SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ પ્રક્રમ - ૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 શું શાલિભદ્રના પુણ્યના કણની શ્રેણિ કઇ રીતે ગણી શકાય ? પરંતુ આ તેના ગૌરવનો મહિમા વિચારો ! ગૌણાર્થ : શું ચોખાના પવિત્ર કણોની શ્રેણિ કોઇ રીતે ગણી શકાય ? પરંતુ આ તેના પ્રમાણનો મહિમા જુઓ. / ૧ || ચંદ્ર સમા રાજાનાં દર્શનથી ભરતીવાળા બનેલા શાલિભદ્રના વૈરાગ્ય-સાગરમાં દેવ અને મનુષ્ય લક્ષ્મીરૂપી ગંગા અને સિંધુ વિરસતા પામી. / ૨ // હવે મહાવત સમા શાલિભદ્ર વડે વૈરાગ્ય રંગના સિંદુરથી શણગારાયેલો માનરૂપી ગંધ હસ્તી (ઉત્તમ હાથી) શોભવા લાગ્યો. || ૩ || શાલિભદ્રનું મનોમંથન : મોહરૂપી દાનવ સામે ચડાઇ કરવા માટે વિવેકમાં બૃહસ્પતિ સરખા શાલિભદ્ર ઇન્દ્રિયોના માલિક મનરૂપી ઇન્દ્ર સાથે ચતુષ્કર્ણા (જે મંત્રણામાં માત્ર બે જ જણ હોય તે ચતુષ્કર્ણા મંત્રણા કહેવાય) મંત્રણા કરી . || ૪ || | અહોહો ! સવારે મંગળ વાજિંત્રોનું શ્રવણ નગરના લોકોને પણ મળે છે ! કૃપા પ્રાપ્ત લોકોને પણ મીઠાઇ ખાવા મળે છે ! અશ્વશાળાના માણસોને પણ ઘોડા પર સવારી કરવા મળે છે ! ચોકીદારો અને ચકલાઓને પણ 828282828282828282828282828282828282 | ૪ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy