SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमस्तरङ्गः પૂના, સીલદર વગેરે સ્થળોએ પણ ઉપધાના તપ પ્રસંગે નિશ્રાદાતા મહામના સૂરિ પ્રેમ અત્યંત શોભતા હતા./૧૨ell - રતલામ, અંતરિક્ષ, સમેતશિખરાદિ તીર્થોની રક્ષા માટે તેમણે અથાગ પરિશ્રમ કર્યો હતો. ||१२८॥ 'सिद्धान्तमहोदधौ पूना-सीलदरादौ च ह्युपधानतपःक्षणे। चकासामास सोऽत्यन्तं निश्रादाता महामनाः ।।१२७।। रतलामान्तरिक्षस्य सम्मेतशिखरस्य च । तीर्थरक्षाकृतेऽश्रान्त परिश्रमोऽभवद् गुरोः ।।१२८ ।। जङ्गमतीर्थरक्षाऽपि, चक्रे दीक्षाविरोधिनाम् । सफलप्रतिकारेण, साधुतापालनप्रदः ।।१२९।। बालदीक्षारिधाराया सूरिः प्रेमो ह्यकारयत् । भान्वर्षिनामशिष्येण, प्रतिकारं फलान्वितम् ।।१३०।। - સાધુતાને રક્ષણ આપનાર એવા તેમણે દીક્ષા વિરોધીઓનો સફળ પ્રતિકાર કરીને જંગમતીર્થરક્ષા પણ કરી હતી. II૧૨૯ll પોતાના વિદ્વાન શિષ્ય પૂ. ભાનુ વિ. (આ. ભુવનભાનુસૂરિ મ.) દ્વારા તેમણે બાલદીક્ષા પ્રતિબંધક બીલનો પ્રચંડ પ્રતિકાર કર્યો. ll૧૩૦ના लोकमतमभूदुग्रं बालदीक्षाकृते तदा । अजैनाः शिक्षिता लोका स्तत्प्रभावाद् युतास्तथा ।।१३१ ।। તેમના પ્રયત્નોથી બાલદીક્ષાની તરફેણમાં પ્રચંડલોકમત ઊભો થયો અને અજૈનો અને શિક્ષિતો પણ જોડાયા. ll૧૩૧ जिनशामनभावना।
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy