SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/પ/૧/૪૩૫ ૨૦૫ સાળી ચાર વસ્ત્રો સખે. એક-બે હાથ પરિમાણનું તે ઉપાશ્રયમાં ઓઢીને બેસે. બે-ત્રણ હાથ પહોળાં હોય તેમાંનું એક ઉજળું ભિક્ષાકાળે ઓઢે, બીજુ સ્પંડિલ અવસરે ઓઢે, ચોથું વસ્ત્ર ચાર હાથનું તે સમોસરણ આદિમાં આખા શરીરને ઢાંકવા માટે રાખે. જો તેવું વસ્ત્ર ન મળે તો પછી એક વસ્ત્ર બીજા સાથે સાંધીને ઓઢે. 0 @logiણ, ગૃહકલ્પ આદિમાં પણ આ પ્રકાર સૂઝ છે. • સૂત્ર-૪૩૬ :સાધુ-સાધ્વી વત્ર યાચના માટે આઈયોજન ઉપરાંત રાય નહીં. • વિવેચન :ભિક્ષ વસ્ત્ર લેવા માટે અડધા યોજનથી દૂર જવા વિચાર ન કરે. • સત્ર-૪૩૩ - સાધુ-સાધ્વી જે વમના સંબંધે એમ જાણે કે આ વા એક સાધુને ઉદ્દેશીને પણ આદિ હિંસા કરીને બનાવેલ છે તો ન લે. ઇત્યાદિ fivષT અધ્યયન મુજબ જાણવું, એ જ રીતે ઘણાં સાધુ, એક સાદની, ઘણાં સાદડી તથા ઘણાં શ્રમણ-બ્રાહમણ સંબંધી સૂત્રો ‘fપષT' મુજબ જાણa. • વિવેચન : બંને સૂત્ર આધાકર્મી ઉદ્દેશી છે - પાપ અધ્યયનવતુ જાણવા. હવે ઉત્તર ગુણને આશ્રીને કહે છે– • સૂpl-૪૩૮ - સાધુ-સાધ્વી એમ જાણે કે આ વસ્ત્ર ગૃહસ્થ સાધુ નિમિતે ખરીદેલ, ધોયેલ, રોલ, સાફસૂફ કરેલમુલાયમ કરેલ કે ધૂપિત કરેલ છે, તે પ્રકારનું વસ્ત્ર પુરષાંતસ્કૃત ન થયું હોય તો ચાવત ગ્રહણ ન કરે. પરંતુ જે તે પરણતરસ્કૃ4 હોય તો ચાવત સાધુ ગ્રહણ કરે - વિવેચન : સાધુને ઉદ્દેશીને ગૃહસ્થ ખરીધુ હોય, ધોયું હોય ઇત્યાદિ વસ્ત્ર જ્યાં સુધી બીજા પુરુષે વાપરેલ ન હોય ગ્રહણ ન કરે; વાપરેલ ગ્રહણ કરે. • સૂઝ-૪૩૯ : સાધુ-સાળી જેવા વિવિધ પ્રકારના વોને જાણે જે બહુમૂલ્ય હોય, જેવા કે • જિનક, ગ્લણ, ગ્લHકલ્યાણક, આજક, કાયક, ક્ષૌમિક, દુકુલ, પટ્ટ, મલય, , શુક, ચીનાંશુક, દેશરાગ, અમિલ, ગલ, સ્ફટિક, કોયલ, કંબલ તથા અન્ય પ્રકારના તેવા બહુમૂલ્ય વસ્ત્ર પ્રાપ્ત થવા છતાં પણ પ્રાપ્ત થાય ત્યારે વિચારશીલ સાધુ તે ગ્રહણ ન કરે. સાધુ-સાળી ચર્મનિષ્પન્ન ઓઢવાના વસ્ત્ર વિશે જાણે - જેમકે - ઔદ્ધ, વેષ, પેપલ, કૃણ-નીલ-ગૌર હરણના ચામડાના બનેલા, સ્વર્ણ ખચિત પણ જેવી કાંતિવાળા, વણપદ્ધયુક્ત, વર્ણતાર જડિત વર્ણસ્પર્શિત, વાઘ કે ચિત્તાના ચમથી મઢેલ, ભારણમંડિત કે આચરણ ચિકિત કે તેવા પ્રકારના અન્ય કોઈ ૨૦૬ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ ચર્મના ઓઢવાના વો મળે તો ન લે. • વિવેચન :[આચાર અને નિશીય મૂર્ણિમાં આ શબ્દનો અર્થમાં ભેદ છે.) તે ભિક્ષ વળી બહમવ્ય વા જાણે, જેમકે - ઉંદર આદિના ચર્મના બનેલા, વર્ણ-છવિના કારણે સૂમ, સુંદર, [સૂક્ષ્મ અને મંગલમય, કોઈ ઠંડા દેશમાં બકરાંના કિંમતી વાળમાંથી બનાવેલ વસ્ત્ર, ઇન્દ્રનીલવર્ણના કપાસથી નિugt, સામાન્ય કપાસ, ગૌડ દેશમાં બનેલ વિશિષ્ટ કપાસ, પસૂત્ર નિષ્પન્ન, મલય દેશોત્પન્ન, વલ્કલતંતુ નિષ્પન્ન આદિ વિવિધ દેશ પ્રસિદ્ધ વસ્ત્ર. તે બહુ મૂલ્ય વસ્ત્ર હોય તો આલોક પરલોકના અપાય જાણી મળે તો પણ સાધુ તેને ગ્રહણ ન કરે. તે ભિક્ષુ વળી આવા ચર્મ નિષ્પન્ન વસ્ત્રોને જાણે. જેમકે સિંધુ દેશના માછલાના સૂમ ચર્મથી નિષ્પન્ન, સિંધુ દેશના જ કોઈ પશુના ચર્મથી બનેલ, તેના જ ચામડાના સૂમ રોમમાંથી બનેલ, મૃગચર્મ, સુવર્ણ રસથી લિપ્ત, સુવર્ણની કાંતિ જેવા, સુવર્ણ રસના પટ્ટ કરેલ, સુવર્ણ સચી સ્તબક બનાવી સુંદર બનાવેલ, સુવર્ણ છૂટાદિ વસ્ત્ર, વ્યાઘચર્મ, વાઘચર્મથી ચિત્રિત આભરણ પ્રધાન, ગ-િવિડકાદિ વિભૂષિત કે તેવા અન્ય બહુમૂલ્ય ચર્મ વસ્ત્રો મળવા છતાં ગ્રહણ ન કરે - હવે વસ્ત્રગ્રહણ વિધિ• સૂઝ-૪૮૦ :ઉપરોકત દોષના સ્થાનો તજીને ચાર પ્રતિજ્ઞાથી વઅ યારો ૧. પહેલી પ્રતિજ્ઞા - સાધુ-સાળી જાંગિક યાવત તુલકૃત વસ્ત્રોમાંથી કોઈ એક પ્રકારના વાનો સંકલ્પ કરે તે જ પ્રકારના વરુની યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો પાસુક હોય તો ગ્રહણ કરે. ૨. બીજી પ્રતિજ્ઞા - સાધુ-ન્માદળી વસ્ત્ર જોઈને યાચના કરે. ગૃહસ્થથી માંડીને દાસી આદિને ત્યાં વા જોઈને કહે, હે આયુષ્યમાન ! આ વોમાંથી મને કોઈ વસ્ત્ર આપશો ? તેવા વસ્ત્રને સ્વયં માંગે અથવા ગૃહસ્થ આપમેળે આયે તો પાસુક, એષણીય જાણી ગ્રહણ રે. 3. બીજી પ્રતિજ્ઞા - સાધુ-સાની મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું [પહેરેલું કે ઓઢેલી અંતરિક્વ કે ઉત્તરજ્જ વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ, તેવા પ્રકારની વાની માંગણી પોતે કરે કે માખ્યા વિના ગૃહસ્થ વય આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. ૪. ચોથી પ્રતિજ્ઞા - સાધુ-સાદની એવી ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈશ. જેને અન્ય ઘણાં શ્રમણ ચાવતુ હનીપક પણ લેવા ન ઇચ્છે, તેવા ફેંકી દેવા યોગ્ય વરુની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ સ્વયં આપે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે આ ચારે પ્રતિજ્ઞા ઉકેલા અદયયન મુજબ જાણવી. પૂવકત એષણાનુસાર વા યાચનાકત મુનિને કદાચ કોઈ ગૃહસ્થ કહે,
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy