SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર રજુ - દૃષ્ટાંત પ. વનના ૫ દષ્ટાંત છે. દરેક દષ્ટાંતમાં દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે જાણવું. (૧) વંદનકર્મમાં શીતલાચાર્યનું દષ્ટાંત :- એક રાજાને શીતલ નામનો દિકરો હતો. દીક્ષા લઈ આચાર્ય બન્યો. તેની બેનને બીજા રાજા સાથે પરણાવી હતી. બેન પોતાના ચાર દિકરાઓ આગળ શીતલાચાર્યની પ્રશંસા કરે. તેથી તે ચારે દિકરાઓ સ્થવર પાસે દીક્ષા લઈ બહુશ્રુત થઈ ગુરુને પૂછી મામા મહારાજને વંદન કરવા એક નગરમાં ગયા. સાંજ પડી ગઈ હોવાથી શ્રાવક દ્વારા મામા મહારાજને આગમનના સમાચાર જણાવી પોતે ગામની બહાર દેવકુલમાં રહ્યા. રાત્રે વનના શુભદયાનથી કેવળજ્ઞાન થયું. સવારે તેઓ ન આવ્યા એટલે શીતલાયાએ પોતે આવી કષાયથી દ્રવંદન કર્યું. પછી તેઓ કેવળી છે એવી ખબર પડતા ભાવવંદન કર્યું અને તેમને પણ કેવળજ્ઞાન થયુ. (૨) ચિંતકર્મમાં ક્ષુલ્લકાચાર્યનું દૃષ્ટાંત :- એક બાળમુનિ હતા. આચાર્ય મહારાજે પોતાના કાળધર્મ વખતે તેને પોતાની પાટ પર સ્થાપ્યા. ગીતાર્થો પાસે તે ભણે છે. એકવાર મોહનીયના ઉદયથી પરિણામ ભાંગ્યા. બધા સાધુઓ ગોચરી ગયા હતા ત્યારે જીંડેલ જવાના બહાને ભાગ્યા. એક વનમાં અન્ય વૃક્ષો હોવા છતા ખીજSાનું ઝાડ પૂજાતું જોઈ લોકોને તેનું કારણ પૂછ્યું. લોકોએ કહ્યું, ‘મારા ડૂડલો આને પૂજતા હતા તેથી અમે પણ પૂજીએ છીએ.’ તે સાંભળી બાલાચાર્યએ વિચાર્યું, ‘હું પણ ખીજSIના ઝાડ જેવો છું. મારામાં ચારેત્ર કયાં છે ? રજોહરણ ઉપના સંચયને લીધે અને ગુરુએ મને આચાર્યપદ આપેલ હોવાથી લોકો મને પૂજે છે.” પાછા આવ્યા. ગીતાથ પાસે આલોચના કરી. ભાગ્યા ત્યારે રજોહરણાઇ ઉર્યા Íહેતની ક્રિયા તે દ્રવ્યંચતિકર્મ. પછીથી આલોચના કરી ત્યારે ભાવચંતિકર્મ.. (3) કૃતિકર્મમાં કૃષ્ણ અને વીરનું દૃષ્ટાંત :- દ્વારિકામાં નામનાથપ્રભુનું આગમન થતા કૃષ્ણ વાસુદેવે સર્વે સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યા તે ભાવકૃતિકર્મ, વીરકે કૃષ્ણનું મન સાચવવા દાક્ષિણ્યતાથી વંદન કર્યા તે દ્રવ્યકૃતિકર્મ. (૪) પૂજાકર્મમાં બે સેવકોનું દષ્ટાંત :- એક રાજાના બે સેવકો ગામની સીમા માટે વાવવા કરતા હતા. નિર્ણય માટે રાજા પાસે જતા રસ્તામાં સાધુને જોઈ એકે “અવશ્ય કાર્ય સિદ્ધ થશે” એમ વિચારી ભાવવંદન કર્યા, બીજાએ હાંસી ઉડાવતા મજાકથી દ્રવ્યવંદન કર્યા. રાજસભામાં ભાવવંદન કરનાર સેવક જીત્યો. (૫) વિનયકર્મમાં શામ્બ અને પાલકનું દષ્ટાંત :- કૃષ્ણ શામ્બ અને પાલકને કહ્યું, ‘નેમિપ્રભુને જે પ્રથમ વંદના કરશે તેને અશ્વરી આપીશ.” ભવ્યપાલક ધોડાના લોભથાનિકળી ગયો અને પ્રભુને ડ્રણવંદન કર્યા. શામ્બે પોતાની શય્યામાં રહા થા ભાવવંદન કર્યા. પ્રભુને પૂછતા શામ્બે પ્રથમ વંદન કર્યાનું જાણી કૃષ્ણ તેને અશ્વર આપ્યું. દ્વાર ૩જુ - અવંદનીય ૫. (૧) પાર્શ્વસ્થ :- જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે પણ સેવે નહી તે પાર્શ્વસ્થ અથવા કર્મબંધના હેતુરૂપ મિથ્યાત્વ આદેના પાણીમાં રહે તે પાર્શ્વસ્થ. તેના બે પ્રકાર છે - ૧. સર્વપાર્શ્વસ્થ :- માત્ર વેષધારી, જ્ઞાન, દર્શન, ચારિત્ર રહેત. ૨. દેશપાર્શ્વસ્થ - વિના કારણે શય્યાતરપિંs, ‘અભ્યાહત, રાજપિંડ, નિત્યપંs, અપs વાપરે, ‘કુર્લાનશ્રાએ વિચરે, સ્થાપનાકુળોમાં પ્રવેશે, સંખડીમાં (જમણવારોમાં) ફરે, ગૃહસ્થની સ્તવના કરે. (૨) અવસt :- સાધુસામાચારીમાં જે શિંથલ (ખેવાળો) હોય છે. તેના બે પ્રકાર છે. ૧. શય્યાતપંs :- સાધુ મહારાજ જેના મકાનમાં ઉતર્યા હોય તેના ઘરના અજ્ઞ વગેરે. ૨. અભ્યાહત :- સાધુ મહારાજને વહોરવવા માટે સામેથ ઉપાશ્રયમાં લાવેલું હોય છે. 3. રાજપિંs :- રાજાના ધરના અડ્ડા વગેરે. ૪. નિત્યપંs :- નિત્ય એક ઘરે આહાર લે છે. ૫. અર્થાપંs :- ભાત વગેરેનો પ્રથમનો અગ્ર ભાગ ગ્રહણ કરે છે. ૬. કુનડ્યા અમુક કુળોમાંથી જ આહાર લે છે. ૭. સ્થાપનાકુળ :- ગુરૂ વગેરેની વિશેષ ભક્ત કરનારા કુળ છે. YO ૩૯) ક
SR No.008985
Book TitlePadartha Prakasha Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size428 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy