SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/પ/૧૪૮૪ ૨૦૩ હે આયુષ્યમાન શ્રમણ ! તમે જાઓ, એક માસ કે દશ કે પાંચ દિવસ બાદ કે કાલે અથવા પરમ દિવસે પધારો, ત્યારે અમે કોઈ વશ આપશું. આવા શબ્દો સાંભળીને, સાધુ પહેલાથી વિચાર કરીને કહી દે કે, અમને આવા સંકેત વચન સ્વીકારવા ન કો. જો તમે વ આપવા ઇચ્છતા હો તો હમણાં જ આપી દો. - તે સાધુ આમ કહે તો પણ તે ગૃહસ્થ એમ કહે, હમણાં જાઓ. પછી તમને કોઈ વસ્ત્ર આપીશું, ત્યારે મુનિ તુરંત કહી દે કે, આ પ્રકારની અવધિ પણ અમારે ન કહ્યું. આમ સાંભળી છે તે ગૃહસ્થ ઘરના કોઈ સભ્યને કહે કે, લાવો--આ વસ્ત્ર આપણે શ્રમણને આપીએ, આપણા માટે પાણી આદિનો આરંભ કરી નવું બનાવી લઈશું. આવા શબ્દો સાંભળી વિચારી તે વઅને આપાસુક ચાવતુ જાણી ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી એમ કહે કે, તે વસ્ત્ર લાવો, તેને નાનાદિકમાં વપરાતા સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપીશું. આવા શબ્દો સાંભળી, વિચારી સાધુ પહેલા જ કહી દે કે, આ વાને નાનીય પદાર્થથી ચાવતું પ્રદર્ષિત ન કરો, આપવું હોય તો સીધું આપો. તેમ છતાં ગૃહસ્થ સ્નાન દ્રવ્યોથી ચાવતું સુગંધિત કરીને આપે તો સાધુ તે પ્રકારના વસ્ત્રને અપાસુક જાણી યાવતું ગ્રહણ ન કરે. કદાચ ગૃહવામી કહે કે, લાવો આ વાતે ઠંડા કે ગરમ પાણીથી ધોઈને આ શ્રમણને આપીએ. આ શબ્દો સાંભળીને સાધુ કહી દે કે, તમે આ વરુ ઠંડા કે ગરમ પાણીથી ધોશો નહીં આપવું હોય તો એમ જ આપો ઇત્યાદિ ચાવતું સાધુ તે ગ્રહણ ન કરે.. કદાચ ગૃહવામી કહે કે, વસ્ત્ર લાવો, આપણે તેમાંથી કંદ કે યાવતું લીલોતરી કાઢીને સાધુને આપીશું. આ શબ્દ સાંભળીને યાવતું સાધુ કહે કે, તમે કંદને યાવત દૂર ન કરો, મને આવું વસ્ત્ર લેવું ન કહ્યું. સાધુ એમ કહે તો પણ જે ગૃહસ્થ યાવત સાફ કરીને આપે તો તેવા પ્રકારનું વસ્ત્ર આપાસુક જણીને યાવત્ સાધુ ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી સાધુને વસ્ત્ર કાઢીને આપે તો સાધુ લેતા પહેલા કહે કે, હું તમારી સમક્ષ આ વાને ચારે બાજુથી જઈ લેવું કેમકે કેવલીએ પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મબંધનું કારણ કહ્યું છે. કદાચ વસ્ત્રના છેકે કુંડલ, સૂત્ર, ચાંદી, સોનું-મણી પાવત નાવલી અથવા પ્રાણી, બીજ કે લીલોતરી હોય તો સાધુનો આ પૂર્વોક્ત આચાર છે કે વસ્ત્ર પડિલેહવું.. • વિવેચન : હવે પછી કહેવાતાં આયતનોને ઉલ્લંઘીને ભિક્ષુ ચાર અભિગ્રહ વિશેષ થકી વસ શોધવાનું જાણે - ૧-ઉદિષ્ટ-પ્રાકૃસંકલિત વા યાયીશ, ૨-પેક્ષિત-જોયેલું વસ્ત્ર યાચીશ, બીજું નહીં, 3-પરિભક્ત-શય્યાતરે - X - X • વાપરેલ વસ્ત્ર લઈશ, જ-ઉત્કૃષ્ટ-ફેંકી દેવા જેવું વસ્ત્ર યાચીશ. - x - આ ચારે પ્રતિજ્ઞાની વિધિ પિડપણા ૨૦૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ માફક જાણવી. કદાચિત્ - x • અનન્તર ઉક્ત વૌષણા વડે વર શોધતા સાધુને ગૃહસ્થ કહે કે, હે શ્રમણ ! તમે મહિનો આદિ ગયા પછી હું વસ્ત્રાદિ આપીશ. તેની આ વાત ન સાંભળે. બાકી સુગમ છે - X - X - X - સુષાર્થમાં કહw મુજબ બધું જાણવું] - X • x• સાધુની આ પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે કે તે વસ્ત્રને જોઈને-પડિલેહીને ગ્રહણ કરે - વળી - • સૂગ-૪૮૧ - સાધુ-સાધ્વી જે વઅને ઉડા યાવત જાળા સહિત જુએ તો તેવા વસ્ત્રને આપાસુક જાણી ગ્રહણ ન કરે. સાધુ-સાધ્વી જે વરુને ઠંડા યાવતું નારહિત જાણે પણ પ્રમાણમાં પર્યાપ્ત ન હોય, અસ્થિર અધવ, અધરણીય, દાતાની રુચિરહિત જાણે, તો ઉપાસક હોવાથી ગ્રહણ ન કરે. સાધુ-સાદની તે વસ્ત્રને ઠંડા યાવત્ જાળરહિત, પ્રમાણયુકત, સ્થિર, ધવ, ધારણીય, દાતાની દેવાની ઇચ્છાયુકત અને અનુકૂળ જાણી તે પ્રકારના વઅને પાસુક જાણી ગ્રહણ કરે. સાધુ-સાધ્વી મારું વસ્ત્ર નવું નથી એમ વિચારી - (૧) બહુ કે થોડા સુગંધિત દ્રવ્યથી યાવતુ પ્રઘર્ષિત ન કરે, (૨) ભહુ કે થોડા ઠંડા અથવા ગરમ પાણીથી વાળ ધોવે નહીં, (3) મારા વસ્ત્ર દુધી છે એમ વિચારીને બહુ કે થોડા સુગંધી દ્રવ્યોથી કે ઠંડા-ગરમ પાણીથી તે વઓને ઉસિંચિતાદિ ન કરે • વિવેચન : તે ભિક્ષ જો વઅને ઇંડાદિ સહિત જાણે તો તે ગ્રહણ ન કરે, પણ જો તે ભિક્ષ એવું વસ્ત્ર જાણે કે જે ઇંડા ચાવતુ જાળારહિત છે પણ નાનું હોવાથી અભીષ્ટ કાર્ય માટે અસમર્થ છે તથા જીર્ણ, થોડા કાળની અનુજ્ઞાવાળું, અપશત પ્રદેશવાળું - ખંજનાદિ કલંકવાળું છે તો ન લે. - x • x • x • લક્ષણથી હીન ઉપધિ જ્ઞાન, દર્શન, ચારિને હણે છે, તેથી હીન વગ ન લે તથા પ્રશસ્યમાનવાળું હોય પણ તે આપતાં દાતાનું મન નારાજ થતું હોય તો સાધુને લેવું ન કો. આ મનન આદિ ચારના સોળ ભાંગા છે. તેમાં પહેલા પંદર અશુદ્ધ છે, સોળમો એક જ શુદ્ધ છે. માટે સુગમાં કહે છે— તે ભિક્ષુ ચારે પદે વિશુદ્ધ વસ્ત્ર જાણે તો મળે ત્યારે ગ્રહણ કરે. તે ભિક્ષુ મારું વસ્ત્ર નવું નથી એમ જાણે - ઇત્યાદિ સૂવાર્થ મુજબ સમજવું. • x • x - આ પાઠ જિનકભીને આશ્રીને છે, વિકલ્પીને એટલું વિશેષ છે કે - લોકનિંદા નિવારવા તથા તેલ દૂર કરવા યતનાથી પ્રાણુક પાણી આદિ વડે ધુવે પણ ખરા. ધોયેલાને સુકવવાની વિધિ કહે છે • સૂત્ર-૪૮૨ : સાધુ-સાદની વસ્ત્ર સૂકવવા ઇચ્છે તો તે વસ્ત્રને જીવજંતુવાળી ચાવતુ ભૂમિ પર સૂકવે નહીં. સાધુ-સાદની વા સૂકવવા ઇચ્છે તો વરુપને સંભ,
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy