SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ cછે રોગ-ક્ષય છે અગ્નિની વૃદ્ધિ - ચરક સંહિતા શરીરમાં પાંચ ભૂત : ૧. પૃથ્વી : ચામડી, માંસ, હાડકા, મજ્જા , સ્નાયુ. ૨. અગ્નિ : તેજ, ક્રોધ, નેત્ર, ઉષ્મા, જઠરાનલ. ૩. આકાશ : કાન, નાક, મુખ, હૃદય, ઉદર. ૪. જલ : કફ, પિત્ત, સ્વેદ, ચરબી, લોહી. ૫. વાયુ : શ્વાસ, ઉચ્છવાસ, શબ્દ. - મહાભારત શાંતિપર્વ જ ભાવ બળને વધારનારી તેર વાતો : ૧. બળવાન ક્ષેત્રમાં જન્મ (સિંધ-પંજાબ જેવા). બળવાન કુળમાં જન્મ. ૩. બળવાન કાળમાં જન્મ. સારું ક્ષેત્ર-શ્રેષ્ઠ બીજ વગેરેનો સંયોગ. પ, સુખકારી કાળનો સંયોગ. ૬. ઉત્તમ આહારનું સેવન. ૭. શરીરનું ઉત્તમ સંઘયણ. ૮. ઉત્તમ આહાર-વિહારનો અભ્યાસ. ૯. ઉત્તમ ગુણોમાં રમણતા. ૧૦. ઉત્તમ સ્વભાવ. ૧૧. થનગનતું યૌવન. ૧૨. વ્યાયામાદિ. ૧૩. મન-પ્રસન્નતા. ન આકાશગંગા • ૨૬ F ત્રણ પ્રકારના બળ : ૧. સહજ બળ : સ્વાભાવિક બળ, ૨. કાલજ બળ : બાળ-યુવાવસ્થામાં અથવા હેમંતાદિ કાળમાં આવતું બળ. યુક્તિકૃત બળ : વ્યાયામ-પૌષ્ટિક આહાર આદિથી પેદા કરેલું બળ. - ચરક સંહિતા દસ પ્રકારના બળ : cક પાંચ ઇન્દ્રિય. છે જ્ઞાન, દર્શન, ચારિત્ર. Cછે તપ અને વીર્ય. - હાશંગ સ્વાશ્ય શી રીતે મળે ? છે શારીરિક સ્વાથ્ય : પંચભૂતની શુદ્ધિથી. cછે રાસાયણિક સ્વાથ્ય : સમરસી ભાવથી. છે માનસિક સ્વાચ્ય : સમતાથી. છે પ્રાકૃતિક સ્વાથ્ય : અહિંસાથી. છે સાંસ્કૃતિક સ્વાથ્ય : મૂલ્યોથી. છે આધ્યાત્મિક સ્વાશ્ય : ધ્યાનથી. | ૮, સંયમ | - ચાર પ્રકારની અંતક્રિયા : ૧. અલ્પવેદના દીર્ઘપર્યાય. દા.ત. ભરત ચક્રવર્તી. ૨. મહાવેદના અલ્પપર્યાય. દા.ત. ગજસુકુમાલ. આકાશગંગા • ૨૦ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy