SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૪ મંગળવાર. તા. ૨૦-૮-૦૨ ૧૪૨ાજોક 101 ચારે બાજુ અલોકાકાશ Holby લૉકાકાશ ___| | | | | | || He a ismo ac eg fe મધ્ય ભાગે ચાંદ છે.છેડે વિષમ પ્રત્તરો થી નિષ્કુટ આકાર છે. Ppb ૧૪ ૧૩ ૧૨) ૩ |૧૧ | ૧૦ | ૧૪ ૪ 3 ૨ અધો લોક ૧ ૨ વ્યંતર ભવનપતિ બિલ ધ્ધિ વિના ધનુર .૯ અવધક sla \_bunc O - ---- © È " ****િિાર્ષિક •ાિર્ષિક કાંતિક ક્વિત્રિક પર-સ્થિર જ્યોતિક દીપ સાબ રક૧ વરકર નફ નરક 1b8 નરક પ નરક 9 16 નરશ PIS ગસનાડી અવ્યવહારરાશીની નિગોદથી શરુ થયેલી આપણી યાત્રા જ્યારે મોક્ષે પહોંચીશું ત્યારે પૂર્ણ થશે. નિયતિ પાકી એટલે નિગોદમાંથી બહાર નીકળ્યા. સ્વભાવથી મોક્ષે જવાની યોગ્યતા છે માટે ભવ્ય છીએ. ભવ્ય કદી અભવ્ય ન બને, અભવ્ય કી ભવ્ય ન બને. અભવ્ય આત્માએ તો બંગડી જેવા ગોળ કુંડાળામાં સંસારયાત્રા શરુ કરી, પરિણામે તેની યાત્રાનો કદી ય અંત નહિ આવે. તે કદી ય મોક્ષે નહિ પહોંચે. તે સદા અચરમાવર્તકાળમાં રહેશે. તે કયારે ય ચરમાવર્તમાં ન આવે. કાળ પાકે ત્યારે મોક્ષે જનારા ભવ્ય જીવો ચરમાવર્તકાળમાં પ્રવેશે. હવે મોક્ષે જવા માટે વધુમાં વધુ(ચરમ) છેલ્લો એક જ પુદ્ગલપરાવર્ત(આવર્ત) કાળ બાકી છે, વધારે નહિ. અચરમાવર્તમાં રહેલો આત્મા ચરમાવર્તમાં આવે. ૩ ૮૪ તત્વઝરણું
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy