SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ને જંબૂદ્વીપ તરફ આવતું અટકાવવાનો પ્રયત્ન કરે છે. મોટા ભાગનું પાણી અટકી જાય છે, પણ વચ્ચે-વચ્ચે જે પાણી નીકળી જાય, તે વહીને જંબૂદ્વીપના સમુદ્રોમાં પ્રવેશ કરે છે, તેને ભરતી કહેવાય છે. પેલો વાયુ શાંત થતાં તે પાણી પાછું ફરે છે, તેનાથી ઓટ આવે છે. આમ ભરતી અને ઓટ આવવાનું કારણ આ પાતાળકળશો છે. દેવોને પાણી અટકાવવાનું કામ કોઈએ સોંપ્યું નથી, પણ જંબૂદ્વીપના જીવોની ધર્મારાધના-સાધનાના પ્રભાવે તે દેવોને આ પાણી અટકાવવાનું મન થાય છે. ધર્મના પ્રભાવે સૂર્ય આગ ઓકતો નથી, ચંદ્ર ઠંડી ઓકતો નથી, સમુદ્રો માઝા મૂકતા નથી. આપણે સૌ સહીસલામત છીએ. માટે હવે નક્કી કરીએ કે મને બધા વિના ચાલશે પણ ધર્મ વિના તો નહિ જ ચાલે. ૦ ૦ ૦૦૯ ૦ ૦ ૦. ° ૦ ૦ ૦°0% ° ૦૦૦ ૦ ૦ ૦. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦०००००००० ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૭ ૯ ૦ ૦ ૦ || ૦ ૦ ૦ ૦૦૦ ૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ०००००००० ००००००००० ૦૦૦૦૦૦૦૦૦ [૦ ૦ ૦ ૦ ૦ ૦ ૭૦ ૦૦૭ ૦૮ ૦૦૦૦૦૦૦૦००००००००० ૦૦૦૦૦૦૦૦૦A ૦ ૦ ૦ ૦ ૦૬ ૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦ ૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦. ૦૦૦૦ OO ૦ ૦ ૦ ૦ ૦૦ લવણસમુદ્રમાં પાતાળ કળશો વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃ કરણથી મિચ્છા મિ દુકકડમ્. તત્વઝરણું ૨૮
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy