SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩,૮ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ હવે ચોથો પ્રશ્ન જ આકાર ભાવ પ્રત્યવારરૂપમાં ભરોગનું સ્વરૂપ જિજ્ઞાસુ પૂછે છે – • સૂત્ર-૧૧ - ભગવન જંબુદ્વીપ દ્વીપમાં ભરત નામે હોમ કર્યા કરે છે ? ગૌતમ ! લધુ હિમવત વર્ષધર પર્વતની દક્ષિણેથી દક્ષિણ લવણસમુદ્રની ઉત્તરેથી પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમથી પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અહીં જંબૂદ્વીપ હીપમાં ભરત નામે ક્ષેત્ર કહેલ છે. આ ભરતelઝમાં સ્થાણુ, કંટક, વિષમ, દુર્ગ, પવન, પવાદ, ઉંઝર, રિ , ખાડી, દરિ, નદી, કહ, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વેલ, અટવી, શાપદ, તૃણ, તસ્કર ડિંભ, ડમર, દુભિક્ષ, દુકાળ, પાખંડ, કૃપણ, વનીક, ઈતિ, મારિ, કુવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રાજા, રોગ, સંક્લેશ, વારંવારનો સંક્ષોન [આ બધl]ની બહુલા છે. બાધા તે બાધા. દૂરવર્તીત્વથી અનાક્રમણ-અપાંતરાલ. અપાંતરાલને છોડીને. જંબૂઢીપ દ્વીપના દક્ષિણ છેડાથી, લવણ સમુદ્રના દક્ષિણાદ્ધના ઉત્તરથી જંબૂદ્વીપ દ્વીપનું વૈજયંત નામે દ્વાર છે. આઠ યોજન ઉtઈ ઉચ્ચવથી ઈત્યાદિ, વિજયદ્વાર સંબંધી બધી વક્તવ્યતા યાવત્ નિત્ય. વૈજયંત દેવની વૈજયંતી નામે રાજધાની ઈત્યાદિ બધું પૂર્વવતું. વૈજયંત દેવ. એ પ્રમાણે જયંત, અપરાજિત દ્વાર વક્તવ્યતા પણ કહેવી. માત્ર દિશાનો ફેર છે. - ૪ - હવે વિજયાદિ દ્વારનું પરસ્પર અંતર બતાવે છે – • સૂત્ર-૯,૧૦ : 6] ભગવન! જંબૂદ્વીપ હીપના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! 9૯,૦૫ર યોજન અને કંઈક ન્યૂન અર્ધ યોજન એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કહેલ છે. [૧૦] જંબૂદ્વીપનું દ્વારાંતર કંઈક જૂન ૯,૦૫ર યોજનાનું છે. • વિવેચન-૯,૧૦ : ભદંત! જંબૂદ્વીપ દ્વીપ સંબંધી દ્વારથી દ્વારનું કેટલા પ્રમાણમાં અબાધા અંતર છે? વાધા - પરસ્પર સંશ્લેષથી પીડવું તે. બાધા નહીં તે બાધા. તે અબાધા વડે જે અંતર અર્થાત્ વ્યવધાન. અહીં અંતર શબ્દ મધ્ય વિશેષાદિ અથમાં વતતું જાણવું. તેથી તેના વ્યવચ્છેદથી વ્યવધાન અર્થ પરિગ્રહણ કરવા માટે ‘અબાધા' શબ્દ લીધો છે. અહીં ઉત્તરમાં ભગવંત કહે છે – ગૌતમ! ૭૯,૦૫ર યોજન અને દેશોના અડધું યોજન દ્વારથી દ્વારનું અબાધા અંતર કહેલું છે. તે આ રીતે – જંબૂદ્વીપ પરિધિ પૂર્વે નિર્દેશ કર્યા મુજબ - 3,૧૬,૨૨૭ યોજન, ૩-કોશ, ૧૨૮-ધનુષ, ૧૩/l. અંગુલ છે. અહીંથી દ્વારા ચતુકનો વિસ્તાર ૧૮ યોજન બાદ કરવો. જેથી એકૈક દ્વારનો વિસ્તાર ચાર યોજન પ્રતિ દ્વાર અને બે દ્વાર શાખાનો વિસ્તાર બે કોશ છે. આ હાર અને શાખાના પરિમાણને ચાર વડે ગુણતાં ૧૮ યોજન આવશે. તેને બાદ કરતાં શેષ પરિધિ ગણતાં 3,૧૬,૨૦૯ યોજનરૂપને ચતુર્ભાગમાં પ્રાપ્ત યોજના ૩૯,૦૫ર યોજન, એક કોશ તથા પરિધિના ત્રણ કોશના ધનુષ્ય કરતાં ૬૦૦૦ ધન થાય. તેમાં પરિધિમાં રહેલ ૧૨૮ ધન ઉમેરતાં ૬૧૨૮ ધનુષ થાય છે, તેને પણ ચાર વડે ભાંગતા 3-સંગલ આવે, શેષ એક જંગલમાં આઠ યવ છે, તેમાં પરિધિના પાંચ યવ ઉમેરતાં ૧૩-ચવો થશે. તેને પણ ચાર વડે ભાંગતા ત્રણ ચવ આવશે. પછી એક ચવ રહેશે. તેના આઠ યુકા થશે. તેમાં પરિધિના એક ચુકાને ઉમેરતાં નવ ચૂકા થાય. તેને ચાર વડે ભાંગની બે ચૂકા આવે. શેષની અલાપણાથી, વિવક્ષા કરી નથી. અને આ બધું દેશોન એક ગાઉ થાય છે, પૂર્વ પ્રાપ્ત ગાઉની સાથે દેશોના અર્ધયોજન થાય. આ જ અર્થને લાઘવતાને માટે ગાયા વડે કહેલ છે. આ ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ, ઉત્તરથી પડ્યુંક સંસ્થાન સંસ્થિત, દક્ષિણથી ધનુપૃષ્ઠ સંસ્થિત છે, ત્રણ તરફથી લવણસમુદ્રને સ્પર્શિત, ગંગા-સિંધુ મહાનદી વડે અને વૈતાદ્ય પર્વતથી છ ભાગમાં વિભકત છે. જંબૂઢીપદ્વીપના ૧૯૦ ભાગ કરતાં, પર૬-યોજન અને એક યોજના ૬/૧૯ ભાગ વિષંભથી છે. ભરતક્ષેત્રના બહુમધ્યદેશ ભાગમાં વૈતાઢ્ય નામે પર્વત કહેલ છે. જે ભરતોને બે ભાગમાં વિભાગ કરતો રહેલ છે, તે આ પ્રમાણે - દક્ષિણહિર્વભરd અને ઉત્તરાર્ધ ભરત. • વિવેચન-૧૧ - પૂછનારની અપેક્ષાથી નીકટપણાથી પહેલા ભરતનું જ પ્રશ્ન સૂઝ છે. ભગવન! જંબૂદ્વીપમાં ભરત નામે વર્ષોત્ર ક્યાં કહ્યું છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! ચૂળ શબ્દ દેશી છે, ક્ષલ્લ તેનો પયિ છે. મહાહિમવતની અપેક્ષાથી લઘુ, જે હિમવાનુ વર્ષધર પર્વત-ફોગ મર્યાદા કરનાર પર્વત વિશેષ, તેના દક્ષિણથી, દક્ષિણ દિશામાં દાક્ષિણાત્ય લવણ સમુદ્રની ઉત્તરમાં પૂર્વી લવણ સમુદ્રની પશ્ચિમે પાશ્ચાત્ય લવણસમુદ્રની પૂર્વ દિશામાં જે અવકાશ છે, ત્યાં ભરતક્ષેત્ર છે. તેમાં શું વિશેષ છે ? સ્થાણુ-કીલક, જે છેદાયેલ વનસ્પતિના શુક અવયવરૂપે છે, લોકમાં ઠુંઠું કહે છે. તે પ્રચુર વ્યાપ્ત છે. અથવા જ્યાં ઘણાં ઠુંઠા છે તે. એમ બધે પદ યોજના કરવી. કંટક-બોરના કાંટા, વિષમ-ઉંચાનીચા સ્થાન. દુર્ગ-દુર્ગમ સ્થાન, પર્વત-નાના ગિરિ, પ્રપાત-જયાં મરવાની ઈચ્છાવાળા લોકો કંપ કરે છે અથવા પ્રપાત-રાગિઘાટી, અવઝરપર્વતના તટથી જળનું અધ:પતન, તે સદા અવસ્થાયી હોય તો નિર્ઝર. ગd-ખાડો. દરિ-ગુફા. વૃક્ષ-સહકાર આદિ, ગુચ્છ-વંતાકી આદિ, શુભ-નવમાલિકાદિ. લતા-પદાલતાદિ, વલી-કૂમાંડી આદિ, અહીં નદી, દ્રહ, વૃક્ષાદિનું અશુભ ભાવજનિત
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy