SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Cછે નાચ-ગાનવાળાને ન આપો. ભાંડોને ન આપો. - મહાભારત શાંતિ પર્વ નિષ્ફળ જાય છે : Cછે જૂઠથી યજ્ઞ છે વિસ્મયથી તપ Cછે સાધુનિંદાથી આયુષ્ય છે પ્રશંસાથી દાન - મનુસ્મૃતિ આ દાનના ભેદ : ૧. અનુકંપા દાન ૨. સંગ્રહ દાન ભય દાન ૪. કારુણિક દાન ૫. લજજા દાન ૬. ગૌરવ દાન ૭. અધર્મ દાન ૮. ધર્મ દાન ૯. કાહી દાન (હું દાન આપીશ તો તે પણ કરશે.) ૧૦. કંતતિ દાન (તેણે મને આપેલું છે માટે હું પણ આપું.) - ઠાશંગ - દાનના ત્રણ પ્રકાર : ૧. સાત્ત્વિક: દેશ, કાળ, પાત્ર જાણીને “દાન એ કર્તવ્ય છે' એમ માનીને અપાય તે. | આકાશગંગા • ૧૦૮ ૨. રાજસ: ફ્લેશપૂર્વક, પ્રત્યુપકારની આશાથી, ફળના ઉદ્દેશ્યથી અપાય તે. ૩. તામસ : અયોગ્ય દેશ-કાળમાં, અપાત્રામાં તિરસ્કારપૂર્વક નીચકાર્ય માટે અપાય તે. - ગીતા અ. ૧૭ ધર્મરસ - ધર્મદાન : રસમાં ધર્મરસ શ્રેષ્ઠ. દાનમાં ધર્મદાન શ્રેષ્ઠ. ધર્મદાનના ત્રણ પ્રકાર : ૧. અભય દાન ૨. સંયતિ દાન ૩. જ્ઞાન દાન - ધમ્મ પદ ૪ તીર્થકરોએ શું આપ્યું? તીર્થકરોએ આપવાલાયક બધું જ આપ્યું છે. સમ્યગુ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ સમગ્ર દાન છે. “આપો’ કહેતાં જ.. મને કંઇક આપો” આટલું બોલતાં જ લજજા, ધી, કાંતિ, કીર્તિ, શ્રી – એ પાંચેય દેવતા ભાગી જાય છે. - શાકુંતલ છે મર્દ : છે પૂરો મર્દ : આપે, પણ લે નહિ. છે અધ મર્દ : લે, પણ આપે નહિ. | આકાશગંગા • ૧૦૯ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy