SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૩૪ ૧૨૭ ૧૨૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ તમનખી, હાથનો અગ્ર ભાગ માંસલ જેનો છે તે. હાથની રેખાઓ સ્નિગ્ધ છે ઈત્યાદિ પૂર્વવતુ. સૂર્ય-ચંદ્રાદિ ચિલ સુપગટ છે, સુવિરચિત - સુનિર્મિત હસ્ત રેખા જેની છે તે, પીન-ઉપયિત અવયવો, અમ્યુન્નત, હાથનું મૂળ-હદય-ગુહ્ય પ્રદેશ જેનો છે તે. - X - X - પીવર-ઉપચિત, પ્રલંબ-હોઠની અપેક્ષાએ કંઈક લાંબા. આર્કચિત-કંઈક વળેલ, વર-પ્રધાન, અઘનીચેનો દશનછદ જેનો છે તે. દકરજ-જળના કણ, કુંદ કુસુમાદિ • વનસ્પતિ વિશેષકલિકા છે, તેની જેમ ધવલ - x અછિદ્ર-અવિરલ, વિમળ-નિર્મળ, દશન-દાંત જેના છે તે. લાલ કમળવત્ લાલ, મૃદુકુમાર-અતિ કોમળ, તાળવું અને જીભ જેના છે તે. કરવીર કલિકાવત્ નાકના બે ફોયણાં ચોક્ત પ્રમાણતાથી સંવૃતાકારપણે કુટિલ-અવક હોવાથી અમ્યુર્ણત - બે ભ્રમર મધ્યેથી નીકળતી, તેથી જ દુસરળ, તુંગ-ઉચ્ચ પરંતુ ગાય આદિના શીંગડાવ વક્ર નહીં, એવું નાક જેનું છે તે. શરદમાં થનાર નવું કમળ તે રવિ બોધ્ય, કુમુદ-ચંદ્રબોધ્ય, કુવલય-તેની જેમ નીલ, આનો જે દલનિકર-પત્ર સમૂહ, તેની સમાન, પ્રશસ્તલક્ષણ, મંદ ભદ્ર ભાવપણે નિર્વિકાર-ચપળ. કાંત નયન જેના છે તે. • x • સ્ત્રીના અંગમાં જ નય સૌભાગ્ય જ પરમ શૃંગાર અંગ, પગલપમવતી, પણ રોગ વિશેષથી રોમક નહીં, - X - કંઈક તમ લોચન જેના છે તે. માંસલતાથી પીન પણ કૃપાકાર નહીં, મૃષ્ટાશુદ્ધ પણ શ્યામ છાયાયુક્ત નહીં એવી કપાળની પાળી જેવી છે તે. ચારે ખૂણામાં દક્ષિણ-ઉત્તના પ્રત્યેક ઉd-ધો ભાગ રૂપમાં પ્રશસ્ત અહીનાધિક લક્ષણથી સમ-અવિષમ લલાટ જેવું છે તે. કૌમુદી-કાર્તિકી પૂર્ણિમા, તેનો રજનીકર - ચંદ્ર, તેની જેમ વિમલ, પ્રતિપૂર્ણઅહીન, સૌમ્ય-અક્રૂર, પણ બહુકાંતાની માફક ભીષણ વદન જેવું નથી તે. કપિલશ્યામ, સુસ્નિગ્ધ-તૈલ અભાવથી અચંગ નિરપેક્ષતાથી સ્વાભાવિક ચીકણા, સુગંધી, દીર્ધ અને પુરુષના વાળની જેમ નિકુંબરભૂત નહીં, ધમિલાદિ પરિણામવાળા નહીં કેમકે સંયમવિજ્ઞાનનો અભાવ છે, તેવા મસ્તકના કેશવાળી. છત્ર, વજ, ચૂપ-સ્તંભ વિશેષ, સ્તૂપ-પીદ, દામિણી-રૂઢિથી જાણવું, કમંડલુતાપસનું પાણીનું પાત્ર, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કૂર્મ, શ્રેષ્ઠરથ, મકરધ્વજ-કામદેવ, તેનું સંસૂચક, તે સર્વકાળ અવિધવત્વાદિ સૂચક છે. એક-ચંદ્રબિંબ તવર્તી કાળો અવયવ, ક્યાંક અંકના સ્થાને શુક એવું દેખાય છે. સ્થાલ, અંકુશ, અષ્ટાપદ-પુતલક, સુપતિષ્ઠા-સ્થાપનક, મયુર, શ્રી અભિષેક-લમી અભિષેક, તોરણ, મેદિની, ઉદધિ, વરભવન-પ્રધાનગૃહ, ગિરિ, વરાદર્શ-શ્રેષ્ઠ દર્પણ, સલીલગજ-લીલા કરતો હાથી, ઋષભ-બળદ, સિંહ, ચામર. આ ઉત્તમ-પ્રધાન, પ્રશસ્ત-સામુદ્રિક શાઓમાં પ્રશંસારૂપ બનીશ લક્ષણો ધારણ કરે છે તે. હંસના જેવી ગતિવાળી, કોકીલાના આમમંજરી સંસ્કૃતવ થકી પંચમ સ્વર ઉદ્ગારમયી જે મધુર ગીત, તેની જેમ શોભન સ્વર જેનો છે તે. કાંતા - કમનીય, સર્વ તેના પ્રત્યાસન્નવર્તી લોકને અનુમતસંમત, કોઈને પણ કંઈપણ દ્વેષ નથી. વલિશીથીલતાથી ઉદ્ભવેલ ચામડીનો વિકાર, પલિત-પાંડુક્ય, તે વલિ-પલિત જેનામાં નથી તે. વિરુદ્ધ અંગ તે વ્યંગ-વિકારવાળા અવયવ, દુર્વણ-દુષ્ટ શરીરત્વચા, વ્યાધિ આદિથી વિમુક્ત એવી છે. ઉંચાઈમાં મનુષ્યો, સ્વપતિથી કંઈક ન્યૂન જે રીતે હોય, તે રીતે ઉંચાઈવાળી, કંઈક ન્યૂન ત્રણ ગાઉ ઉંચી. ઐદંયુગી મનુષ્યની પત્ની માફક પોતાની પતિની સમાન કે અધિક ઉચ્ચત્વ વાળી નહીં. અર્થાત્ - જેમ હાલ પુરુષની અન્યૂન ઉચ્ચત્વવાળી પત્નીના યોગે લોકમાં ઉપહાસ પાત્ર થાય છે, તેવું તે મનુષ્યોની સ્ત્રીમાં નથી, તેવા સ્વભાવથી જ શૃંગારરૂપ ચાર-પ્રધાન વેશ જેનો છે તે. પ્રાયઃ નિર્વિકાર મનસ્કવ અને અદષ્ટ પૂર્વકવથી તેના સીમંત-ઉન્નયનાદિ ઔપાધિક શૃંગારનો અભાવ છે. સંગત-ઉચિત, ગત-ગમન હંસીગમનવતુ, હસિત-હસન કપોલવિકાશી અને પ્રેમiદર્શી છે, ભણિત-ભણન, ગંભીર દર્પને ઉદ્દીપક ચેપ્ટનસકામ અંગ-પ્રત્યંગોપાંગ દર્શનાદિ, વિલાસનેમચેષ્ટા, સંતાપ-પતિ સાથે સકામ સ્વ હૃદય પ્રત્યર્પણ ક્ષમ પરસ્પર સંભાષણ, તેમાં નિપુણ, યુક્ત-સંગત જે ઉપચાર-લોક વ્યવહાર, તેમાં કુશલ. આવા પ્રકારના વિશેષણ સ્વપતિ પ્રતિ જાણવા, પરંતુ પરપુરુષ પ્રત્યે ન જાણવા, તેવા પ્રકારના કાળ સ્વભાવથી પાતળા કામપણાથી પરપુરષ પ્રતિ તેવા અભિલાષ અસંભવ છે. એ પ્રમાણે યમ્મી પાપોને પણ પર પ્રતિ અભિલાષ ન હોય તેમ જાણવું. [શંકા જો એમ હોય તો પહેલા ભગવંતને સુનંદાનું પાણિ ગ્રહણ કઈ રીતે ઉચિત હતું ? પુરુષનું મૃત્યુ થતાં તેના પરસંબંધીપણાના અવિરોધથી છે ? (સમાધાન] ભગવંતનું નિષિદ્ધ વિરુદ્ધ આચરણ ન બોલવું. -x- કન્યાવસ્થામાં જ તે ભગવંતનું પાણિગ્રહણ કરાયેલ છે. જેથી • પહેલા કાલમૃત્યુ, તેમાં તાળફળથી બાળક હણાયુ કન્યા બચી ગઈ તે કન્યા કુલકરે ઋષભની પત્નીરૂપે ગ્રહણ કરી.. જો એમ છે, તો સાથે જન્મેલ સુમંગલા સાથે પાણિગ્રહણ કઈ રીતે ? સત્ય છે. ત્યારે તે લોકા ચીર્ણત્વની છે માટે અવિરુદ્ધત્વ છે. મુંજા ઈત્યાદિ વ્યક્ત છે, વિશેષ એ કે- જઘન-પૂર્વનો કટીબાગ, લાવણાય - આકારની સ્પૃહણીયતા, વિલાસ - મીની ચેષ્ય વિશેષ, કહ્યું છે - સદાન, આસન ગમન અને હાથ, ભૂ, નેત્ર કર્મોનો જે વિશેષ ગ્લિટ તે વિલાસ છે. નંદનવન - મેરુનું બીજું વન, તેનો વિવર - અવકાશ વૃક્ષરહિત ભૂ ભાગ, તેમાં ચરતી એવી અસરા-દેવી, ભારતક્ષેત્રમાં માનુષીરૂપ અપ્સરા છે, આશ્ચર્ય - અભૂત, તેથી પ્રેક્ષણીય, પ્રાસાદીય. હવે સ્ત્રી-પુરુષ સાધારણપણાથી તત્કાળભાવિ મનુષ્યસ્વરૂપ વિવક્ષા માટે આ કહે છે - તે ને મમ' તે સુખમસુષમા ભાવિ મનુષ્ય ઓઘ-પ્રવાહી સ્વર જેનો છે. છે. હંસની જેવો મધુર સ્વર જેનો છે તે. ક્રૌંચની જેમ પ્રયાસ વિના નીકળેલ પણ દીદિશવ્યાપી સ્વર જેનો છે તે. નંદી-બાર ભેદે વાજિંત્ર સમુદય, તેની જેમ શબ્દાંતર
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy