SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ 10/16/69 છે પ્રાભૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-૧૬ છે એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું પંદરમું પ્રાભૃતપ્રાકૃત કહ્યું. હવે સોળમાંનો આરંભ કરે છે. તેના આ અધિકાર છે - “ગોગોની વક્તવ્યતા” તેથી તે વિષયક પ્રશ્નસૂર * સૂત્ર-૬૯ - કઈ રીતે તે નક્ષત્રોનાં] ગોત્ર કહેલા છે, તેમ કહેવું ? આ અઠાવીશ નtત્રોમાં અભિજિત નક્ષત્રનું કયું ગોત્ર છે ? તેનું ગોત્ર મુગલાયન કહેલ છે. શ્રવણ નtઝનું કયું ગોત્ર કહેલ છે ? તેનું સંખ્યાયન ગોત્ર કહેલ છે. ધનિષ્ઠા નtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તે અગ્રતાપસ કહેલ છે. શતભિષા નામનું કર્યું ગોત્ર કહેલ છે ? તે કલોચન ગોત્ર કહેલ છે. પૂર્ણ પૌષ્ઠપદા નtઝનું કયું ગોમ કહેલ છે ? જાતુકર્ણિક ગોત્ર કહેલ છે. ઉત્તરાપોહપદા નtatNનું કર્યું ગોત્ર કહેલ છે ? ધનંજય ગોઝ કહેલ છે. રેવતી નામનું શું ગોત્ર કહેલ છે ? પુષ્યાયન ગૌત્ર કહેલ છે. અશ્વિની નામનું શું ગોત્ર કહે છે આશયન ગમ કહેલ છે. ભરણીનામનું શું ગોત્ર કહેલ છે ? ભાગવિશ ગોત્ર કહેલ છે. કૃતિકાનનું કયું ગોત્ર કહેલ છે ? તેનું અનિવેશ નામે ગોત્ર કહેલું છે. રોહિણી નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ગૌતમ ગોત્ર કહેલ છે. સંસ્થાના [મૃગશિપ) નp4નું કર્યું ગોત્ર કહેલ છે ? ભારદ્વાજ ગોત્ર કહેલ છે. આદ્રા નફtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? લોહિત્યાયન ગૌત્ર કહેલ છે. પુનર્વસુ નામનું કયું ગોત્ર કહેલ છે ? વાશિષ્ઠ ગોત્ર કહેલ છે. પુષ્ય નાનું કર્યું ગોત્ર કહેલ છે ? ઉmયણ ગોમ કહેલ છે. આશ્લેષા નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? તેનું માંડવ્યાયન નામક ગોત્ર કહેલ છે. મઘાનt»નું કયું ગોત્ર કહેલ છે ? પિંગલાયન ગોત્ર કહેલ છે. પૂવફાળુની નામનું કયું ગોત્ર કહેલ છે ? ગોવલ્લામણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાગુની નામનું કયું ગોત્ર કહેલ છે ? ગોવલ્લામણ ગોત્ર કહેલ છે. ઉત્તરાફાલ્યુની નtત્રનું કયું ગોત્ર કહેલ છે ? કાશ્યપ ગોત્ર કહેલ છે. હસ્તનtત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? કૌશિક ગૌત્ર કહેલ છે. ચિત્રા નક્ષત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? દર્બિયાયણ ગોમ કહેલ છે. સ્વાતી નવું કર્યું ગોત્ર કહેલ છે ? ચામચ્છાયણ ગોત્ર કહેલ છે. વિશાખા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? શૃંગાયન ગૌત્ર કહેલ છે. અનુરાધા નtઝનું કયું ગોત્ર કહેલ છે ? ગોલભાયણ ગોમ કહેલ છે જ્યોછાનત્રનું કર્યું ગોત્ર કહેલ છે ? ચિકિત્સાયન ગોત્ર કહેલ છે. મુલનામનું કયું ગોમ કહેલ છે. કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂવષાઢા નામનું કયું ગોત્ર કહેલ છે ? કાત્યાયન ગોત્ર કહેલ છે. પૂર્વાષાઢા નામનું કયું ગોમ કહેલ છે ? સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાસ્યાયન ગોત્ર કહેલ છે. ઉત્તરાષાઢા નક્ષત્રનું કયું ગોત્ર કહેલ છે ? વ્યાઘાયન ગોત્ર કહેલ છે. * વિવેચન-૬૯ : અહીં નક્ષત્રોમાં સ્વરૂપથી ગોત્રનો સંભવ નથી, જેથી આ ગોત્રનું સ્વરૂપ લોકપ્રસિદ્ધિથી સ્વીકારેલ છે - પ્રકાશક આધપુરપના અભિધાનથી, તેના પત્ય સંતાન તે ગોગ. જેમ - ગર્ગના અપત્ય સંતાનનું ગર્ગ નામે ગોત્ર છે. આવું સ્વરૂપ નક્ષત્રોના ગોગનું ન સંભવે, કેમકે તેનું ઔપપાતિકવ છે. તેથી અહીં ગોગનો સંભવ બતાવે છે - જે નામમાં શુભ કે અશુભ ગ્રહ વડે સમાન જે ગોત્રનું અથાકમે શુભ કે અશુભ થાય છે, તે તેનું ગોત્ર, તેથી પ્રશ્નની ઉપપત્તિ કહી. આપે કઈ રીતે નબોના ગોગો કહ્યા છે, તે કહેવું ? ભગવતે કહ્યું - આ અઠ્ઠાવીશ નફો મળે અભિજિતુ નક્ષત્ર મોડ્વલાયન ગોત્ર - મોદ્ગલ્યાયન સાથે ગોમ વર્તે છે. તે શ્રવણ નક્ષત્ર શાંક્યાયન ગોત્ર છે. એ પ્રમાણે બાકીના પણ સૂત્રો કહેવા. ક્રમથી ગોત્રસંગ્રાહિકા આ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિની ચાર ગાથા બતાવે છે - મૌદ્ગલ્લામણ, શંખાયણ, અગ્રભાવ, કર્ણલ્લ, જોતુકર્ણ, ધનંજય... પુષ્યાયન, અશાયત, ભગ્નવેમ્, અનિવેશમ, ગૌતમ, ભારદ્વાજ, લોહિત્ય, વાશિષ્ઠ... ઉજ્જાયણ, મંડવાયણ, પિંગાયણ, ગોવલ્લ, કાશ્યપ, કૌશિક, દર્મિક, ચામરચ્છા, શૃંગાય... ગોલવાયણ, તિબિંછાયત, કાત્યાયન, વાત્સ્યાયન, વ્યાઘાપત્ય. નામક નિકોના અઠ્ઠાવીશ] ગોત્ર ક્રમથી કહેલા છે. 0 પ્રાભૃતપામૃત-૧૬-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - X - X - X - X - X -
SR No.009014
Book TitleAgam Satik Part 23 Suryapragnapti Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy