SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ प्रथमस्तरङ्गः ધર્મદેશનથી વિમલાચલનો મહિમા જાણીને પ્રેમચંદ ત્યાં ગયો. કારણ કે વીર્ય રુચિને અનુસરનારું હોય છે. ll૮૧ી. • सिद्धान्तमहोदधौ धर्मदेशनया ज्ञात्वा, प्रभावं वैमलाचलम् । प्रेमचन्द्रो ह्यगात्तत्र, वीर्यं रुच्यनुसारि हि ।।८१।। आनन्दाब्धिमहोल्लास युक्तो यात्रां चकार सः । कलिकालेऽपि कल्पद्रु समेऽत्र न्यवसत्तथा ।।८२ ।। । આનંદરૂપી સાગરનાં મહોલ્લાસ સાથે તેણે જાત્રા કરી અને કળિકાળમાં કલ્પવૃક્ષ સમાન આ સ્થળે તે રોકાઈ ગયો. ll૮૨ાા ત્યાં રહેતા તપતેજથી સૂર્યસમા પ્રેમચંદે દોઢ महिना सुधी मेsiar Suवास ध्या. ||3|| तत्रैव निवसन् चक्रे, तपस्तपोदिवाकरः । सार्धमासमुपवासान्, बालोऽप्येकान्तरान्नहो !।।८३ ।। તેના પછી ચાર ઉપવાસ કર્યા અને તેના પારણે અઠ્ઠાઈ કરી. '૮૪ll - स चतुरुपवासाँश्च, वितेने तदनु ह्यपि । तत्पारणं विधायाहो! ह्यष्टावपि चकार च ।।८४।। । आसीनः शयितो नाऽभू त्तपस्व्यपि महानसौ । विमलाचलयात्रां तु, चकाराऽहो ! तदापि हि ।।८५।। આવો મહાન તપસ્વી હોવા છતાં પણ તે બેસી કે સૂઈ ન રહ્યો પણ ત્યારે ય સિદ્ધગિરિની જાત્રા કરી ll૮૫ll
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy