SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૭,૮ સમુદ્ગક, વજ્રમય અર્ગલા-અર્ગલ પ્રાસાદ, રજતમય આવર્તન પીઠિકા, અંકોત્તપાશક નિરંતતિ ઘનકપાટ, ૫૬ ત્રિકભિત્તિગુલિકા, ત્રણ ગોમાનસી, વિવિધ મણિ-રત્નવાલ રૂપક લીલાસ્થિત શાલભંજિકા વજ્રમય કૂટ, રજતમય ઉત્સેધ, સર્વ તપ્રીયમય ઉલ્લોક, વિવિધ મણિરત્ન જાલપંજર મણિવંશક લોહિતાક્ષ પ્રતિવંશક રજત ભૌમ, અંકમય પક્ષ, પક્ષબાહા, જ્યોતિષ્મય વંશા, વંશ કવેલ્લુક, રજતમી પટ્ટિકા, જાત્યરૂપમચી અવઘાટની, વજ્રમય ઉપરની પુંછણી, બધું શ્વેત, રજતમય આચ્છાદન, અંકમય-કનક-કૂડ તપનીય સ્તુપિકા, શ્વેત શંખતલ ઈત્યાદિ - ૪ - પ્રાસાદીયાદિ છે. ЧЕ સૂત્ર વ્યાખ્યા – ઈહામૃગાદિ આદિ દશ વિશેષણ, પદ્મવ-વેદિકાગત વાપીતોરણ અધિકારમાં વ્યાખ્યાત કરી છે. વિજય નામના દ્વારનું વર્ણન કહેવાયેલ છે, તે કહે છે – તે આ પ્રમાણે - વજ્રમયનેમા આદિ, દ્વારવર્ણન અધિકારમાં જ્યાં કેવળ વિશેષણ છે, સાક્ષાત્ દ્વારની વિશેષણતા, વિશેષ્ય સહિત તેના જાણવા. તે વિજયદ્વારના વજ્રમય તેમા - ભૂમિભાગથી ઉર્ધ્વ નીકળતાં પ્રદેશો, રિષ્ઠરત્નમય મૂળપાદો, ધૈર્યરત્નમય રુચિર સ્તંભ, સુવર્ણ વડે યુક્ત પ્રવર પંચ વર્ણમણિ રત્ન વડે બદ્ધ ભૂમિતલ જેનું છે, તે તથા, આ વિજયદ્વારની હંસગર્ભરત્નમય દેહલી, ગોમેદ રત્નમય ઈન્દ્રકીલ - ગોપુર કપાટયુગ સંધિ નિવેશ સ્થાન, પારાગ નામે રત્ન, તેનાથી યુક્ત દ્વારશાખા, જ્યોતીરસમય દ્વારની ઉપર તીર્છ રહેલ કાષ્ઠ, ધૈર્યમય કપાટ, લોહિતાક્ષરત્નાત્મિક સૂચિઓ, વજ્રમય સંધિ-ફલકોની સંધિમેલા. અહીં શું કહે છે? વજ્રરત્ન વડે આપૂરિત ફલકોની સંધિઓ, વિવિધ મણિમય સમુદ્ગકચૂલિકાગૃહ, જેમાં રાખેલ કપાટ-બારણા નિશ્વલપણે રહે છે, વજ્રમય અર્ગલાપ્રાસાદ, અર્ગલા-આગળીયો, આગળીયાના ખૂંટા, જેમાં આગળીયાને અંકુશીત કરાય - ભરાવાય છે. રજતમયી આવર્તનપીઠિકા, આવર્તનપીઠિકા જેમાં ઈન્દ્રકીલ હોય છે. અંકરત્નમય ઉત્તર પાર્શ્વ જેના છે. નિરંતરિત ધન કપાટ - લઘુ અંતરરૂપ જે છે, તેવા ધનકપાટ જેના છે. - x - તે દ્વારના બંને પડખે ભીંતમાં જઈને ભિત્તિગુલિકા પીઠકસંસ્થાનીય-૧૬૮ [૫૬૪૩] ભિત્તિગુલિકા હોય છે. તથા ગોમાનસી-શય્યા, છપ્પનત્રિક પ્રમિત છે. વિવિધ મણિરત્નમય ફણિરૂપક, લીલા કરતી રહેલી પુતળીઓ, તથા તે દ્વારનો વજ્રમય કૂટ-માઢ ભાગ, રજતમય ઉત્સેધ, શિખર - અહીં શિખર માત્ર માઢ ભાગનો કહેવો, દ્વારનો નહીં. કેમકે તે પૂર્વે કહેલ છે. સર્વથા તપનીયમય ઉપરનો ભાગ, મણિમય વંશા જેવા છે, તે મણિવંશક, લોહિતાક્ષમય પ્રતિવંશ જેમાં છે તે. રજતમયી ભૂમિ જેની છે તે. વિવિધ મણિરત્નમય જાલપંજર-ગવાક્ષ જે દ્વારમાં છે, તે. તથા અંકમય પક્ષ આદિ પાવરવેદિકાવત્ કહેવા. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ કનકમય મોટું શિખર, તપનીયમય લઘુશિકર જેનું છે તે. આના વડે જે પૂર્વે સામાન્યથી કહ્યું – શ્વેત વસ્કનક સ્તુપિકા, તે જ પ્રપંચથી કહેવું. હવે તે જ શ્વેતત્વ ફરી દર્શાવે છે - ૬૦ શ્વેતત્વ જ ઉપમા વડે ફરી દઢ કરે છે વિમળ જે શંખનો ઉપરનો ભાગ, જે નિર્મળ ધનીભૂત દહીં, ગાયના દૂધના ફીણ, રજતના ઢગલા જેવો પ્રકાશ જેનો છે તે. તિલકરન-પુંડ્ર વિશેષ, તે અર્ધચંદ્રાકાર વડે સોપાન વિશેષથી ચિત્રકારી તિલકરવ્વાદ્ધ ચંદ્ધ ચિત્ર, તથા વિવિધ મણિમય માળા વડે અલંકૃત્, અંદર અને બહાર શ્લણ પુદ્ગલ સ્કંધ નિર્માપિત, તપનીયમયી વાલુકા-રેતી, તેનો પ્રસ્તાર જેમાં છે તે. - ૪ - - વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચીત, પાકમળથી ઢાંકેલ, સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લક્ષ્ણ, યાવત્ પ્રતિરૂપ છે. મોટામોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારના બંને પડખે એક-એક નૈપેધિકીથી બે પ્રકારની નૈપેધિકા છે. નૈષેધિકી એટલે નિસરણી. તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદન કળશો-મંગલ ઘટ કહેલાં છે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનવૃત્ ઉપરગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ - ૪ - કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાત્ છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે ચંદન કળશો કહેલાં છે, તે ચંદન કળશો શ્રેષ્ઠ કમલ ઉપર રહેલા છે. સુગંધી શ્રેષ્ઠ જળથી પ્રતિપૂર્ણ છે. ચંદનથી ચર્ચીત, પદ્મકમળથી ઢાંકેલ, સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લક્ષ્ણ, યાવત્ પ્રતિરૂપ છે. મોટા મોટા મહેન્દ્ર કુંભ સમાન કહેલ છે. સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારના બંને પડખે એક-એક વૈપેધિકીથી બે પ્રકારની નૈષેધિકા છે. નૈપેધિકી એટલે નિસરણી તેમાં પ્રત્યેકમાં બબ્બે વંદનકળશો - મંગલઘટ કહેલાં ચે. તે વંદન-કળશો શ્રેષ્ઠ કમળના આધારે રહેલાં છે. ચંદનકૃત્ ઉપરાગવાળા, તેના કંઠમાં લાલ સુતરરૂપ પરોવેલ છે. ઈત્યાદિ - ૪ - • કુંભમાં ઈન્દ્ર એવો ઈન્દ્રકુંભ, જે અતિશય મહાત્ છે તેવો મહાકળશ પ્રમાણ, અથવા મહેન્દ્ર-રાજા, તેના માટે કે તેના સંબંધી કુંભ-અભિષેક કળશ, તેની સમાન કહેલો છે. વિજયદ્વારના બંને પડખે બે નિષીધિકામાં બબ્બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાલાંતર ઉશ્રિત હેમ જાલક્ષજાલ, લઘુ ઘંટિકા, છંટાજાલથી પરિક્ષિપ્ત છે, તે અભ્યુદ્ગત, અભિનિવિષ્ટ, તીર્છ સુસંપગ્રહિત, અધો પન્નગાર્દ્રરૂપ, પન્નગાદ્ધ સંસ્થાન સંસ્થિત, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે મોટા-મોટા ગજદંત સમાન કહેલ છે. - ૪ -
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy