SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ २६१ करण-समवसरणसिंहासनस्थालीकलशादिजिनभक्त्युपकरणघुसृण-चन्दन- धूप-दीपार्थघृतादि-जिनभक्तिद्रव्य- महापूजा निवस्त्राऽलङ्कृतिकृते तथा जिनालयैकप्रयोजन- नियुक्तानां जैनेतराणां अर्चक-रक्षक-व्यवस्थापकादीनां भृतिकृते तथा जिनालयसत्ककर-निर्वाहसत्कव्ययाभ्यामुपयुज्यते । व्यर्थव्ययनिषेधश्च, दत्तदेवस्वपूजकात् । यत्नपूर्वं कृतस्तथा । । १८९ ।। अन्यकार्यनिषेधश्च, महागीतार्थताऽस्याऽहो !, जानताऽपि जिनागमम् । तत्सत्कसर्वपाठा हि, 'सिद्धान्तमहोदधौ येनैकत्र नियोजिताः । । १९० ।। स्वपरसमुदायस्थ गीतार्थजनान्तिके । प्रेषिताः सम्मतिं तेषा - माददे स महामतिः ।।१९१ ।। (युग्मम् ) - पञ्चमस्तरङ्ग રાખેલ અજૈન એવા પૂજારીઓ, ચોકીદારો, વહીવટ માટેના મુનિમો વગેરેના પગારો, જિનાલયને લગતા જ અન્ય ટેક્સ, વહીવટી ખર્ચ વગેરે સર્વમાં ઉપયોગી થાય छे. ॥१८५-१८८॥ આ સાથે તેમણે લાલબત્તી પણ ધરી... કે ખોટા ખર્ચા બંધ કરવા અને દેવદ્રવ્યમાંથી પગાર આપેલ પૂજારી (મુનિમ વગેરે) પાસે બીજું (ઉપાશ્રયાદિનું) કોઈ કામ ન કરાવાય. કેવી આ મહાપુરુષની ગીતાર્થતા ! કે પોતે શાસ્ત્રને જાણતા હોવા છતાં આ બધા પાઠોની તેમણે એક નોંધ તૈયાર કરી અને સ્વ પર સમુદાયનાં વિદ્વાન આચાર્યોને મોકલી આપી. અને તેમની જિનશાસનસેવા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy