SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ 1/1/so 203 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૭ છે. 204 સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ કાર્ય સાધવામાં આવે છે, અતિ શું કહેવા માંગે છે ? કૃતિકા નક્ષત્રમાં પ્રાધ્ધ કાર્ય દહીં ખાઈને પ્રાયઃ નિર્વિને સિદ્ધિને પામે છે. એ પ્રમાણે બાકીના સૂત્રોમાં પણ ભાવના કસ્વી. 0 પ્રાભૃતપાભૂત-૧૦-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X - એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ૧૬મું પ્રાભૃતામૃત કહ્યું હવે ૧૭માંનો આરંભ કરે છે. તેનો આ અધિકાર છે - “ભોજનનું કથન” તેથી તવિષયક પ્રશ્ન સૂત્ર કહે છે - * સૂઝ-90 - કઈ રીતે તે નિક્ષત્રોની ભોજન કહેલ છે, તેમ કહેવું ? આ અઠ્ઠાવીશ નાસ્ત્રોમાં કૃતિકામાં દહીં-ભાત ખાઈને કાર્ય સાધવું. રોહિણીમાં ઘતુરાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મૃગશિર્ષમાં ઈન્દ્રાવારણી ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. દ્ધિમિાં માખણ ખાઈને કાર્ય સાધવું પુનર્વસુમાં ઘી ખાઈને કાર્ય સાધવું. પુષ્યમાં ખીર ખાઈને કાર્ય સાધવું. આશ્લેષામાં અજમાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. મઘામાં કસ્તુરી ખાઈને કાર્ય સાધવું, પૂવફાળુનીમાં મંડુક પર્ણિા ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરા ફાગુનીમાં વાઘનખીનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. હસ્તમાં ચોખાની કાંજી ખાઈને કાર્ય સાધવું. ચિત્રમાં મગનું સુપ ખાઈને કાર્ય સાધવું. સ્વાતીમાં ફળો ખાઈને કાર્ય સાધવું. વિશાખામાં અગસ્તિ ખાઈને કાર્ય સાધવું. અનુરાધામાં મિશ્રિકૃત કુર ખાઈને કાર્ય સાધવું. જ્યેષ્ઠામાં બોરનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. પૂવષાઢામાં આમળાનું ચૂર્ણ ખાઈને કાર્ય સાધવું. ઉત્તરાષાઢામાં બિલ્વફળ ખાઈને કાર્ય સાધવું. અભીજિતમાં પુષ્પ ખાઈને કાર્ય સાધવું. શ્રવણમાં ખીર ખાઈને કાર્ય સાધવું. શતભિષામાં તુવેર ખાઈને કાર્ય સાધવું. પૂળ પૌષ્ઠપદામાં કારેલા ખાઈને કાર્ય સાધવું, ઉત્તરપૌષ્ઠયદામાં વરાહકંદ ખાઈને કાર્ય સાધવું. રેવતીમાં જલચર વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું. અશિનીમાં તિત્તિર કે વૃત્તક વનસ્પતિ ખાઈને કાર્ય સાધવું, ભરણીમાં તલ નંદુલક ખાઈને કાર્ય સાધવું. * વિવેચન-૭૦ : વૃિત્તિકારશ્રીની વૃત્તિનો અનુવાદ કરતાં પૂર્વે એક સ્પષ્ટતા આવશ્યક છે - કેમકે વૃત્તિકારશ્રીએ ભોજfell શાળeોન અ બતાવ્યા નથી. સુષમાં પ્રયોજાયેલ શબ્દોનો પ્રયાસ અર્ણ કરવા જઈએ તો જૈન ધર્મની પાયાની માતાથી વિસંગત અર્થ નિur aઈ જશો. જેમકે * અનેક ભોજમાં ''fe'' શબ્દ પ્રયોજાયેલ છે, જેનો સીધો અર્થ કોઈપણ ‘માંસ' એવો જ કરે વળી fETTER એટલે મૃમનું માંસ 'મિસ એટલે મેંઢનું માંસ એવા અe vીકળે, જે અe iયિત fell. અમે અહીં ગંગાતરણી અર્થો કયાં છે, વૃત્તિકારશ્રીએ જ efaelii. સાથ અર્થ શું હોઈ શકે છે તો બહુશ્રુત જ કહી શકે. - X - X - X - કયા પ્રકારે નક્ષત્ર વિષયક ભોજન કહેલા છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - x * આ અનંતર કહેલ અટ્ટાવીશ નમોમાં કૃતિકા વડે પુરુપ દહીં સાથે ભાત ખાઈને
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy