SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સંડાસ-બાથરુમ ન જવું. પુસ્તક-છાપું જમીન ઉપર રાખીને ન વંચાય. સંડાશમાં છાપું ન વંચાય. અક્ષરોવાળા કપડા છોકરાઓને ન પહેરાવાય. કપડા-ચશ્મા વગેરે ઉપર રહેલા અક્ષરો દૂર કરવા જોઇએ, ગોળી ગળતાં પહેલા, સાબુનો ઉપયોગ કરતાં પહેલા તેની ઉપરના અક્ષરો પણ દૂર કરવા જોઇએ. રુપીયા ગણતાં, ચોપડી-નોટના પાના ફેરવતાં ચૂંક ન અડાડવું. કવરઅંતર્દેશીય ટીકીટ વગેરે ચોંટાડવા ઘૂંક ન લગાડવું એમ.સી પીરીયડમાં વંચાય-લખાય-ભણાય નહિ. જ્ઞાનને અડાય નહિ. સ્કૂલ-કોલેજના પુસ્તકો, નવલકથા કે છાપું વગેરે પણ ન વંચાય. શાસ્ત્રોમાં જે અ, બ, ક, ડ અક્ષરો આવે છે, તે જ છાપા-પુસ્તકો વગેરેમાં આવે છે, તેની આશાતના ન કરાય. અ, આ, ઇ વગેરે સ્વરો તથા ક, ખ, ગ, ઘ વગેરે વ્યંજનો માતૃકાપદો કહેવાય. તેનું ધ્યાન ધરવાથી ક્ષયોપશમ વધે. ધારણાશક્તિ, સ્મરણશક્તિ વધે. આ માતૃકાપદોની આશાતના ન કરાય. ટૂંકમાં જે જે રીતે જ્ઞાનની આશતના થતી હોય તે બંધ કરવી. સાથે સાથે જ્ઞાન અને જ્ઞાનીનો વિનય કરવો-જ્ઞાનના આઠે આચારોનું બરોબર સેવન કરવું. વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. आँख पर पट्टी जैसा | ધટાડા નાના રણીયા. b loose invois de આ તત્વઝરણું ૧૫૨ | ૧૫ર
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy