SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ १८७ -सिद्धान्तमहोदधौ अपाठयद् गुरुः सम्यक् रामजम्ब्वभिधौ मुनी । शरणागतवात्सल्यं महतामतिरिच्यते ।।१५।। पञ्चमस्तरङ्गः -१८८71 गुरुमे भु. राम वि. मने मु. वि. ને સુંદર ભણાવ્યા હા, શરણાગતોમાં મહાપુરુષોનું વાત્સલ્ય અતિશય હોય છે. ll૧પ શ્રીરામવિજયજી મુનિ વ્યાખ્યાનકાર થયા અને શ્રી જંબૂવિજયજી મુનિ આગમપ્રજ્ઞ થયાં. ॥१६॥ - व्याख्याकारो बभूवैवं श्रीरामविजयो मुनिः। तथैवागमप्रज्ञोऽभू च्छ्रीजम्बूविजयो मुनिः ।।१६।। रामर्देशनाऽग्याऽभूद् गुरुकृपाप्रभावतः । विशालजनसन्दोह सभा तस्यामभूत् सदा ।।१७।। -- રામવિજયજીની દેશના ગુરુકૃપાપ્રભાવથી ઉત્તમ હતી. તેમાં સદા ય વિશાળ જનસમૂહની સભા થતી. ll૧૦II. । । रामर्षिदेशनायास्तु श्रोतृभ्यः स सुरात्निकः । रत्नं परीक्षयामास जग्राह तत्करं तथा ।।१८।। સુંદર ઝવેરી સમા સૂરિ પ્રેમ રામવિજયજીના પ્રવચનના શ્રોતાઓમાંથી રત્નને પારખી લેતાં અને તેનો હાથ પકડતા. ll૧૮ । ऋजुगिराऽब्रवीच्चेदं, “संसारपङ्कवारिणि। कियत्कालमयि ! स्थातु मिच्छसीति" मिताक्षरम् ।।१९।। સરળ ભાષામાં થોડા જ શબ્દોમાં તેઓશ્રી એટલું જ કહેતા કે, “ક્યાં સુધી આ સંસારના કાદવમાં પડ્યા રહેવું છે ?”II૧૯ll - अवसर्जनम्।
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy