SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ છે ગ્રીકમાં હોમર. & ફ્રાંસીસીમાં સુલીપ્રાદ હોમેં. રતનચંદ નાગોરમેં : રતનચંદજી નામના કવિએ નાગોરમાં કોઇ ગીત બનાવ્યું : ‘રતનચંદ નાગોર મેં રે ચેતનિયા !' એક વખત જયારે તેઓ જંગલમાં એકલા હતા ત્યારે તેમને ચોરોએ લૂંટી લીધા, વસ્ત્રો સુદ્ધા ખેંચી લઇ પૂર્ણ નગ્ન બનાવી દીધા. લોકોએ જયારે આ વાત જાણી ત્યારે તેઓ એમના જ ગીતને આ રીતે ગાવા લાગ્યા : ‘રતનચંદ નાગો રમે રે ચેતનિયા !” કવિયો કા કામ : યહ કામ હૈ કેવલ કવિયોં કા, પાની મેં આગ લગા દેના; પત્થર કો મોમ બના દેના, ઔર આગ મેં બાગ લગા દેના. [ ૫૩. કાવ્યો કવિ અને પાગલ : છે જેનું કહ્યું સૌને લાગે તે “કવિ'. Cછે જેનું કહ્યું માત્ર પોતાને લાગે તે “પાગલ'. છે સૌને લાગે તે ‘અર્થ'. છે એકને જ લાગે તે ‘અનર્થ'. * કવિત્વની આઠ માતાઓ : ૧. સ્વસ્થતા ૨. પ્રતિભા ૩. અભ્યાસ ભક્તિ ૫. વિદ્રકથા ૬. બહુશ્રુતતા ૭. સ્મૃતિદઢતા ૮. ઉત્સાહ ક જુદી-જુદી ભાષાઓના મહાન કવિઓ : Cછે સંસ્કૃતમાં કાલિદાસ. છે હિન્દીમાં તુલસીદાસ. છે ઊર્દૂમાં ગાલિબ. છે અંગ્રેજીમાં શેક્સપિયર. છે જર્મનમાં ગાયથે. 8 ઇટાલિયનમાં દાંતે. છે બંગાળીમાં રવિન્દ્રનાથ ટાગોર. CA ફારસીમાં શેખ સાદી. | આકાશગંગા • ૨૪s | કવિઓ શું ન જોઇ શકે ? સ્ત્રીઓ શું ન કરી શકે ? દારૂડિયા શું ન બોલી શકે ? કાગડા શું ન ખાઈ શકે ? - ચાણક્ય નીતિ ૧0/૪ ચાર પ્રકારના કાવ્ય : ૧. ગદ્ય ૨. પદ્ય ૩. કથ્ય (કથામય) ૪. ગેય (ગાવા લાયક) - ઠાણંગ ૪/૪/૩૩૯ * * * ન આકાશગંગા • ૨૦૦ F
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy