SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૩ ૮૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ નામે બીજા પદમાં કહેલ છે. જેમકે નીચે પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત, વિપુલ ગંભીર ખાત વરિખા, પ્રાકાર - અટ્ટાલક-કપાટ-તોરણ-પ્રતિદ્વાર દેશભાગ, યંત્ર-શનિમુસલ-મુસુંઢી પરિવારિક ઈત્યાદિ - X - X - X - X - X - હવે ઉક્ત સૂગની વ્યાખ્યા કહે છે - નીચેના ભાગમાં પુષ્કર કર્ણિકા સંસ્થાના સંસ્થિત છે, ઉકીર્ણ એટલે અતિ વ્યક્ત. જે ખાત-પરીખાનું અંતર ઉત્કીર્ણ છે તે. અથતિ ખાત અને પરીખાનું સ્પષ્ટ, વૈવિકત્યના મીલન અર્થે અપાંતરાલમાં મોટી પાળી સમ છે. વિપુલ - વિસ્તીર્ણ, ગંભીર - મધ્યભાગ પ્રાપ્ત નથી તે. ખાત-પરિખામાં આ ભેદ છે - પરિખા, ઉપર વિશાળ છે, નીચે સંકુચિત છે. ખાત-બંને સ્થાને સમ છે. પ્રાકાર - વપમાં પ્રતિભવન અટ્ટાલકા-પ્રાતરની ઉપરવર્તી આશ્રય વિશેષ. કપાટ-wતાલીદ્વાર, આના વડે પ્રતોલી સર્વત્ર સચિત છે. અન્યથા કપાટ જ અસંભવ થશે. તોરણ - પ્રતોલી દ્વારમાં હોય છે. પ્રતિદ્વાર - મૂળદ્વારના અપાંતરાલમાં રહેલ લઘદ્વાર, એ રૂપ દેશવિશેષ જેમાં છે તે. યંગ - વિવિધ પ્રકારે, શતક્તિ - મહાયષ્ટિ કે મહાશિલા. જે ઉપસ્થી ફેંકવામાં આવતા, સો પુરુષોને હણે છે. મુષઢી - શસ્ત્ર વિશેષ, તેના વડે પરિવારિત - ચોતરફથી વેષ્ટિત. તેથી જ બીજા વડે યુદ્ધ કરવાનું અશક્ય છે. અયોધ્યવથી જ સર્વકાળ જય જેમાં છે તે સદા જય અર્થાત્ સર્વકાળ જયંવતી. કેમકે સર્વકાળ ગુપ્ત પ્રહરણ અને પરપ વડે યોદ્ધા વડે સર્વથા નિરંતર પરિવારિતપણે બીજાને સહન ન કરતાં થોડો પણ પ્રવેશ અસંભવ છે. - કોઠક - ચાપરવક, રચિત - સ્વયં જ ચનાને પ્રાપ્ત જેમાં છે તે. * * * x - જેમાં વનમાલાદિના ચિત્રો છે તે. બીજા કહે છે - વાત એ દેશી શબ્દ ચે. તે પ્રશંસાવાસી છે. તેથી આવો અર્થ નીકળે કે – પ્રશસ્તિ કોઠક સયિત, પ્રશસ્ત વનમાલાકૃત્. ક્ષેમ - પરકૃત ઉપદ્રવ રહિત, શિવ - સદા મંગલયુક્ત, કિંકર - નોકરરૂપ દેવ • x • લાઈઅ-છાણ આદિ વડે ભૂમિનું ઉપલેપન કરવું. ઉલ્લાઈયા - ચુના આદિ વડે ભીંત આદિને ધોળવું વગેરે, તે દ્વારા પૂજિત. ગોશીર્ષ-ચંદન વિશેષ. સરસ-રતચંદન, દર્દર - દર્દર નામક ચંદન, તેના વડે પંચાંગુણી થાપા દેવાયેલ છે છે. ઉપયિત-નિવેશત, મુકેલા વંદનાકળશ - માંગલ્ય ઘટ, વંદનઘટ - માંગલ્ય કળશ, તેના વડે શોભતા, જે તોરણો તેને પ્રતિદ્વારના દેશ ભાગમાં મૂકેલા છે. આસક્ત-ભૂમિમાં લાગેલા, ઉસકત-ઉપર લાગેલા, વિપુલ-અતિ વિસ્તીર્ણ, વૃત-વતુળ. વસ્થારિયા - લટકાવેલી, માચદામ કલાપ-પુષ્પમાળાનો સમૂહ. * * * * • ઉપચાર-પૂજા, અપસગણનો સંઘ-સમુદાય, તેના વડે સમ્યક - રમણીયપણે વિકીર્ણવ્યાપ્ત. દિવ્ય ગુટિત-આતોધના જે શબ્દો, તેના વડે સમ્યક્ - કાનને મનોહારીપણે પ્રકર્ષથી - સર્વકાળ, નદિ-શબ્દ કરે છે. * * * * * હવે વૈતાના શિખરતલને કહે છે - બંને આભિયોગ્ય શ્રેણીના બહસમરમણીય ભૂમિભાગથી વૈતાઢ્ય પર્વતની બંને બાજુ પાંચ-પાંચ યોજન ઉtd જઈને, આ અંતમાં વૈતાદ્ય પર્વતનું શિખરતલ કહેલ છે. અને તે શિખરdલ એક પડાવસ્વેદિકાથી તેને વીંટળાયેલ એક વનખંડ વડે ચોતરફથી પરિવૃત છે. અર્થાત્ જેમ ગતીના મધ્યભાગમાં પડાવરવેદિકા એકૈક જગતીને દિશા-વિદિશામાં વીંટાઈને રહેલ છે, તેમ આ સર્વથા શિખરતલ પર્યન્ત વીંટીને રહેલ છે. પરંતુ આ લાંબ. ચાર ખૂણાવાળું શિખરતલ સંસ્થિત હોવાથી આયત ચતુસ્ય જાણવું. તેથી એક એક સંખ્યાવાળું કહ્યું, તેથી આગળ બહિવર્તી વનખંડ પણ એક જ છે, પરંતુ વૈતાદ્ય મતગત પાવર વેદિકાવનની માફક દક્ષિણ-ઉતર વિભાગવતુ બે પે નથી. ક્ષેત્ર વિચાર બૃહદ્રવૃત્તિમાં આમ કહ્યું છે. પ્રમાણ - વિઠંભ, આયામવિષયક. પાવરવેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ જાણવું. હવે શિખરતલનું સ્વરૂપ પૂછે છે – આ બધું જગતીની પકાવપેરિકાના વનખંડ ભૂમિ ભાગવત્ વ્યાખ્યા કરવી. હવે તેની કૂટ વક્તવ્યતા પૂછે છે - ભગવ! જંબૂઢીપદ્વીપમાં ભરતપેટમાં વૈતાઢ્ય પર્વત ઉપર કેટલા કૂટો કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! નવ કૂટો કહ્યા છે. તે આ પ્રમાણે – સિદ્ધ-શાશ્વત કે સિદ્ધ, શાશ્વતી અહંતુ પ્રતિમાનું સ્થાન છે સિદ્ધાયતન, તેનો આધારભૂત કૂટ તે સિદ્ધાયતન કૂટ, દક્ષિણાદ્ધ ભરત નામે નિવાસભૂત કૂટ તે દક્ષિણાદ્ધ ભરતકૂટ. ખંડ ગુફાધિપતિ દેવનો નિવાસભૂત કૂટ તે ખંડ પ્રપાતકૂટ, મણિભદ્ર નો દેવનો નિવાસભૂત કૂટ તેમાણિભદ્રકૂટ, વૈતાઢ્ય નામક દેવના નિવાસભૂત કુટ તે વૈતાકૂટ. પૂર્ણભદ્ર દેવનો નિવાસભૂત કૂટ તે પૂર્ણભદ્રકૂટ. એ પ્રમાણે તમિર ગુફાધિપતિ દેવનો કૂટ તે તમિસ ગુફાકૂટ, ઉત્તરદ્ધિ ભdયૂટર, વૈશ્રમણકૂટ પણ જાણવા. હવે તેમાં પહેલું સિદ્ધાયતનકૂટ સ્થાનનો પ્રશ્ન – • સૂત્ર-૧૪ - ભગવના જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના વૈતાદ્ય પર્વત સિંહદ્વાયતનકૂટ નામે કૂટ ક્યાં કહેલો છે? ગૌતમાં પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી દાક્ષિણદ્ધિ ભરતકુટના પૂર્વમાં આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ નામે કૂટ કહેલ છે. તે છ યોજન : એક કોશ ઉંd ઉચ્ચત્વથી છે તે મુલમાં છ યોજન - એક કોશ વિÉભથી, મધ્યમાં દેશોન પાંચ યોજન વિકંભથી, ઉપર સાતિરેક ત્રણ યોજના વિકંમતી છે. મુલમાં દેશોન રર-યોજન પરિધિથી, મધ્યમાં દેશોન પંદર યોજન પરિધિથી, ઉપર સાતિરેક નવ યોજન પરિધિથી છે. તે મૂલમાં વિસ્તીર્ણ, મદયમાં સંક્ષિપ્ત, ઉપર પાતળી, ગોપુચ્છ સંસ્થાનથી સંસ્થિત છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ, ક્ષણ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પડાવરવેદિકાથી અને એક વનખંડથી ચારે દિશા-વિદિશાથી સંપરિવૃત્ત છે. પ્રમાદિ પૂર્વવત.
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy