SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 36/-I-I609 15 સંગાતા હોતા નથી. કેમકે જ્યોતિકોનું જઘન્યપદે પણ અસંખ્યાત વર્ષનું આયુ હોવાથી જઘન્યથી પણ અસંe લોભ સમુક હોય છે. કેમકે તે જાતિના દેવોને લોભ ઘણો છે. એમ વૈમાનિકપણામાં પણ ભાવિ સમુઠ્ઠાતના વિચારમાં કહેવું. એમ નૈરયિકને સ્વસ્થાન અને પરસ્થાનમાં લોભ સમુદ્ઘાતનો વિચાર કર્યો. હવે અસુરકુમાર સંબંધે લોભ સમુઠ્ઠાતનો વિચાર કરે છે - એકૈક અસકમારને નૈરયિકપણામાં અતીતકાળે અનંતા લોભ સમુઘાતો થયેલાં છે. કેમકે અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલું છે. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. ઈત્યાદિ પૂર્વવત્ - x - ઐયિકોને ઈષ્ટવસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુદ્યાત અસંભવ છે. * * * * * અસુરકુમારને અસુકુમારપણામાં અતીતકાળે ‘અનંતા’ સ્પષ્ટ છે. ભાવિકાળે કોઈને હોય છે - કોઈને હોતા નથી. કારણો - x - પૂર્વવત્ જાણી લેવા. * * * અસુરકુમારને નાગકુમારપણામાં અતીતકાળે લોભ સમુઠ્ઠાતો પૂર્વવત્ જાણવા. ભાવિકાળે કોઈને હોય - કોઈને ન હોય. કારણો પૂર્વવત્ જાણવા * x * x * એ પ્રમાણે બધું ખનિતકુમાર સુધી કહેવું. પૃથ્વીકાયિકપણામાં ચાવતું વૈમાનિકપણામાં જેમ નૈરયિકને કહ્યું, તેમ કહેવું. એમ અસુરકુમારની માફક નાગકુમારદિને પણ ચાવત્ સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કહેવું. તેનું સૂત્ર આ રીતે - ભગવદ્ ! એકૈક સ્વનિતકુમારને વૈમાનિકપણામાં કેટલાં લોભસમુદ્ધાતો અતીતકાળે થયેલા છે, ઈત્યાદિ. એ પ્રમાણે એકૈક પૃથ્વીકાયિકને નૈરયિકપણામાં કેટલાં લોભ સમુઠ્ઠાતો અતીતકાળે હોય? ઈત્યાદિ પૂર્વોક્ત ભાવનાનુસાર સ્વયં વિચારવા. એમ તૈરયિકાદિના એકવચનના વિષયભૂત ક્રોધાદિ સમુધ્ધાતોનો પ્રત્યેક દંડકના ચોવીશ એવા ચોવીશ દંડક સત્રો વડે વિચાર કર્યો. હવે નૈરયિકાદિના બહુવચનવિષયક તે જ સમુદ્યાતો વિચારે છે - નૈરયિકોને નૈરયિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્ધાતો અતીતકાળે થયા છે ? અનંતા. કેમકે સર્વે જીવોએ અનંતવાર નૈરયિકપણું પ્રાપ્ત કરેલ છે. ભાવિમાં કેટલાં થવાના છે ? અનંતા. ઈત્યાદિ * x " એ પ્રમાણે નૈરયિક સૂત્રના પાઠથી ચોવીશચોવીશ દંડક સૂત્રો વડે ચાવતુ વૈમાનિકને વૈમાનિકપણામાં કહેવા. તે સુત્ર આ પ્રમાણે - વૈમાનિકોને વૈમાનિકપણામાં કેટલાં ક્રોધ સમુદ્યાત અતીતકાળે થયા છે ? અનંત. ઈત્યાદિ પૂર્વવતું. જેમ ક્રોધ સમુદ્ધાતો સર્વ જીવોમાં વસ્થાને અને પરસ્થાને અતીત-અનામત કાળે અનંતા કહેલાં છે, તેમ માનાદિ સમુઠ્ઠાતો પણ કહેવા. - x * ક્રોધ સમુદ્ઘાત પ્રમાણે ચારે સમુદ્ગાતો સ્વસ્થાને અને પરસ્થાને બધે ચાવત્ લોભ સમુદ્યાત વૈમાનિકપણામાં કહ્યો ત્યાં સુધી કહેવા. * * * * * એ પ્રમાણે નૈરયિકાદિના બહુવચનના વિષયભૂત ક્રોધાદિ સમુધ્ધાતો પણ પ્રત્યેક દેડકના ચોવીશ એવા ચોવીશ દંડકસૂત્રો વડે કહ્યા. ib\Adhayan-40\Book-40B (PROOF-1) (98) Sahef 196 પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ હવે ક્રોધાદિ સમુઠ્ઠાત સહિતાદિનું અલાબદુત્વ - * સૂત્ર-૬૧૦ : ભગવન આ કોધ-માન-માયા-લોભ સમુઘાત સહિત, આકષાય સમુઘાતવાળા અને સમુદ્દઘાત રહિત જીવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? ગૌતમસૌથી થોડાં જીવો અકષાય સમુદ્યાતવાળા છે, માન સમુwવાળા અનંતગણો, કોઈ સમુ વિશેષ અધિક, માયાસમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક છે. સમુ રહિત સંખ્યાતગુણાં છે. ભગવન aa એ ક્રોધ-માન-માયા-લોભ સમુઠ્ઠાતવાળા અને સમુઘાત રહિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ છે ? ગૌતમાં સૌથી થોડાં નૈરયિકો લોભ સમુ, માયા સમુ સંખ્યાતપણાં, માન સમુ સંખ્યto, ક્રોધ સમુ સંખ્યto, સમુહ્યત રહિત સંખ્યા છે. - આસુકુમારો વિશે પ્રવન - સૌથી થોડાં અસુકુમારો ક્રોધ સમુ, માન સમુ સંખ્યા, માયા સમુ સંખ્યા, લોભ સમુ સંખ્યા સમુ રહિત સંખ્યા છે. એમ સર્વે દેવો વૈમાનિક સુધી જાણવા. પૃથ્વીકાયિકો સંબંધે પૃચ્છા - સૌથી થોડાં પૃથ્વીમાન સમુ, ક્રોધ સમુ વિશેષાધિક, માયા સમુ વિશેષાધિક, લોભ સમુ વિશેષાધિક, સમુઘાત રહિત સંખ્યા છે, એમ પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવા. મનુષ્યો જીવોની જેમ જાણવા. પરંતુ માન સમુ વાળા અસંખ્યાતગણી કહેવા. - વિવેચન-૬૧૦ : પહેલાં સામાન્યથી જીવ સંબંધે અલાબદુત્વ કહે છે - ભગવન્! ક્રોધ સમુદઘાતવાળા યાવતુ લોભ સમુ કષાય સિવાયના સમુ, સમુરહિત જીવોમાં કોણ કોનાથી અલા, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? સૌથી થોડાં અકપાય સમુ વાળા છે. કેમકે કપાય સિવાયના બીજા સમુ વડે સમુહવાળા કોઈક કાળે હોય છે. તેઓ ઉત્કૃષ્ટપદે પણ કષાય સમુ વાળાની અપેક્ષા અનંતમો ભાગ હોય. તેનાથી માન સમુવાળા અનંતગણાં છે, કેમકે અનંત વનસ્પતિ જીવો પૂર્વભવના સંબંધથી માન સમુ વર્તતા હોય છે. તેનાથી ક્રોધ સમુદ્ર વિશેષાધિક છે, કેમકે માનની અપેક્ષાથી ક્રોધી ઘણાં છે તેનાથી માયા સમુ વિશેષાધિક છે. કેમકે ક્રોધીથી માસી ઘણાં છે તેનાથી લોભ સમ વિશેષાધિક છે. કેમકે માણી કરતાં લોભી ઘણાં છે તેનાથી સમુદ્ધાતરહિત સંખ્યાતગણાં છે. કેમકે ચારે ગતિમાં સમુ વાળા કરતાં વગરના હંમેશાં સંખ્યા હોય છે સિદ્ધો એકેન્દ્રિયની અપેક્ષાએ અનંતમાં ભાગે છે, માટે તે સમુદ્ર હિત હોવા છતાં તેની વિવક્ષા કરી નથી. - આ જ અલાબહત્વ ચોવીશ દંડકના ક્રમે વિચારે છે - સૂગ સુગમ છે. પરંતુ સૌથી થોડાં નૈરયિકો લોભ સમુઠ્ઠાતવાળા છે. કેમકે નૈરયિકોને ઈષ્ટ વસ્તુના સંયોગનો અભાવ હોવાથી પ્રાયઃ લોભ સમુઠ્ઠાત હોતો નથી. જેમને હોય તેને Maha આ
SR No.009013
Book TitleAgam Satik Part 22 Pragnapana Sutra Gujarati Anuwad 3
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy