SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमस्तरङ्गः આ બાજુ પ્રેમચંદના સ્વજનોએ તેની ભાળ મેળવવા ગામના લોકોને પૂછ્યું અને એક જણે હકીકત કહી દીધી. I૧૦૧ सिद्धान्तमहोदधौ इतश्च प्रेमचन्द्रस्य, स्वजनास्तत्प्रवृत्तये । पप्रच्छुाम्यलोकांस्ता नेको चाख्यात् यथातथम् ।।१०१।। त्वरयित्वा गतास्तेऽपि, स्नेहपाशवशीकृताः । निन्युः पुत्रं गृहे प्रीता:, सम्प्राप्तजीवना इव ।।१०२।। સ્નેહપાશથી બંધાયેલા તેઓ પણ તરત ગયા અને જાણે પુનર્જીવન પ્રાપ્ત કર્યું હોય તેવા આનંદથી પુત્રને ઘરે લાવ્યા. ll૧૦૨ાા दध्यौ च प्रेमचन्द्रोऽपि, ह्यग्निरथपथा गतः । ज्ञातोऽस्मि स्वजनैर्हन्त !, चोपायोऽत्र प्रवर्तताम् ।।१०३।। પ્રેમચંદે પણ વિચાર કર્યો કે આગગાડીના માર્ગે જવાથી સ્વજનોને ખબર પડી ગઈ. પણ અહીં કાંઈક ઉપાય કરું. ll૧૦૩il. મોક્ષની પ્રિય સખી સમાન દીક્ષા માટે હવે ત્યાં ચાલીને જ જઈશ એમ પ્રેમચંદે તરત જ निश्चय यो. ॥१०४॥ चलित्वैवाधुना तत्र, गमिष्यामीति सत्वरम् । मोक्षप्रियसखीदीक्षा कृते चक्रे स निश्चयम् ।।१०४ ।। षट्त्रिंशन्माइलाध्वानं, गत्वाऽभीष्टपुराबहिः । सुदीर्पण विहारेण, श्रान्तोऽश्रयत्तरोस्तलम् ।।१०५।। १. लोकप्रसिद्धः मार्गप्रमाणविशेषः । -गुरुसमागमा ૩૬ માઈલ ચાલીને ખૂબ લાંબા વિહારથી થાકેલો પ્રેમચંદ સુરત શહેરની બહાર ઝાડ નીચે सूई गयो. ॥१०॥ ગુસમાગમ
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy