SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૨,૩ જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ લાવવાને માટે ચાર વડે ગુણવાથી આવે - ૧૯,૩૩,૮૮૪. છેદસશિ વડે ભાગ દેવાતા -૩-કોશ આવશે. શેષ રહેશે - ૪૦,૫૨૨. તેને ધનુષ્ય કરવાને માટે ૨૦૦૦ વડે ગુણતાં આવશે - ૮,૧૦,૪૪,૦૦૦. છેદરાશિ વડે ભાગ દેવાતા આવશે-૨૮-ધનુષ, પછી બાકી રહેશે • ૮૯,૮૮૮. પછી ૯૬ અંગુલ માનવથી ધનુના અંગુલ લાવવાને માટે-૯૬ વડે ગુણતાં ૮૬,૨૯,૨૪૮ આવશે. છેદ વડે ભાગ દેવાતા આવશે-૧૩ ગાંગુલ. પછી શેષ વધે ૪,૦૩,૩૪૬. અહીં યવ આદિ પણ લાવવા. તે આ રીતે - આઠ યવ વડે એક અંગુલ થાય, તેથી આવશે - ૩૨,૫૮,૩૬૮. પૂર્વવત્ છેદ સંખ્યાથી ભાગ દેતાં આવે-પ-ચવ. તેને પણ આઠ-આઠ વડે ગુણતાં ચૂકા આદિ આવે, તેમાં ચૂકા-૧, આ બધાં અઘગુિલના કિંચિત્ વિશેષાધિકત્વ કથનથી સૂરકારે પણ સામાન્યથી સંગૃહિત કરેલ છે, તેમ જાણવું. ગણિત પદ, તેનું કરણ સદેટાંત આગળ કહેશે. હવે આકાર ભાવપ્રત્યાવતાર વિષયક પ્રશ્નને કહે છે – • સૂત્ર-૪ - તે એક વષમય જગતી દ્વારા ચોતરફથી વીંટળાયેલ છે. તે જગતી આઠ યોજન ઉંચી, મૂળમાં ૧ર-ચોજન વિકંભથી, મણે આઠ યોજન વિર્કથી, ઉપર ચાર યોજના વિદ્ધભણી છે. મૂળમાં વિસ્તીર્ણ, મણે સંક્ષિપ્ત, ઉપર પાતળી છે. ગોપુજી સંસ્થાનથી સંસ્થિત છે. સર્વ વજમચી, સ્વચ્છ, જ, વૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિકટક છાયા, સપભા, સકિરણ, સોધોત, પ્રાસાદીય, દશનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. તે જગતી એક મહાંત ગવાક્ષ-કટકથી ચોતરફથી વીંટળાયેલ છે, તે ગવા#કટક યિોજન ઉક્ત ઉચ્ચવથી, પo૦ ધનુષ વિદ્ધભથી, સર્વ રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂમ છે. તે જગતીથી ઉપર બહુ મધ્યદેશ ભાગમાં એક મોટી પાવર વેદિા કહી છે, તે આયોજન ઉચ્ચત્વથી, ૫૦૦ ધનુ વિખંભથી જગતી સમિત પરિક્ષેપથી સર્વરનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે પાવર વેદિકાનો આ આવા સ્વરૂપનો વણવિાસ કહેલ છે. તે આ પ્રમાણે - વજમય નેમા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં કહેલ છે, તેમ યાવત્ અર્થ ચાવત ધુવ, નિત્ય, શાશ્વત સાવ નિત્ય છે. • વિવેચન-૪ : તે અનંતર કહેલ આયામ, વિકુંભ, પરિધિ પરિમાણ જંબુદ્વીપ છે. એક સંખ્યાથી કે અદ્વિતીય, વજનમય જંબૂદ્વીપ પ્રાકાર રૂપે હીપ-સમુદ્ર સીમાકારિણી મહાનગરના પ્રાકાર સમાન બધી દિશામાં-બધી વિદિશામાં સારી રીતે વેષ્ટિત છે. તે ગતી આઠ યોજન ઉદd ઉચ્ચત્વથી, વસ્તુનું અનેક પ્રકારે ઉચ્ચત્વ હોય, ઉtd સ્થિતનું એક, તિછિિસ્થતનું બીજું, આદિ. તેમાં ઉધઈ રહેલનું જે ઉચ્ચવ ઉદર્વ ઉચ્ચત્વ એમ આગમમાં છે. [25/3] મૂળમાં બાર યોજન વિકંભ, મધ્ય આઠ, ઉપર ચાર. તેથી જ મૂળમાં વિખંભને આશ્રીને વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત-કેમકે ત્રિભાગનૂન છે, ઉપર પાતળી-મૂળને આશ્રીને ત્રીજો ભાગ માત્ર વિસ્તારથી છે માટે. આ જ ઉપમાથી કહે છે - ગાયની પૂંછ જેવા સંસ્થાન વડે સંસ્થિત, ઉંચા કરેલ ગોપુચ્છાકારે રહેલ છે. તે સંપૂર્ણ વજમયી, આકાશ ફટિકવતું સ્વચ્છ, ગ્લણ પુદ્ગલસ્કંધ નિug-શ્નણદલ નિષ્કપટ સમાન. ઘૂંટેલ પટ માફક મસૃણ. ખરશાણ પાષાણ પ્રતિમાવત્ પૃષ્ટ, સુકુમાર શાણપાષાણ પ્રતિમાવત મૃટ. સહજ રહિત, આવનારા મેલ રહિત, કલંક કે કાદવ સહિત, કવચ રહિત, એવી નિરાવરણ છાયા કે દીતિ જેની છે તે. તથા - સ્વરૂપથી પ્રભાવાળી અથવા પોતાની મેળે શોભતી કે પ્રકાશતી, તે સ્વપ્રભા, કિરણ સહિત-પ્રકાશ કરનારી, મનને પ્રહાશકારી હોવાથી પ્રાસાદીય, દર્શનયોગ્ય • જેને જોતાં આંખોને શ્રમ ન લાગે તે દર્શનીય, બધાં જોનારને મનને પ્રાસાદ નુકૂલપણે અભિમુખરૂપ હોવાથી અભિરૂપ અર્થાત્ અત્યંત કમનીય. તેથી, જ પ્રતિવિશિષ્ટઅસાધારણ રૂપ જેનું છે, તે પ્રતિરૂપ અથવા પ્રતિક્ષણ નવું-નવું રૂપ જેનું છે તે. અહીં સૂત્રમાં ન કહ્યા છતાં વાચનારની અધિક અર્થની જિજ્ઞાસાથી જગતીમાં ઈષ્ટ સ્થાને વિસ્તાર દશવિ છે – - તેમાં મૂળ, મધ્ય અને ઉપનું વિકુંભ પરિમાણ સાક્ષાત્ સૂત્રમાં પ્રાપ્ત થાય છે. અપાંતરાલમાં ઉપરથી નીચે જવામાં આ ઉપાય છે – જગતીના શિખરથી નીચે સધી ઉતીમાં એક મંગથી જે પ્રાપ્ત, તે ચાર વડે યક્ત ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર છે. તે આ રીતે ઉપરના ભાગથી યોજના અને એક ગાઉ અવતીર્ણ. પછી આ શશિને એક વડે ભાગ દઈ પ્રાપ્ત એક ગાઉ અધિક એક યોજન, તેને યોજન ચતુક યુક્ત કરીએ. તેથી પાંચ યોજન અને એક ગાઉ થશે. આટલો તે પ્રદેશમાં વિહેંભ છે. એમ બધે કહેવું. હવે મૂળથી ઉપર જતાં વિસ્તાર લાવવાનો ઉપાય-મૂળથી ઉપર જતાં ચાવતુ ઉદd જતાં, તેને એક વડે ભાગ દેતા. જે પ્રાપ્ત થાય, તે મૂળ વિસ્તારથી ધિત કરતાં, જે શેષ, તેમાં યોજનાદિ અતિકાંત થતાં વિસ્તાર તે આ રીતે - મૂળથી ઉત્પન્ન થઈને એક યોજન - ગાઉ બેથી અધિક જઈ, પછી યોજના અને બે ગાઉ અધિકના એક ભાગથી ભાગ દઈ, જે પ્રાપ્ત યોજન અને બે ગાઉ અધિક, એ મળ સંબંધી બાર યોજન વિસ્તાર લઈ લેવો. તેથી રહેશે દશ યોજના અને બે ગાઉ અધિક. આટલા પ્રમાણથી સાર્ધ યોજનાતિક્રમમાં વિસ્તાર કહેવો. એમ બધે કહેવું. એ પ્રમાણે ઋષભકૂટ, જંબૂ-શાભલી વૃક્ષ વાગત કૂટોના ઈષ્ટ સ્થાનમાં વિસ્તાર લાવવાને માટે આ જ કરણ કહેવું. હવે આ ગવાક્ષકટક વર્ણન માટે કહે છે - અનંતરોક્ત સ્વરૂપા જગતી, એક મહાગવાફકટક - બૃહદ જાવક સમૂહ વડે ચારે દિશા-વિદિશામાં સમસ્તપણે વ્યાપ્ત
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy