SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૮૮ ભાવનગર તાબે તલાજા પાસે દેવલી ગામમાંથી ઉપલબ્ધ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્ર સ, ૩૭૫ ૪ વદ ૫ કાઠીઆવાડના અગ્નિકોણમાં સમુદ્રથી અંદર સાડા ત્રણ માઈલ અને તલાજાથી અશરે ત્રણ માઈલ દૂર આવેલા, દેવલી ગામમાંથી આ પતરાંઓ ઉપલબ્ધ થયાં છે. જ્યારે તે પ્રથમ પ્રાપ્ત થયાં ત્યારે રિવાજ મુજબની મુદ્રા હતી નહીં, જોકે પતરાઓને સાથે રાખવા માટેની કડી માટેનાં કાણું મોજુદ હતાં. પતરાંએ ભાવનગર મ્યુઝીયમમાં રાખેલાં છે અને તેનું માપ ૧૪” x ૧” છે. અનુક્રમે બને ઉપર ૨૯ અને ત્રીશ પંક્તિઓ એક જ બાજુએ કોતરેલી છે. રાજાનાં માતાપિતાનાં શ્રેયાર્થે ત્રિવેદી દેવીલ નામે એક બ્રાહ્મણને સૌરાષ્ટ્રમાં ભારંજ ગામ દાન ક્યનું આ દાનપત્રમાં નોંધ છે. દાનપત્રની તારીખ સં. ૩૭૫ (ઈ. સ. ૬૦૫) છે. લેખ સંસકૃત ગદ્યમાં લખેલું છે. પરંતુ તેમાં ઘણી જ ભૂલે છે. ભાગ્યે જ કોઈ પંક્તિ ભૂલ વગરની હશે. લિપિ વલભી સમયની છે. अक्षरान्तर पतरूं पहेलं. १ ॐ स्वस[ स्ति ] जयस्कंधावारापुत्यूिर्णीकामवसकप्र[वासकात्म सभप्रणतमित्रणां[ तामित्राणां मैत्रकाणामतुलप[व]लसंपनी संपन्न मण्डलाभोगसंस तपहारशतलब्धप्रतापो पः प्रताप[ पो पनत २ दानमानार्जीवोपार्जित ता नुरामा गा]दनुरक्तमौलभृत्यश्रेणीलललप्त[ बलावाप्सरा ]रज्यश्रियः परममाहेश्वरश्रीभटादिव्यच्छिन्नराजवशान्वत[ वंशोमाता ] पितृचरणारविंदप्रणति ३ प्रविधौताशेषकल्मषः शैशवाप्र[ अभृतिखजद्वितीयबाहुर बाहुरे ]व समदपरगजट[ घटा स्फोटनप्रकाशितसत्वनिकषः तत्प्रभावप्रणतारातिचूडारत्नप्रभासंस क्तपादनख ४ रश्मिसंहतिः सकलस्मृतिप्रणीतमार्गसम्यप[ क्य ]रिपालनप्रजाहृदयरंजनान्वर्थरा जशब्दो रूपक[ कान्तिस्थैर्यगांभीर्य बुद्धिसंपद्भिः स्मरशशांकाद्रिराजोदधि ५ त्रिदशगुरुधनेशायतिग[ नतिश यानःशरणागताभयप्रदानपरतया तृणवदपस्त पास्ता]शेषस्वको[ का]र्यफल: प्रार्थनाधिकार्थप्रदानानन्दितसुहृत्प्रणय[ यि हृदयः ६ पादचारीव सकलभुवनमण्डजा[ ला भोगप्रमोदः परममाहेश्वरः श्रीगुहसेनस्तस्य मुतस्तत्पादनखमयूखसंतानति निः ]सृतजाहवीजलौघप्रक्षालिताशेषक 4. श्री. सं.६ .५४ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy