SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ PRI દ્વાર ૪થુ - આગાર ૨ ૨ આગાર એટલે અપવાદ - પરચકખાણમાં આપવામાં આવતી છૂટ. પચ્ચખાણ આગાર સંખ્યા નવકારસંહિતા અનાભોગેણં, સહસાગારેણે ર. પોરિસી, અનાભોગેણં, સહસાગારેણં, સાઢપોરેસી પછHIકાલેણં, દિસામોહેણં, સાહવયણેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણં, 3. પુરમકૃ-અવઠ્ઠ પોરિસીના ૬ + મહત્તરાગારેણં ૪. એકાસણુ, અનાભોગેણં, સહસાગારેણં, બીઆસણું સાગારિઆગારેણં, આઉટણપસારેણં, ગુરુઅદ્ભુઠાણેણં, પરઠાર્વાણયાગારેણં, મહારાગારેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણં. એકલહાણું આઉટણપસારણ વિના એકાસણાના વિગઈ,નીવી અનાભોગેણં, સહસાગારેણં, (પિંડવગઈ સંબંધી)/લેવાલેવેણ, ગિહત્યસંસઠેણં, ઊંકખતવવેગેણં, પડુમખએણે, પારદ્યાર્વાણયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિતૃત્તિયાગારેણું ૭. વિગઈ,નીવી ઊંખdવવેગણ વિના ઉપરોક્ત (ઢqવગઈ સંબંધી) ૮. આર્યાબલ પશ્ચર્યાખએણે વિના પિંsવિગઈના ૯. ઉપવાસ અનાભોગેણં, સહસાગારેણં, પારોઠાર્વાણયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહર્વોત્તયાગારેણું ૧૦. પાણક્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, | બહુલેવેણ વા, સંસર્થેણ વા, સત્યેણ વા ( 3) નં. પચ્ચખાણ આગાર ૧૧. દિવસર્ચરેમ, અનાભોગેણં, સહસાગારેણં, ભવયંરેમ, | મહત્તરાગારેણં, સવ્વસમહેતૃત્તયાગારેણં દેશાવગાસક, સંકેત પચ્ચખાણ ૧૨. પ્રાવરણ અનાભોગેણં, સહસાગારેણં, ચોલપટ્ટાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમહર્ષીત્તયાગારેણં દ્રવંવગઈ - જે વિગઈ પ્રવાહી રૂપ હોય છે. દુધ, મધ, દારુ, તેલ = ૪ પિંsવગઈ - જે વિગઈ કઠણ હોય છે. માખણ, પકવાન = ૨ પિંડદ્રવંવગઈ - જે વિગઈ પ્રવાહીરુપે પણ મળે અને કઠણરુપે પણ મળે તે. ઘી, ગોળ, દહ, માંસ = ૪ આગારના અર્થ અHલ્થ = અન્યત્ર (સિવાય, વર્જીને) આગળ બતાવાતા દરેક આગાર સાથે આ શબ્દ જોડવો. (૧) અનાભોગેણં - જેનું પુરચકખાણ છે તેવી વસ્તુ ભૂલથી મુખમાં નંખાઈ જાય અને યાદ આવતા તુરંત મુખમાંથી કાઢી નાખે તો પચ્ચખાણનો ભંગ ન થાય. (૨) સહસાગારેણ - અચાનક અચિંત્ય મુખમાં કંઈક પડી જાય (છાણ વલોવતા મુખમાં છાંટો પડી જાય) તો પચ્ચખાણનો ભંગ ન થાય. (3) પચ્છઠ્ઠાકાલેણ - મેઘ, શૂળ, પર્વત વગેરેથી સૂર્ય ઢંકાયેલો હોય ત્યારે પોરિસી વગેરે આવી ગઈ એમ માની પોરિસના સમય પૂર્વે જ વાપરે તો પચ્ચખાણ ન ભાંગે. પોરિસી વગેરેનો સમય નથી થયો એવો ખ્યાલ આવતા અધુ વાપર્યું હોય તો પણ પચ્ચખાણનો સમય થાય ત્યાં સુધી તેમજ બેઠા રહેવું, સમય થયા પછી વાપરવું. સમય નથી થયો એવું જાણ્યા છતા વાપરે તો પચ્ચકખાણ ભાંગે. (૭૪
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy