SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ * રાખો : → યુદ્ધમાં દૃઢ સંકલ્પ. પરાજયમાં વિદ્રોહ, વિજયમાં ઔદાર્ય. શાંતિમાં સદ્ભાવના. * * વૃદ્ધિના છ પ્રકાર : આત્મવૃદ્ધિ, મિત્રવૃદ્ધિ, મિત્ર મિત્રવૃદ્ધિ, શત્રુક્ષય, શત્રુમિત્ર ક્ષય, શત્રુ મિત્રમિત્ર ક્ષય. (મિત્ર : જ્ઞાન, દર્શન, ચારિત્ર) (શત્રુ : રાગ, દ્વેષ, મોહ) * મોક્ષ શા માટે ? *** ૫૧. પ્રકીર્ણક ‘શા માટે કમાવ છો ? ખાવા માટે. ‘શા માટે ખાવ છો ?’ જીવવા માટે. ‘શા માટે જીવો છો ?' ધર્મ કરવા માટે. ‘શા માટે ધર્મ કરો છો ?' મોક્ષ માટે. આકાશગંગા • ૨૩૪ - - ચર્ચિલ - ચાણકય ‘શા માટે મોક્ષ મેળવવો છે ?’ કારણ કે મોક્ષની પ્રાપ્તિથી જ જીવની મૂળભૂત પાંચ ઇચ્છાઓ સફળ થાય છે. ‘કઇ પાંચ ઇચ્છાઓ ?' ૧. ૨. ૩. સુખની ૪. સત્તાની ૫. સ્વતંત્રતાની સંસારમાં રહીને આ પાંચ ઇચ્છાઓ કદી પરિપૂર્ણ બની શકે તેમ નથી. સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ જીવન, સંપૂર્ણ સુખ, સંપૂર્ણ સત્તા અને સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર મોક્ષમાં જ છે.’ * ત્રણ પ્રકારના જીવો : ૧. . જીવવાની જાણવાની સંજ્ઞાપ્રધાનઃ આહારાદિ સંજ્ઞામાં જ મસ્ત, કીડી વગેરે અસંશી જીવો. ૨. પ્રજ્ઞાપ્રધાન : બુદ્ધિ પ્રમાણે ચાલનારા. સંજ્ઞી પંચેન્દ્રિય (મિથ્યાર્દષ્ટિ). ૩. આજ્ઞાપ્રધાન : પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનાર સમ્યગ્દષ્ટિ જીવો. * ભવ્ય - અભવ્ય - જાતિભવ્ય : ભવ્ય : સધવા સ્ત્રી જેવો. મોક્ષની શક્યતા ખરી. અભવ્યઃ વંધ્યા સ્ત્રી જેવો. મોક્ષની કદી જ શક્યતા નહિ. જાતિભવ્ય : બાલવિધવા સતી સ્ત્રી જેવો. મોક્ષની યોગ્યતા ખરી, પણ શક્યતા નહિ. આકાશગંગા = ૨૩૫ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy