SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ આરંભ જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ મલયગિરિજી વિસ્તૃત છે, પંચોપાંગમય નિરયાવલિકા ચંદ્રસૂરિજી વિસ્તૃત છે. તેમાં આ ઉપાંગની વૃત્તિ મલયગિરિ કૃત છે, પણ હાલ તે વિચ્છેદ પામી છે. આ ગંભીર અર્થપણાથી અતિગહન છે, તેથી અનુયોગ રહિત મુદ્રિત · * છે • x • વિજય માનગચ્છ નાયક પરમગુરુ શ્રી હીરવિજયસૂરિના નિર્દેશથી - ૪ - હું અનુયોગ આરંભુ છું. તે ચાર ભેદે છે - ઉત્તરાધ્યયનાદિમાં ધર્મકથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ આદિમાં ગણિતાનુયોગ, પૂર્વો આદિમાં દ્રવ્યાનુયોગ અને આચાસંગાદિમાં ચરણકરણાનુયોગ. પ્રસ્તુત શાસ્ત્રની ક્ષેત્રપ્રરૂપણાપણાથી અને તે ગણિત સાધ્ય હોવાથી ગણિતાનુયોગમાં અંતભવિ છે. • x-x- સાક્ષાત્ મોક્ષમાર્ગભૂત રત્નત્રય અનુપદેશકપણું છતાં તેના ઉપકારીપણાથી બાકીના ગણે અનુયોગો - x • છે. - X - X - ચણ પ્રતિપત્તિ હેતુ ધર્મકથાનુયોગકાળમાં-ગણિત અનુયોગમાં દીક્ષાદિ વ્રતો. અર્થાત્ શુદ્ધ ગણિત સિદ્ધ થતાં પ્રશસ્ત કાળમાં પણ દીક્ષાદિ પ્રશસ્ત ફળદાયી થાય. કાળ જ્યોતિગતિ આધીન છે. તે જંબૂઢીપાદિ ક્ષેત્રાધીન વ્યવસ્થથી આ કાળ-રાપર પર્યાય ગણિતાનુયોગ છે. દ્રવ્યાનુયોગ શુદ્ધ થતાં દર્શનશુદ્ધિ થાય છે. * * * * * દર્શન શુદ્ધને ચરણાનુયોગ થાય છે. - * - * - * * * * * * * * * * * * જીવાભિગમ આદિ વૃત્તિમાં કહેલ વ્યાખ્યાના અંશાદિ મેળવી-વિચારીને મેં અનુ-આખ્યાનરૂપ આ વ્યાખ્યાન કરેલ છે. - X - X - તે અનુયોગના ફલાદિ દ્વાની પ્રરૂપણાથી પ્રવૃત્તિ થાય છે. * * * * * અનુયોગનું ફલ અવશ્ય કહેવું. અન્યથા આના નિફળપણાથી વ્યાખ્યાતા અને શ્રોતા બંને કાંટાની શાખાના મર્દનવ અહીં પ્રવૃત થતાં નથી. તે બે ભેદે - કત અને શ્રોતા. બંનેના પણ બે ભેદ-અનંતર અને પરંપર. તેમાં કત અનંતર-દ્વીપ, સમુદ્રાદિ સંસ્થાનના પરિજ્ઞાનમાં અતિકર્મિત મતિપણાચી સપષ્ટપણે યથાસંભવ સંસ્મરણથી સ્વાભના સુખથી જ સંસ્થાનવિજય નામક ધર્મધ્યાનની પ્રાપ્ત મંદમેઘાવાળાને ઉપકારક છે. શ્રોતાને વળી જંબૂઢીપવર્તી પદાર્થ પરિજ્ઞાન છે, પરંપરાએ બંનેને મુક્તિ આપે છે. - X - X - X - 1 • સંબંધ કહેવો, તેના વડે જાણેલ ફળ જ વ્યભિચારની શંકારહિત, પેક્ષાવતને પ્રવર્તે છે. તે બે ભેદે છે - ઉપાય અને ઉપેય ભાવલક્ષણ તથા ગુરપવક્રમ લક્ષણ. - x - અનુયોગ તે ઉપાય છે અને અવગમાદિ તે ઉપેય છે તે ફળથી અભિહિત છે બીજો ભેદ આ રીતે - ભગવંતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અર્થથી કહી છે, સૂગથી ગણધરો વડે દ્વાદશાંગીમાં ગુંથી. તો પણ મંદબુદ્ધિના ઉપકારને માટે સાતિશય શ્રતધારી વડે છઠ્ઠા અંગથી આકૃષ્ટ કરીને પૃથક્ અધ્યયનપણે વ્યવસ્થાપિત કરી. આજ સંબંધ વિચારીને સૂત્રકૃત ઉપોદ્દાત કરેલ છે અથવા આધ સંબંઘના પ્રામાણ્ય ગ્રહીને પછીના સંબંધનું નિરૂપણ છે. • x • x - અથવા યોગા - અવસર. તેમાં પ્રસ્તુત ઉપાંગના દાનમાં શો અવસરે છે ? તે કહે છે - ઉપાંગના અનુવાદકપણાથી અંગના સામીપ્યથી - x + અંગનો અવસર છે • x • તે અવસર સૂચિકા સાત ગાથાઓ છે, તેનો સાર આ પ્રમાણે છે – 3-વર્ષ પચયેિ આચારપ્રકા, ૪-વર્ષે સૂયગડ, પ-વર્ષે દસા-કલા-વ્યવહાર, ૮વર્ષે સ્થાનાંગ, સમવાયાંગ, ૧-વર્ષે અરુણોપાતાદિ પાંચ અધ્યયન, ૧૩-વર્ષે ઉત્થાન શ્રતાદિચાર, ૧૪ વર્ષે આશીવિષ ભાવનાં, ૧૫-વર્ષે દષ્ટિવીષ ૧૬ વર્ષેથી યથાસંખ્યા એક એક વર્ષે ચારણ ભાવના, મહાસ્વન ભાવના, તેજોનિસર્ગ, ૧૯ વર્ષે દષ્ટિવાદ, ૨૦-વર્ષે સર્વ શ્રુતની અનુજ્ઞા કરવી. અહીં પંચવર્તુક સૂત્રમાં દશ વર્ષ પયય સાધુને ભગવતી અંગ પ્રદાન અવસર પ્રતિપાદનથી છઠ્ઠા અંગપણાથી જ્ઞાતાધર્મકથાંગના પ્રદાનમાં તે પછી અવસર આવે. કારણવિશેષ થકી ગુરુ આજ્ઞાવશથી પૂર્વે પણ આવે. તેથી તેના ઉપાંગાણાથી તેની પછી અવસર સંભવે છે. યોગવિધાન સામાચારીથી પણ ચાંગસૂત્રના યોગ વહન પછી ઉપાંગ યોગના વક્ત થાય. આ ઉપાંગ પણ પ્રાયઃ સકલ જંબૂઢીપવર્તી પદાર્થ અનુશાસનથી શાસ્ત્ર છે. તેના સમ્યગુજ્ઞાન દ્વારા પરમપદના પ્રાપ્તપણાથી શ્રેય રૂપ છે. તેથી અહીં વિદન ન થાય તેથી તેના નિવારણ માટે મંગલને દશવિ છે - શ્રેય કાર્યમાં ઘણાં વિનો છે, તેથી મંગલોપચાર વડે તે અનુયોગ મહાનિધિવત ગ્રહણ કરવો. તેમાં આદિ-મધ્યઅંત એ ત્રણ ભેદો મંગલના છેદ તેમાં આદિ મંગલ ‘નમો અરિહંતાણં' શાસ્ત્રની નિર્વિદને પરિસમાપ્તિ માટે છે. મધ્યમંગલ- “એકૈક વિજયમાં ભગવંત તિર્થકર ઉત્પન્ન થાય છે.” તે સ્થિરતા માટે છે. કેમકે આનો બીજો અધિકાર આદિ સૂત્ર ભુવનોદભૂત જિન જન્મ કલ્યાણક સૂયકપણાથી પરમમંગલપણે છે. અંત્ય મંગલ - “શ્રમણ ભગવંત મહાવીર મિથિલાનગરીમાં” ઈત્યાદિ નિગમન સુગમાં ભગવત મહાવીરના નામ ગ્રહણથી છે, તે જ શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરાથી અવ્યવચ્છેદને માટે છે. (શંકા) સમ્યગુજ્ઞાનપણાથી નિર્જ હેતુ આ નથી શું ? અથવા પ્રશસ્ત અર્થ પૃચ્છા, તે અર્થ સંપતિ દ્વીપાદિ નામો પરમ મંગલવણી - ૪ - સ્વયં જ મંગલરૂપ છે, તો બીજું મંગલ શા માટે ? મંગલપણે પરિગૃહિત શા મંગલનો વ્યવહાર ફલદાયી થાય છે * * * * * * * આ રીતે આ શાસ્ત્રના ફલાદિ નિરૂપિત તેનો અનુયોગ જાણવો. - હવે આનો સમુદાયાર્ચ વિચારીએ – સમુદાય તે સામાન્યથી શાસ્ત્ર સંગ્રહણીય પિંડ છે, તે રૂપ અર્થ કહેવો. • x • x • અહીં “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ” એ નામનો શબ્દાર્થ શો છે ? જંબૂ-બીજું નામ સુદર્શના, તેને ઉપલક્ષીને દ્વીપ તે જંબુદ્વીપ. તેનો કુતીર્શિકનો અર્થ છોડીને યથાવસ્થિત સ્વરૂપ લક્ષણથી જ્ઞાપન-જાણકારી, જે ગ્રંથ પદ્ધતિમાં છે, તેનાથી તે “બૂદ્વીપ
SR No.009016
Book TitleAgam Satik Part 25 Jamboodwippragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy