SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-શબ્દાર્થ ધણુસરપંચ-પમાણા, નેરઇયા સત્તામાઇ પુઢવીએ ! તત્તો અદ્ધધૂણા, નેયા રયાપહા જાય ll૨૯ll સાતમી નરકના નારકીઓ પાંચસો ધનુષ્યના પ્રમાણવાળા હોય છે. ત્યાંથી ઉપર દરેક નરકમાં અડધા અડધા પ્રમાણવાળા યાવત્ રત્નપ્રભા નારકી સુધી જાણવા. (૨૯) જોયણ સહસ્સમાણા, મચ્છા ઉરગા ય ગભચા હૃતિ ધણુહ-પુહુર્તા પખીસુ, ભયચારી ગાઉઅ-પુહુd Il3oll માછલા તથા ગર્ભજ ઉર:પરિસર્પ જીવો હજાર યોજનના પ્રમાણવાળા છે. પક્ષીઓ ધનુષ્ય પૃથકત્વ તથા ભુજપરિસર્પો ગાઉ પૃથકત્વ પ્રમાણવાળા છે. (૩૦) ખયરા ધણુહપુહd, ભયગા ઉરગા ય જોયણપુહd T. ગાઉઅપુહત્તમિત્તા, સમુચ્છિમાં ચઉLયા ભણિયા Il૩૧II સંમૂચ્છિમ ખેચર તથા ભુજપરિસર્પ ધનુષ્ય પૃથકત્વ તથા ઉર:પરિસર્પ યોજન પૃથકત્વ અને ચતુષ્પદ ગાઉ પૃથકત્વ માપના કહ્યાં છે. (૩૧) છચ્ચેવ ગાઉઆઇ, ચઉધ્ધયા ગભયા મુખેચવ્વા | કોસતિગં ચ મણુસ્સા, ઉફકોસસરીર-માણેણં Il૩શા. ગર્ભજ ચતુષ્પદો છ ગાઉના જાણવા, મનુષ્યો ઉત્કૃષ્ટ શરીરના માપે ત્રણ ગાઉના હોય છે. (૩૨) ઈસાણંતસુરાણ, રાયણીઓ સત્ત હુંતિ ઉચ્ચત્ત ! દુગ જુગ જુગ ચઉ ગેલિજ્જડમુત્તરે ઇફિકફક-પરિહાણી llsall ઇશાન દેવલોકના અંત સુધી દેવોની ઊંચાઇ સાત હાથ હોય છે. ત્યાર પછી બે, બે, બે, ચાર (દેવલોકો), રૈવેયકો અને અનુત્તરમાં ક્રમશઃ એક એક હાથ ઘટાડો જાણવો. (૩૩) બાવીસા પુટવીએ, સત્ત ચ આઉમ્સ તિનિ વાઉસ્સા વાસસહસ્સા દસ તરુ-ગણાણ તેઊ તિરરાઊ ll૩૪ પૃથ્વીકાયનું બાવીશ હજાર વર્ષ, અપકાયનું સાત હજાર વર્ષ,
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy