SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ઓચ્છવ મહોચ્છવ કરે ભવ ભાવથી, સમરે નિત્ય ગુણગ્રામ; ‘ભદ્રંકર' ભાવે ગુરુરાજને, વંદન કરે શિરનામ. કળશ વીર પ્રભુ બહોત્તર પાટે વિજયસિદ્ધિસૂરીશ્વરા; તસ પદ્મભૂષણ થયા વિજયમેઘ નામે સૂરિવરા. તાસ મનહરસૂરિ પધર, જાસ પુણ્ય પ્રભાવથી; શિષ્ય ભદ્રંકરવિજય રચે, ઢાળ ચર્ચા શુભ ભાવથી. વિજયકનકસૂરિરાયનો, સ્વાધ્યાય એહ ભન્ને ગુણે; વિજય કમળા વરે દિન દિન, લક્ષ્મી તસ ઘર ભામણે. * ધન૦ ૧૪ પૂ. આચાર્યદેવ શ્રી વિજયકનકસૂરિજી મ.ની સજ્ઝાય દોહા શ્રી શંખેશ્વર સાહિબા, પુરુષાદાણી પાસ; પ્રણમી ગુરુગુન્ન વર્ણવું, મુજ મન પૂરો આશ. શ્રુતદેવી સાંનિધ્યથી, ઉપકારી ગુરુરાય; ગુણ ગાઉં ઉલ્લાસથી, મનમાં હર્ષ ન માય. ૧ ર ૩ ૧ ઢાળ પહેલી (દેશી - રાજગૃહી નગરી ભલી રે લાલ, બાર યોજન વિસ્તાર હૈ ભવિકજન) જંબૂઠ્ઠીપ સોહામણો રે લાલ, સકલ દ્વીપ શણગાર રે, ભવિકજન ભાવ ધરી નિત્ય સાંભળો રે લાલ, સાંભળતાં સુખ થાય રે. . ભ.ભા.૦ ૧ પ.પૂ. કનકસૂરિજી મ. * ૩૪૮ તેહના દક્ષિણ ભરતમાં રે લાલ, આર્યદેશ મનોહાર રે, ભવિક તેહમાં કલ્પતરુ સમો રે લાલ, કચ્છ દેશ સુખકાર રે. તેહના પૂર્વ વિભાગમાં રે લાલ, પવિત્ર પલાંસવા ગામ રે, ભવિક કચ્છ-વાગડ ભૂષણ સમું રે લાલ, ગુણવંતોનું ધામ રે......... ભ.ભા.૦૩ પૂર્વે પણ કેઇ જનમીયા રે લાલ, પુન્યવંત તેણે ઠામ રે, ભવિક સંયમ લઇ શુભ ભાવથી રે લાલ, રાખ્યા જગમાં નામ રે.... ભ.ભા.૦૪ શ્રદ્ધાવંત તિહાં વસે રે લાલ, શ્રાવક-કુળ અભિરામ રે, ભવિક ભવિકકજ વિકાસતું રે લાલ, જિહાં શાંતિજિન ધામ રે. શ્રેષ્ઠિજનમાં શોભતા રે લાલ, ચંદુરા નાનચંદ નામ રે, ભવિક૦ તેહનાં ગૃહદેવી ભલાં રે લાલ, નવલબાઇ ગુણ્ણ ધામ રે. ભ.ભા.૦૬ ઓગણીશ ઓગુણચાલીશે રે લાલ, ભાદ્રવો પુન્ય નિધાન રે, ભવિક૦ તેહમાં વિદ પાંચમ ભલી રે લાલ, જન્મ્યા સુગુણ સુજાણ રે... ભ ભા.૦૭ ઉત્તમ લક્ષો શોભતા રે લાલ, ચંદુરા કુળ ચંદ રે, ભવિક૦ રત્નનિધાન પ્રાપ્તિ સમો રે લાલ, સહુને અતિ આનંદ રે. માતપિતા ઉત્સાહથી રે લાલ, કાનજી દિયે શુભ નામ રે, ભવિક ઉદ્ભવળ પક્ષ શશી પરે રે લાલ, વધતા તે ગુણધામ ........ ભ.ભા.૦ ૯ દેશી શિક્ષણને પામતા રે લાલ, ન્યાય-નીતિ વ્યવહાર રે, ભવિક મનમાં સમકિત વાસિયો રે લાલ, ધરતા ધર્મશું પ્યાર રે. ....ભ.ભા.૦ ૧૦ દેવગુરુની સેવા કરે રે લાલ, મોહનો કરે પરિહાર રે, ભવિક .....ભ.ભા.૦૮ વૈરાગે મન વાસિયો રે લાલ, જાણી અસ્થિર સંસાર રે. ......ભ.ભા.૦ ૧૧ શાસ્ત્ર સિદ્ધાંત રુચિ ઘણી રે લાલ, ભન્નતા ધર્મનો સાર હૈ, ભવિક૦ જ્ઞાન-ક્રિયાએ શોભતા રે લાલ, બ્રહ્મચારી શિરદાર રે. ......ભ.ભા.૦ ૧૨ દાદા બિરુદે બિરાજતા રે લાલ, જીતવિજય ગુરુરાજ રે, ભવિક૦ તાસ શિષ્ય હીરવિજય મુનિવરા રે લાલ, ગુણિજનમાં શિરતાજ રે. ભાભા.૦ ૧૩ સંવત્ ઓગણીશ બાસઠે રે લાલ, પૂનમ માગશર માસ રે, ભવિક૦ અમૃતસિદ્ધ યોગમાં રે લાલ, ચારિત્ર લીયે ઉલ્લાસ રે.......ભ.ભા.૦ ૧૪ દાદા વરદ હસ્તે દીક્ષા રે લાલ, હીરવિજય ગુરુ નામ રે, ભવિક૦ કીર્તિવિજયજી નામથી રૈ લાલ, દીક્ષા ભીમાસર ગામ રે. ...ભ.ભા.૦ ૧૫ કચ્છ વાગડના કર્ણધારો ૨ ૩૪૯ ..... ..... ભ.ભા.૦ ૨ ભ.ભા. ૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy