SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ध्रुवसेन २ जानां गोरसम ताम्रपत्री १५१ (૨) તથા આ બહુમૂલ નામનાં ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવર્લ્ડનું ત્રણુ ભાગવાળું ક્ષેત્ર આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુટુમ્બિ કુણ્ડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા : પૂર્વે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્માદેય ક્ષેત્ર, પશ્ચિમે ણણનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે છીન્નૂરનું બ્રહ્મદેય ક્ષેત્ર ત્રીજા ભાગની સીમા-પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હુંદ, પશ્ચિમે પડ્યુ ગેરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભાગનું બ્રહ્મદેય ક્ષેત્ર, આ દાનપત્રને દૂતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાત્યિ છે. તે રાજકુટુંબનેા ડાય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણુસ દ્ભુતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં દૂતક રાજપુત્ર ખરગ્રહ છે. આ દાનપત્ર મુખ્ય મંત્રી (વિપતિ ) વત્રાટ્ટિ જે સંધિ અને વિહુના પણ મંત્રી હતા, ( સંધિવિગ્નાધિકૃત ) તેણે લખ્યું હતું. સંવત્ =૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે. દાનપત્રમાં લખેલાં સ્થળામાંથી, વેલાપદ્ર ચક્કસપણે એળખી શકાતું નથી, પરંતુ તે સં. ૨૧૦ અને ૨૫૨૧ નાં બીજાં એ દાનપત્રમાં લખેલું છે. સંવત્ ૨૫ર ના દાનપત્રમાં ઝારીસ્થથી માં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના ' ઝાર ’ સાથે ઝારી આળખાવી શકાય. ગારકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગેટર્સ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. અહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સ, ૨૪૮ ના જ્ઞાનપત્રમાં પશુ આપેલુ છે, પણ એળખી શકાતું નથી. ૧ જુએ એ. ઈ વે ૧૫ પા. ૫૫ અને ૧૮૭ ५१ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy