SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧૪ ૧૨૯ ૧૩૦ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ અતિરોધાયી સ્વર જેનો છે તે. નંદિની જેમ ઘોષ-અનુવાદ જેનો છે તે. સિંહની જેમ બલિષ્ટ સ્વર જેવો છે તે, એ પ્રમાણે સિંહદ્ઘોષ. ઉકત વિશેષણોનો વિશેષણ દ્વારા હેતુ કહે છે - સુસ્વરા, સુરવર નિઘોષ, છાયા-પ્રભા, તેના વડે ધોતિત અંગો - અવયવો જેના છે, તે એવા પ્રકારે ગ-શરીર જેનું છે તે. વજાભનારા નામે સર્વોત્કૃષ્ટ આધ સંહનન જેનું છે કે, સમચતરસ સંસ્થાન-સર્વોત્કૃષ્ટ આકૃતિ વિશેષ, તેના વડે સંસ્થિત, છવી-ત્વચા, નિરાલંક-નીરોગદાદર કુષ્ઠ કિલાસાદિ વ દોષ રહિત શરીર અથવા છવિ-છવિવાળો, છવિ-છવિમતના અભેદ ઉપચારથી દીર્ધત્વથી “મત'નો લોપ થયો છે અર્થાત્ ઉદાત્ત વર્ણ સુકુમાર વચાયુક્ત. અનુલોમ - અનુકળ વાયુવેગ • શરીર અંતવર્તી વાતજવ જેને છે તે. કપોતની જેમ ગુમરહિત ઉદરનો મધ્યપ્રદેશ. કેમકે ગુલ્મમાં પ્રતિકૂળ વાયુવેગ થાય છે. કંકપક્ષી વિશેષ, તેની જેમ ગ્રહણી-ગુદાશય, નીરોગ વર્ચસ્કતાથી જેના છે તે. કપોતપક્ષી વિશેષ માફક પરિણામ-આહારનો પરિપાક જેને છે તે. કપોતને જ જઠરાગ્નિ થોડાં પાષાણને પણ પચાવી જાય છે, તેવી લૌકિક શ્રુતિ છે. એ પ્રમાણે તેમને પણ અતિ આહાર ગ્રહણ કરવા છતાં પણ અજીર્ણ દોષાદિ થતાં નથી. પડીની જેમ પુરુષના ઉત્સર્ગમાં નિર્લેપતાથી પોસ-અપાન દેશ જેને છે તે. • x • તથા પૃષ્ઠ-શરીરનો પાછળનો ભાગ, અંતર-પૃષ્ઠોદનો અંતરાલ અર્થાત્ પડખાં. ઉટૂ-સાથળ. આ બધાં પરિતિષ્ઠિતતાને પામલે છે જેમના તે પરિણત. - x - અર્થાત્ યથોચિત પરિણામથી સંજાત છે. ૬૦૦૦ ધનુષ ઉંચા, ઉસેધ અંગુલથી ત્રણ ગાઉ પ્રમાણમાયા અને યુગ્મીનીની જે કંઈક ન્યૂન કણ ગાઉ પ્રમાણ ઉચવ કહેલ છે, તેની અપતાથી વિવક્ષા કરી નથી. હવે તેના શરીરના પૃષ્ઠ કરંડકની સંખ્યા કહે છે - તેર ઇie ઈત્યાદિ તે મનુષ્યોને ૫૬ પૃષ્ઠ કરંડક છે. પાઠાંતરતી ૧૦૦ પૃષ્ઠ કરંડક કહેલ છે. પૃષ્ઠ કરંડકપૃષ્ઠવંશવર્તી ઉન્નત અસ્થિબંડ અર્થાત્ પાંસળી, હે શ્રમણ ઈત્યાદિ પૂર્વવતું. મનુષ્યોના પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પાપાક નામે ગંધદ્રવ્ય, ઉત્પલ-કુષ્ઠ, તે બંનેની ગંધ-પરિમલ સદૈશ-સમ, જે નિઃશ્વાસ, તેના વડે સુરભિગંધી વદન જેનું છે તે. પ્રકૃતિવભાવથી ઉપશાંત પણ કૂર નહીં, પ્રકૃતિથી પ્રતનું - અતિમંદરૂપ ક્રોધ-માન-માયા-લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામે સુખાવહ. જે માર્દવ તેના વડે સંપન્ન, પરંતુ કપટી મૃદુતા યુકત નહીં. આલીન-ગુરજન આશ્રિત, અનુશાસનમાં પણ ગુરુ પ્રત્યે દ્વેષ ન કરનાર, અથવા આ - ચોતરફથી બધી ક્રિયામાં લીન-ગુપ્ત, ઉQણ ચટાકારી નહીં. ભદ્રકકલ્યાણભાગી, અથવા ભદ્રક-ભદ્ર હાથીની ગતિ, વિનિત-મોટાપુરષને વિનય કરવાના સ્વભાવવાળા અથવા વિનિતા જેવા - વિજિત ઈન્દ્રિયવાળા જેવા. અોછી-મણિ કનકાદિ પ્રતિબંધ હિત. તેથી જ જેને વિધમાન નથી સંનિધિપયુષિત ખાધ આદિ, સંચય-ધારણ કરવી તે. [25/9] વિટપાંતર - શાખાંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં પરિવસન - આકાલ આવાસ જેનો છે તે, જેમકે ઈચ્છિત કામ-શબ્દાદિ કામયંત-અર્થોને ભોગવવાનો સ્વભાવ જેનો છે તે. અહીં જીવાભિગમાદિમાં યુગ્મી વર્ણનાધિકારમાં આહારાર્થે પનોતરણ દેખાય છે. અહીં કાળદોષથી ગુટિત સંભવે છે, અહીં જ ઉત્તરા બીજા-ત્રીજા આરસના વર્ણના સુગમાં આહારાર્થસૂત્રના સાક્ષાત્ દૃશ્યમાનવથી છે. તેથી અહીં સ્થાનશૂન્ચાર્યે જીવાભિગમ આદિથી લખીએ છીએ – • સૂટ-૩૫ - ભગવન ! તે મનુષ્યોને કેટલા કાળે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે? ગૌતમ ! તેમને અમભક્ત ત્રણ દિવસ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. હે આયુષ્યમાનું જમણો ! તે મનુષ્યોને પૃથ્વી, પુષ્પ, ફળનો આહાર કહેલો છે. ભગવાન ! તે પૃdીનો આસ્વાદ કેવા પ્રકારે કહેલો છે ગૌતમ જેમ કોઈ ગોળ કે ખાંડ કે શર્કરા કે મસંડી કે પપટ, મોદક, મૃણાલ, પુણોત્તર, પsોતર, વિજયા, મહાવિજયા, કાશિકા, આદર્શિકા, આકાશ ફલોપમ, ઉપમા કે અનોપમાં, શું આવા પ્રકારનો તે પૃdીનો આસ્વાદ હોય છે [ભગવનું છે ? ના, એ અર્થ સમર્થ નથી, તે પૃથ્વી આનાથી ઈષ્ટતરિકા યાવતું મણામમતરિકા આસ્વાદવાળી કહી છે. તે પુwફળોનો કેવા પ્રકારનો આસ્વાદ કહેલ છે ? ગૌતમ! જેમ કોઈ ચાતુરત ચક્રવર્તી રાજાનું ભોજન લાખ સુવર્ણમુદ્રના વ્યયથી નિષ્પન્ન થાય છે, તે કલ્યાણક પ્રશd, વણયુકત યાવત સાશયુકત, આસ્વાદનીય, વિસ્વાદનીય, દીપનીય, દર્પણીય, મદનીય, છંહણીય, સર્વે ઈન્દ્રિય-ગામને પઠ્ઠાદનીય હોય, શું તે પુષ્પો ફળોનો વાદ] આવા પ્રકારનો કહો છે ? ના, તે આ સમર્થ નથી. તે પુખ ફળોનો સ્વાદ આનાથી પણ ઈષ્ટતક ચાવતું આસ્વાદ કહેલ છે. • વિવેચન-૩૫ : ભગવન્! તે મનુષ્યોને કેટલો કાળ ગયા પછી ફરી આહાર ઈચ્છા ઉત્પન્ન થાય છે – આહાર લક્ષણ પ્રયોજન ઉપસ્થિત થાય છે ? ભગવંતે કહ્યું - આઠ ભક્ત અતિકાંત થતાં આહારેછા ઉત્પન્ન થાય છે. જો કે સસ્સ આહારિત્વથી આટલો કાળ તેમના સુધા વેદનીયના અભાવથી સ્વતઃ જ અભકૃતાર્થતા છે, નિર્જરાર્થે તપ નથી. તો પણ અભતાર્થત્વના સાધચ્ચેથી અઠ્ઠમભક્ત કહેલ છે. અમભકત એ ત્રણ ઉપવાસની સંજ્ઞા છે. હવે તેઓ જે આહાર કરે છે, તે કહે છે – પૃથ્વી એટલે ભૂમિ અને ફળો • કાતરના ફળોનો આહાર જેમને છે તે. આવા પ્રકારે તે મનુષ્યો કહેલા છે - ઈત્યાદિ. હવે આ આહાર મધ્ય પૃથ્વીનું સ્વરૂપ પૂછે છે - તે પૃથ્વીનો કેવો આસ્વાદ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy