SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ નં ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપા સંવત્ ૩૫૦ ાલ્ગુન વિદ્યુ ૩ ( ઇ. સ. ૧૬૯-૭૦ ) નીચે આપેલા દાનની છાપ પ્રેાફેસર ખુલ્હેરે ઉપરનામા પ્રસિદ્ધકર્તાને આપી હતી. કે. બુદ્ધુરને આ છાપ મી. વજેશંકર. જી. એઝા તરફ્થી દેવનાગરી પ્રતિàખ તથા ઘેાડી ગુજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણામાં લુસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય આંધવાનાં ખીલા ખેાડવા કરેલા ખાડામાંથી આના મૂળ લેખ મળી આવ્યે હતા. આ લેખ એ તામ્રપત્રની અંદરની આજીમાં કાતરેલે છે. મા પતરાંએ, પહેલા પતરાના નીચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, એ કડીઓથી જોડેલાં છે. [ સી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંએ મને તપાસવા માટે માલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહેલાં અને ૧૭, ઇંચ ઉંચાં છે. એમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મેાટી સુરક્ષિત મુદ્રા વડે જેડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંગાળાકૃતિની સપાટી ઉપર એક ખોડ ઉપર જમણી તરફ મુખ રાખી એડેલે નંદી ફાતરેલા છે. તેની નીચે વલભી લિપિમાં શ્રમશઃ લેખ છે. પતરાં બહુ જાડાં ન હાવાથી તથા કુતરકામ ઊંડું હાવાથી ઘણા અક્ષર પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ સી પંક્તિઓ ખીન સફાઈદાર રીતે કાતરેલી છે. તેમાં ઘણા અક્ષરા ટપકાટપકાવાળી પંક્તિ. એથી અતાવ્યા છે. અન્ને પતરાંનું વજન ૧૦ પૌંડ; ન્હાની ઠંડીનું પઔંસ, મુદ્રાવાળી ફડીનું ૫ પૌંડ છ ઔંસ છે, કુલ વજન ૧૩ પૌંડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે, અને પ્રતિલેખમાં મારી અપ પ્રમાણે સુધારા કર્યા છે.ઇ. એચ. ] અક્ષરાના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષર આદિ અને અંતના કરતાં લગભગ અમા મેટા છે. લિપિ દક્ષિણ તરફના મૂળાક્ષરની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં ભીજાં દાનપ્રવેશને મળતી આવે છે. આ દાનપત્ર “ ખેટકમાં નાંખેલી વિજયી છાવણીમાંથી ” જાહેર થયુ હતું. આ ખેટક તે હાલનું ખેડા, જ્યાંથી ઘણાં દાન અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાએની હંમેશની વંશાવળી આપી છે. એ વર્ષ પહેલાંના એક બીજા લેખ મુજબ, આમાં પણુ રાજાને પરમ માહેશ્વર શિવાય ીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છેઃ દ્વીપ, એટલે પે!ર્ટુગીઝ લોકોના હાલના દીવના રહીશ ચતુર્વૈદિન એ બ્રાહ્મણુöએને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સારઠમાં આવેલાં દેસેના ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેગ્માને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળેાનાં નામ આવે છે; ( ૧ ) મધુમતી નહી, એટલે નિકાલની ખાડી [વિ.જી.એ.] ( ૨) શવાđજનું ગામડું હાલનું સમ્રા [વિ. જી. એ.]; ( ૩ )મલ તળાવ; એટલે જીર્ણ થયેલું હાલ કેડસમલ કહેવાતું તળાવ [વિ, જી. એ. ] ( ૪ )માણૈજિકા નટ્ટી એટલે હાલ સૂકાઇ ગયેલા માલન(?)ને પટ [વિ. જી. એ.] દૂતક, રાજપુત્ર ધ્રુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર' પણ અમલમાં આવ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું નું દાનપત્ર પણ લખ્યું હતું, તથા અરબહુ ૨જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુપ્ત-] સંવત ૩૫૦ એટલે ઈ. સ. ૬૬૯-૭૦ના ફાલ્ગુન વિદ ૩ની છે, ૧ એ. ઈ. ૧. ૪ ૫૫, ૭૪ વજેશંકર છ. ઓઝા તથા થી. વૉ, સ્ટાૉટસ્કેાઈ ૨ ( છું, એ. વા, ૧૧ ૧,૩૫) ૩ ઈ. એ. તા. ૧૧ ૫. ૩૦૯ ૪ ઈ. એ. બા. ૭ પા. છઠ્ઠું અને એ, ઇ. Àા. ૧ પા. ૮૫ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy