SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૨ ધરસેન ૪ થાનાં તામ્રપત્રો* સંવત્ ૩૩૦ માર્ગશીર્ષ સુદિ ૩ આ દાનપત્રનાં પતરાંઓનું માપ ૧૪.૫ ઇંચx૧૧” નું છે. કડીઓ તથા મુદ્રા છવાઈ ગયાં છે. તે સિવાય પતરાંએ સુરક્ષિત સ્થિતિમાં છે. અક્ષરે ઈ. એ. વ. ૧ પા. ૧૬ માં પ્રસિદ્ધ કરેલા દાનપત્રને મળતા, બહ ચોખા અને છુટા છુટા છે. લખાણની ભૂલે બહુ વેડી છે. પરંતુ ખરગ્રહ ૧ લાના વર્ણનને માટે ભાગ ધરસેન ૨ જાને લગતા ભાગની ફક્ત પુનરૂકિત છે. આ ભૂલ અગ્નિ ઠેકાણે આવતા “ શતસહસે ” શબ્દને લીધે થઈ છે. વંશાવળીમાં કંઈ નવીન જાણવા જેવું નથી. પરમમાહેશ્વર રાજાઓને મહાન રાજા પરમેશ્વર રાજાધિરાજ ધરસેન ૪ થાનાં પ્રસિદ્ધ થયેલાં બે દાનપત્રોમાં સંવત્ ૩૨૬ અને ૩૨૮૧છે. સંવત્ ૩રર તથા સંવત ૩૨૮ નાં નુકસાન પામેલાં બે વરઓ, એક વળામાં, તથા બીજું હાલ બો. . . . . ના સંગ્રહમાં, સાચવેલાં મેં જોયાં છે. આપણું દાનપત્રની તારીખ સંવત ૩૩૦, ધરસેનના રાજ્યના અંતથી બહુ દૂર હોવા સંભવ નથી. કારણ, તેના પછી આવતા ધ્રુવસેન ૩ જાના એક અપ્રસિદ્ધ દાનપત્રમાં તારીખ સંવત્ ૨૩૨ લખેલી છે. ધરસેનના રાજ્યની શરૂવાત બહુ ચક્કસ નથી, કારણ કે તેની પહેલાં આવનાર ધ્રુવસેન ૨ જાનું તારીખ ૩૧૦ નું ફક્ત એક જ દાનપત્ર મળ્યું છે. કસર ગામમાં વસતા, આનત પુરના રહીશ કેશવમિત્રના પુત્ર, શાર્કરાક્ષિ ગોત્રના અગ્યેદી બ્રાહ્મણ નારાયણમિત્રને દાન આપ્યું છે. તેને લગાડેલું “ ના-વાર્તા ” એટલે “આનર્તપુરને એક ચતુર્વેદી” એવું વિશેષણ, બ્રાહ્મણ જ્ઞાતિને જે પેટા-ભાગ અથવા ભેદમાં તે હતા તે બનાવે છે, એ ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. બીજ પતરાંઓ ઉપર ચાતુર્વેદ શબ્દ પહેલાં ત૬ લગાડેલ આપણે જે છે, એટલે હgવંજર હોય છે. આ દાનપત્રમાં જ્યાં જ્યાં લગાડેલું ત્યાં ચતુર્વેદીના નિવાસસ્થાનને સંબોધન કર્યું છે, એમ દેખાય છે. દાનમાં બેટક જલ્લામાં સિહપલિકા તાલુકામાં આવેલું સુરક્ષિતિજજ નામનું ગામ આપેલું છે. દાનને હેતુ હમેશ મુજબને છે. વર્ણવેલા બે અધિકારીઓમાં, હૃતક રાજપુત્રી ભૂપા, અને દિવાન તથા મુખ્ય મંત્રી સ્કંદભટ છે. અધિકારીના દરજામાં એક સ્ત્રી હોવાનું જરા અજાયબી જેવું છે. તે પોતાની ફરજ કેઈના પ્રતિનિધિ તરીકે બજાવતી હતી એવું માનીએ તે જ આ સમજાય તેમ છે. અહિ લખેલે અંદભટ મેં પ્રથમ અનમાન કર્યું હતું તેમ ગુહસેન અને ધરસેન ૨ જાને મંત્રિ કંદભટ નથી, આ બે જુદી વ્યક્તિઓ છે તેની સાબિતીનું કારણ, એક તો એ છે કે, સંવત ૨૪૦ થી સંવત ૩૩૦ સુધી એટલે ૯૦ વર્ષ સુધી એક જ માણસ અધિકાર ભેગવી શકે એ અસંભવિત છે; બીજું, શીલાદિત્ય ૧ લાએ અંદભટના પિતા ચંદ્રભદ્ધિને સંવત ૨૮૬માં પિતાના દિવાન તરીકે રાખ્યા હતા.' ઈ. એ. જે. ૭ પા. ૭૩ ૭, બુહુર. ૧ જુએ છે. એ, . ૧ ૫. ૧૫ અને ૪૫ ૨ સરખા દાખલા તરીકે ઈ. એ. . ૫ ૫. ૨૯ . ૬ ૫. ૧૭ ૩ ઈ. . . ૪ ૫. ૧૭૩ ૪ જ. બે, બ્રા, રે, એ. ર, .૧૧ ૫. ૩૬ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy