SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એક વિજય પહોળાઈ ૨,૨૧૨-૭ / ૮ યોજન વિજયની લંબાઈ ૧૬,૫૯૨-૨ / ૧૯ યોજન મહાનદી ચિત્ર નં. ૭ મહાવિદેહ ક્ષેત્રની એક વિજય નિષધ / નીલવંત પર્વત O સ્વમસૂટ ૪ ખંડ ૩ખંડ ૨ ખંડ IP COD ૬] [9FIpt éeJ{ નગરી ૧ ખંડ પ ખંડ ૬ ખંડ વિજય મહાનદી ગંગા D પ્રભાસ વરદામ માગધ ૪૫ મહાવિદેત્રની ૧ વિજયનું આ ચિત્ર છે : તેમાં મધ્યમાં દીર્ઘ વૈતાઢ્ય છે. બત્રીસે વિજયમાં આ રીતે દીર્ઘ વૈતાઢ્યો છે. તેમજ ભરત, ઐરવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એક એક વૈતાઢ્ય પર્વત છે. (જે પૂર્વેના ચિત્રમાં બતાવેલ છે.) આ ઉપરાંત દરેક વિજયમાં ઋષભ ફૂટો તથા માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે.
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy