SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 શ્રાવક-ધર્મ. સમ્યક્ત્વધર્મના ઉદયથી સ્થિર તારામાં ......... ઉદયાચલ પર્વત પર, બાર પ્રકારનો, . દ્વાદેશાત્મા-સૂર્ય મારા મનને ઉલ્લસિત કરનાર .................... .કમળોને વિકસ્વર કરનાર રત્નત્રયીમય, .... ........................ વેદત્રયીમય પવિત્ર, .. .. અંધકાર નાશક હોવાથી પવિત્ર સાતેય ધાતુઓમાં વ્યાપેલા ધર્મરાગથી .......... ગેરુધાતુ જેવા લાલ-રંગથી હૃદયના ઉત્કર્ષોને વધારતો. ................ દિશાઓને ભરી દેતો જેનું કૃપાળુ સાંનિધ્ય ......... ............... . જેની કિરણસ્થિતિ છયે દર્શનો માટે સંજીવનીરૂપ છે. ........ ...પ્રકાશદાનથી જીવનદાયિની છે. || ૫૮ / ૫૯ //. જયાં સમ્યગ્દર્શન એ વચ્ચેનો મણિ છે અને જ્યાં બાર વ્રતો એ લતા (સરા) છે. તો અર્ધમાણવ (બાર સરાનો હાર) હાર રૂપ ગૃહસ્થ ધર્મ તારો અલંકાર બનો. || ૬૦ || માત્ર ગૃહસ્થ-ધર્મ માટે જ માતાની અનુજ્ઞા છે-એમ જાણી નિર્મળ બુદ્ધિવાળો શાલિભદ્ર પોતાના મનમાં રહેલી ખાસ વાત કહેવા લાગ્યો. || ૬૧ // 82828282828282828282828282828282828
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy