવી સાત-આઠ ડગલાં પાછળ ગયો. પછી ડાબો ઘૂંટણ ઉંચો કર્યો યાવત પ્રણામ કર્યા કરીને આયુધશાળાથી બહાર નીકળ્યો. ત્યારપછી જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી, જ્યાં સીંહાસન હતું ત્યાં આવ્યો, આવીને શ્રેષ્ઠ સહાસન ઉપર પૂર્વાભિમુખ થઈને બેઠો. બેસીને અઢાર શ્રેણી-પBણી લોકોને બોલાવ્યા અને કહ્યું – ઓ દેવાનપિયો : જદીકી, ચરનના ઉપલચમાં વિજયસૂચક અષ્ટાલિકા મહા મહોત્સવ કરો. તે દિવસોમાં ઉફુલ્ક, ઉર, ઉત્કૃષ્ટ, અદેય, અમેય, અભટપ્રવેશ, અદંડ-કોદંડિમ, ધરિમ નીતિ અપનાવો] ગણિકાના શ્રેષ્ઠ નાકયુકત, અનેક તાલાચર અનુચરિત, સમુદ્રભાવિત મૃદંગયુક્ત કરો, અપ્લાન ફૂલોની માળાથી નગર સજાવો, પમુદિત, પ્રક્રિડિત જન-જાનપદયુક્ત નગરને કરો. મારી આ આજ્ઞા પાછી આપો. ત્યારે તે અઢાર શ્રેણિ-પ્રશ્રેણીજનો ભરતરાજ પાસે આ પ્રમાણે સાંભળીને હર્ષિત થઈ ચાવત વિનયથી શ્રવણ કરે છે. કરીને ભરત રાજ પાસેથી નીકળે છે, નીકળીને ઉસુક, ઉર યાવત કરે છે અને કરાવે છે, પછી ભરતરાજ પાસે આવીને વાવત તેની આજ્ઞા પાછી સોંપે છે. • વિવેચન-૫૦ થી ૬૦ : માંડલિકd પ્રાપ્તિ પછી તે ભરત રાજાને અન્ય કોઈ દિવસે માંડલિકd ભોગવતા ૧૦૦૦ વર્ષ ગયા પછી, આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયું. ચંકરનની ઉત્પત્તિ પછી, આયુધ ગૃહિક, જે ભરત રાજાના આયુધગૃહનો અધ્યક્ષ કરાયેલો હતો, તેણે ભરતરાજાની આયુધશાળામાં દિવ્ય ચકરન ઉત્પન્ન થયેલ જોઈને, અતિ હર્ષિત, સંતુષ્ટ થયો અર્થાત અહો મેં આ અપૂર્વ જોયું તેવા વિસ્મીતથી હર્ષિત અને સારું થયું જે મેં પહેલાં આ અપૂર્વ જોયું, જેના નિવેદનથી સ્વસ્વામીને પ્રીતિપાત્ર કરીશ એવો સંતોષ પામેલ ચિતવાળો, પ્રમોદ પ્રાપ્ત અથવા અતિ તુષ્ટ તથા ચિતથી આનંદિત, નંદિત-મુખસૌમ્યતાદિ ભાવોથી સમૃદ્ધિને પામેલ, પ્રીતિ-મનમાં જે પ્રીણન તથા ચકરને પ્રતિ બહુમાન પરાયણ થયો. પરમ સમનવ પામ્યો. આ જ કથનને વિશેષથી કહે છે - હર્ષના વશથી ઉલ્લસિત હદયવાળો થયો. ઉકત વિશેષણો પ્રમોદના પ્રકર્ષને પ્રતિપાદિત કરે છે. • x - જ્યાં તે દિવ્ય ચક્રરત્ન હતું, ત્યાં જઈને ત્રણ વખત જમણા હાથેથી આરંભીને પ્રદક્ષિણા કરે છે, ત્રણ પ્રદક્ષિણા કરીને - X - X - હથેળી વડે પરિગૃહિત, તે હાથ સંબંધી દશ નખોને જોડીને મસ્તકે આવર્ત પ્રદક્ષિણાથી પરિભ્રમણ કરીને * * *
SR No.009017
Book TitleAgam Satik Part 26 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy