SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ : : ૧. સર્વાવસા :- ૧wતુબદ્ધ પીઠ-ફલકનો ઉપભોગી હોય, ‘સ્થાપનાભજી હોય, પ્રાભૃતકIભોજી હોય તે. ૨. દેશાવમg :- ıતક્રમણ, સ્વાદયાય, પડલેહણ, દર્શાવવા સામાચારી ન કરે અથવા જૂનાધક કરે અથવા ગરવચનથી પરાણે કરે અથવા ગુરુમહારાજ સમજાવે તો જેમ-તેમ જવાબ આપી દે છે. (3) કુશલ - ખરાબ આચારવાળો હોય તે કુશીલ. તેના 3 પ્રકાર છે. ૧. જ્ઞાનકુશીલ :- કાળ, વિનય, બહુમાન વગેરે આઠ પ્રકારના જ્ઞાનાચારની વિરાધના કરે. ૨. દર્શનકુશીલ :- નિસ્મય, નિઝંખય વગેરે આઠ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે. ૩. ચારિત્રકુશીલ :- સૌભાગ્ય વગેરે માટે સ્નાનનો ઉપદેશ આપે, મંત્રેલી રાખ આપે, ભૂત-ભાવના લાભાલાભ કહે, સ્ત્રી-પુરુષના લક્ષણાદે કહે, 'ભક્ષાલાભ વગેરે માટે પોતાના જાત વગેરે પ્રકાશે, યંત્ર-મંત્ર કરે, ચમત્કાર દેખાડે, સ્વપ્નકુળ કહે, જ્યોતિષ ભાખે, ઔષધાઠે બતાવે, કામણ-વશીકરણ કરે, શરીરની વિભૂષા કરે છે. (૪) સંસકત ન મૂળગુણમાં અને ઉત્તરગુણમાં દોષો ભળવાથી જે મિશ્ર હોય છે. તેના બે પ્રકાર છે. ૧, સંકલષ્ટ સંસકત :- હિંસાદે પાંચે આશ્રવોમાં પ્રવૃત્ત હોય, #દ્ધિગારવ વગેરે ત્રણ ગારવમાં પ્રતિબદ્ધ હોય, સ્ત્રી-ઘર વગેરેના મોહમાં બંધાયેલો હોય તે. ૨. અસંલષ્ટ સંસકત :- પાર્શ્વસ્થાદે પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે અને Íવશ્વ સાધુઓ પાસે જાય ત્યારે તેવી રીતે વર્તે તે રાગદે વિશેષ સંક્લેશ વિનાનો. (૫) ચણા છંદ - આગમની આજ્ઞા વિરુદ્ધ પોતાની ઈચ્છા મુજબ ચાલનારો, ઉમૂત્ર પ્રરૂપણા કરે, પોતાની બુદ્ધિથી મન ફાવે તેવા અર્થોની કલ્પના કરે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, ગમે તેમ બોલે, સાધુના અલ્પ અપરાધમાં દાણો ગુસ્સો કરે, સુખ-સ્વાદ-વિગઈ-ગારવમાં પ્રતિબદ્ધ હોય છે. આ પાર્શ્વસ્થાઇ સાધુઓને વંદન કરવાથી કીર્તિ કે કર્મીનર્જરા થતી નથી, પણ કાયક્લેશ અને કર્મબંધ જ થાય છે, તેમના પ્રમાદસ્થાનોની અનુમોદનાનું પાપ લાગે છે, બીજાને પ્રમાદમાં પ્રોત્સાહન મળે છે. માટે તેમને વંદન ન કરવા. જ્ઞાનાદિના કારણે કે સંઘાદના કારણે ક્યારેક વંદન કરવુ પડે. પ્રથમ પરિચયે શ્રાવક સાધુનો વિનય-વંદન વગેરે કરે. પછી તપાસ કરતા અવંદનીય લાગે તો વંદન, વિનય કે સત્કાર કંઈ પણ ન કરે. દ્વાર ૪૬ - વંઠનીય ૫ (૧) આચાર્ય :- મૂત્ર-અર્થના જાણકાર, બાહા-અત્યંતર લક્ષણથી યુકત, ગછના મૂળસ્તંભ જેવા, ગુચ્છની ચિંતા વિનાના, અર્ણને કહેનારા હોય તે. (૨) ઉપાધ્યાય :- ગણનાયકની સમાન હોય, મૂત્રાર્થના જ્ઞાતા હોય, સૂત્રની વાચના આપતા હોય તે. (3) પ્રવર્તક :- સાધુઓને તપ-સંયમયોગોમાં યથાયોગ્ય રીતે પ્રવર્તાવે, ગચ્છની ચિંતા કરે છે. (૪) સ્થવર - પ્રવર્તક સાધુઓને જે તપ-સંયમયોગોમાં પ્રવર્તાવ્યા હોય તેમાં સીદાતા સાધુઓને સ્થિર કરે છે. તે ત્રણ પ્રકારના છે૧. જ્ઞાનÍવર :- બહુશ્રુત હોય તે, ૨. વયસ્થવર :- ૬૦ વર્ષથી વધુ ઉંમરવાળા, 3. પર્યાયÚવર:- ૨૦ વર્ષથી વધુ દીક્ષાપર્યાયવાળા. (૫) રતનાધક :- પર્યાયમાં વડીલ હોય છે. તેમને ગણાવછેઠક પણ ૧. hતુબદ્ધપીઠ13ઠષ :- ચોમાસામાં સંથાર માટે પાટ વગેરે ના મળે તો વાંસ વગેરેના ઘણા 55Sાનોને ઠોરાર્થી બાંધી સંથારો કરવુ પડે. પાંખ તેનું બંધન છોડી પુનઃ પડેલેહણ કરવુ જોઈએ. તે કરે નહી. અથવા સુવા માટે વારંવાર સંથારો કરે અથવા સંથારો પાથરેલો સખે અથવા ચોમાસા વિII પણ પાટ-પાટલા વાપરે, d thતુબદ્ધપીઠકુHકઠોષ. ૨. સ્થાપslI દોષ :- સાધુ માટે આહાર રાખી મુકવો તે સ્થાપના. તે વાપરે તે સ્થાપનાઠોષ. 3. પ્રાકI દોષ - સાધુ મહારાજને વહોરાવવા માટે લગ્ન વગેરે પ્રસંગો મોડાવહેલા કરવા અથવા શંઘવાનો-જમવાનો સમય વહેલો-મોડો કરવો તે. (Yર
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy