SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન જૈન સંધમાં આ ત્રણે પ્રકારની પૂજા ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક થાય તો સંઘનાવિનોનો નાથ, સંઘનો અભ્યર્થ અને સંઘના સભ્યોનું મુક્તિ તરફ પ્રયાણ શીઘ થાય તેમાં કોઈ શંકા નથી. જે કોઈ વ્યંત, કુટુંબ, સમાજ કે ગામ પણ આ ત્રણ પ્રકારની પ્રભુપૂજા સુંદર રીતે કરે છે તે ર્થાત, કુટુંબ, સમાજ કે ગામને પણ અપૂર્વ ઉત, પરમ શાંતિ-સમાધ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણ પૂજામાં ભાવપૂજા મહત્વની છે. પહેલી બે પૂજા ઉત્સાહ વધારવા માટે છે. તેવા પ્રકારનું વાતાવરણ ઉભુ કરે છે. ભાવ વધારે છે. પછી વધેલા ભાવથી થતી સ્તોત્ર, સ્તવના, ચૈત્યવંદન, દેવવંદન આઇવિધ અપૂર્વ કર્મીનર્જરા અને પુણ્યાનુબંધ પુણ્યને પ્રાપ્ત કરાવે છે.. પ્રભુ પૂજાની વિધિ પ્રથમ પરમાત્માને મોરપીંછીથી પ્રમાર્જન કરવું પછી દેવો ક્ષીરસમુદ્રના જલથી પરમાત્માનો ભષેક કરે છે તેના પ્રતિકરૂપે દૂધ અને જળ મિશ્રિત કરી તેમાં ઉત્તમ સુગંધી દ્રવ્યો મેળવી તેનાથી મેપર્વતપર ઈંદ્રાદિ દેવો જે રીતે પરમાત્માના ભિષેક કરે છે તે રીતે ઉલ્લાસપૂર્વક પરમાત્માના મસ્ત ઉપર અભિષેક કરવો. અર્થાત્ અભષેક કરતી વખતે આપણે ઈંદ્ર છીએ અને સાક્ષાત પ્રભુ મેરૂ પર્વત પર છે અને સિંહાસન પર બિરાજમાન પરમાત્મા પર આપણે અભિષેક કરીએ છીએ તેવું ચિંતન કરવું. પછી ચોકખા જળનો ભષેક કરી મૃદુ એવા વયથી પરમાત્માની પ્રતિમાને લુછવી. એક-બે અને ત્રણ વાણી અંગભૂંછણા કર્યા પછી ઉત્તમ કેસર સુખકર્થી પરમાત્માના નવ અંગે પૂજા કરવી, પછી સુગંધકાર ઉત્તમ પુષ્પ ચડાવવા. ત્યાર પછી પરમાત્માના ગભારાની બહાર પુંઠ ન પડે તે રીતે ઉંધે પગે આવીને ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરવી. જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરવી. પ્રભુ સંમુખ પાટલો લઈ અક્ષતથી સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી અને તેની ઉપર સિદ્ધશિલા કરવી. (શક્ય હોય તો નંદાવર્ત પણ કરી શકાય.) ત્યારબાદ થાળીમાં નૈવે લઈ પ્રભુ સન્મુખ ધરી સાથયા પર મુકવું. એજ રીતે કુળ પૂજા કરવી... દરેક પૂજા કરતા પૂર્વે તે તે પૂજાને લગતા દુહા બોલવા.. ચૈત્યવંદન આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચૈત્યવંદનનો કે દેવવંદનનો પ્રારંભ કરાય છે. ભાષ્યમાં ત્રણ પ્રકારના દેવવંદન કહ્યા છે. (૧) જઘન્ય (૨) મધ્યમ (3) ઉત્કૃષ્ટ. વળી દરેકના બીજા પેટા ત્રણ ત્રણ ભેદો બતાવેલ છે. જેથી કુલ નવ ભેદ થયા. સામાન્યથી હાલમાં પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણા દઈ ઈચ્છાકારેણ સંસહ ભગવન! ચૈત્યવંદન કરૂ ?” આદેશ માંગીને સકલકુથલqલ સૂત્ર બોલીને-ચૈત્યવંદન, જંઠંચ, નમુત્થણ, જાવંત ચેઈયાઈ, ખમાસમણું, જાવંત કે વિ સાહુ, સ્તવન, જર્યાવયરાય આખા તથા ઉભા થઈ અરિહંત ચેઈયાણું, અશ્વત્થ-એક નવકારનો કાઉસ્સગ પારીને નમોડહંત સૂત્ર પૂર્વક એક કોય બોલી ખમાસમણ દઈ રમૈત્યવંદન પૂર્ણ કરાય છે. આ સિવાય ઉપરમાં કહ્યા મુજબ નમુલ્યુાં સુધી બોલીને ઉભા થઈને અરિહંત ચેઈયાણ-અર્થી-એક નવકારનો કાઉસ્સગ્ન-પારીને નમોડહંત હોય, પછી લોગસ્સ-સqલોએ રેહંત ચેઈયાણ-અg© એક નવકારનો કાઉસ્સગ્ન-પારીને બીજી થોય-પુરૂખવરદીવ - સુઅસ્સ ભગqઓ કરીને કાઉસ્સગું વંદણqયાએ-અglહ્યુ-એક નવકારનો કાઉસ્સ»-પારીને ત્રીજી હોય-સિદ્ધાણં બુદ્ધાણં-વેયાવરગરાણે સંતગરાણ સમ્મક્સિમાંહિંગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અHલ્થ એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્ણત કહીને ચોર્થી થોય - નમુત્થણં-જાવંત ચેઈયાઈ ખમાસમણ જાવંત કે વિ સાહુ સ્તવન જર્યાવયરાય પૂર્ણ બોલી ચૈત્યવંદન પૂર્ણ થાય છે. આ સિવાય ઈરિયાવહી કરીને ચૈત્યવંદન-જંકૅયિ-નમુત્થણજર્યાવયરાય-આભવમખંડ સુધી કરીને બીજીવાર ચૈત્યવંદન-જંઠંચનમુત્યુપં-ઉપર મુજબ રચાર થાય નમુત્થણ-બીજી વાર ચાર થોય-નમુહૂર્ણજાવંતિ ચેઈયાઈ-ખમાસમણ-જાવંત કેવિ સાહૂ-નમોડઈ-સ્તવનજર્યાવયરાય આભવમખંડ સુધી કરી ત્રીજી વાર ખમાસમણ દઈ દૈત્યવંદol
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy