SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ ૮૪,૭,૦૨૩ જિનમંઢેરો છે અને ૧, ર,૯૪,૪૪,૭૬૦ (એક અબજ બાવન ક્રોડ ચોરાણુ લાખ ગુમાલીસ હજાર સાત સો સાઠ) પ્રતિમાઓ છે. નીચે ભવનસ્પતિમાં ૧૦ પ્રકારના નિકાય છે. તેમાં ૭,૭૨,૦૦,૦૦૦ (સાત કોડ હોંતેર લાખ) જિનર્માદેર છે અને ૧૩,૮૯,૬0,00,000 (તેર બજ નેવ્યાસી ક્રોડ સાઠ લાખ) જિનપ્રતિમાઓ છે. પૃથ્વીની નીચે વ્યંતરદેવોના નિવાસ છે. તેમાં અસંખ્ય જિનર્માદેરો અને જિનપ્રતિમાઓ છે. આકાશમાં દેખાતા સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પણ જ્યોતિષના વિમાન છે. આવા સમસ્ત તિછલોકમાં અસંખ્ય સૂર્ય-ચંદ્ર છે. દરેકમાં એક-એક ચૈત્ય હોઈ અસંખ્ય જિનમંદિરો અને પ્રતિમાઓ (દરેકમાં ૧૮૦ ના હિસાબે) જ્યોતિષ દેવલોકમાં છે. આ ઉપરાંત જંબુદ્વીપમાં સરોવરો-કુલઘરપર્વતો-વૈતાદ્યપર્વતોમહાવિદેહ ક્ષેત્ર-જંબુવૃક્ષ-શાલ્મલીવૃક્ષ-કંચનગિરિઓ-ગજત પર્વતોઉત્તરકુરૂ-દેવકુ૩-મેરૂપર્વત વગેરેમાં થઈ કુલ ૬૩૫જિનમહેરો છે. ઘાતકીખંડમાં ૧,૨૭ર તેમજ પુષ્કવરાર્ધદ્વીપમાં પણ ૧,૨૭ર, માનુષોત્તર પર્વત પર ૪, રૂાક પર્વત પર ૪, કુંડલ પર્વત પર ૪, નંદીશ્વર દ્વીપમાં પર અને ઈંદ્રાણીની રાજધાનીમાં ૧૬ થઈને તિરછલોકમાં કુલ 3,૨૫૯ જિનમંદિરો છે અને પ્રતિમાજી નંદીશ્વરદ્વીપના પર તથા રૂચક-કુંડલ પર્વતના ૮ થઈ કુલ ૬૦ મંદિરોમાં દરેકમાં ૧ર૪, બાકીનામાં ૧૨૦ થઈ કુલ ૩,૯૧,૩૨૦ (ત્રણ લાખ એકાહજાર ત્રણસો વીશ) જિનપ્રતિમા થઈ. આમ શાશ્વત ચૈત્યો વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય, તે સિવાય વૈમનક - ૮૪,૯૭,૦૨૩ ભવનપતિમાં - ૭,૭૨,00,000 તિસ્કૃલોકમાં ૩,૨૫૯ ૮,૫૭,00,૨૮ર સત્તાણવઈ સહસ્સા લખા છપજ્ઞ અઠકોડિઓ, બત્તીસસ, બાસીઆઈ, તિઅલોએ ચેઈએ વંદે. ત્રણ લોકમાં રહેલા ૮ ક્રોડ, પ૬ લાખ, ૯૭ હજાર, 3ર સો બ્યાસી એટલે ૮ ક્રોડ, ૫૭ લાખ ૨૮૨ અને ચૈત્યોને હું વંદન કરું છું... પારસકોડેસવાઈ, કોડી બાયાલ લખ અsagil, છત્તીસ સહસ અસીઈ, સાસય બિબાઈ પણમામ. પંદર સો ક્રોડ, બેંતાલીસ ક્રોષ, ૫૮ લાખ, 3૬ હજાર, એંશી શાશ્વતપ્રતિમાને વંદન કરૂં છું. પ્રતિમાજી પણ વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય છે. વૈમનકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનસ્પતિમાં ૧૩,૮૯,6 0, 00,000 તીર્થોલોકમાં 3,૯૧,320 ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ આ બધા જિનપ્રતિમાને વંદન, પૂજન, સત્કાર, સમાન વગેરેનો લાભ સવ્વલોએ રહંતઈયાણંના સૂત્રથી નવકારનો કાઉસ્સગ કરી પારીને સ્તુત બોલવાથી મળે છે. આ ઉપરાંત પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, પાંચ ઔરવત ક્ષેત્રમાં, પાંચ ભરતક્ષેત્રમાં, વૈતાત્રી પર્વતો પર, શત્રુંજય, અષ્ટાપદ, ગીરનાર, સમેતૃશખર, અર્બુદગિરિ, શંખેશ્વર આઠે અનેક તીર્થો, ગામોના જિનમંદિરોમાં રહેલા તથા બીજા પણ જિનપ્રતિમાને વંદનાનો લાભ આ સૂત્ર તથા પછી કરેલા ૧ નવકારના કાઉસ્સગ દ્વારા મળે છે. આમ ચૈત્યવંદનની આરાધના દ્વારા ૧૪ રાજલોકમાં રહેલ જિનપ્રતિમાઓને વંદનાનો લાભ મળે છે. વિહરમાન જિન વંદના-સર્વલોકના ચૈત્યોને વંદન કર્યા પછી પુખરવરદીવ' સૂત્ર દ્વારા પ્રથમગાથામાં વીર્ષાવહરમાન જિનને વંદના થાય છે. પુષ્કરવરાદ્વીપ, ધાતકીખંડ અને મહાવિદેહ ક્ષેત્ર (જંબુદ્વીપ) માં ધર્મની આઠ કરનારા તીર્થકરોને નમસ્કાર કરું છું. આમ પ્રથમ ગાથામાં અઢીદ્વીપમાં વર્તમાન તીર્થના સ્થાપક વીવહરમાન જનને વંદન કર્યા. શ્રુતવંદના-‘પુખરવરદીવ’ સૂત્રની બાકીની ગાથામાં શ્રુતજ્ઞાનની (૧૭)
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy