SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ध्रुवसेन १ लाचं पहेलुं पता ભાષcર છે! વસ્તિ વલભી( નગર )માંથી અળથી શત્રુઓને નમાવનાર, મૈત્રકાનાં અતુલ બળવાન મહાન સૈન્ય સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરક્ત મૌલભૂત અને મિત્રની શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિ ભટાર્ક હતો, (લી.૩) તેને પુત્ર, જેનું શિર તેના ચરણની રકત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પઠનખની પંકિતનાં કિરણે તેને શિર નમાવતા શત્રુઓના ચૂડામણિનાં રત્નની પ્રજા સાથે ભળતાં, (અને જેની લમી દીન, અનાથ અને કપ જનનું પાલન કરતી તે પરમ માહેશ્વર (મહેશ્વરને પૂજક) શ્રી એના પતિ ઘરસેન (૧) હતા. (લી.૪) તેને અનુજ, જેને ચૂડામણિ તેના ચરણને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળે થયે હતું, જે મનુ આદિ મુનિઓએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતે, જે ધર્મરાજ (યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ ના પરમ સ્વામિથી જાતે જ થયા હતા, (અને જેની રાજશ્રીને યશ તેના મહાન દાનથી પવિત્ર થયા હતા તે સિંડ સમાન પરમ માહેશ્વર મારાજ સિંહ હતા. - ( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાક્રમથી શત્રુઓના માતાની સેનાને એક વિજ્યા હતા, જે શરણાગતને આશ્રય હતો, જે શાસ્ત્રાર્થ તત્ત્વને બંધ આપતે, અને જે ક૯પતરૂ સમાન મિત્ર અને પ્રણજિનેને ઈચ્છિત ફળ આપતો તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હ. (લી ૮) તેને અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી દેવાઈ ગયાં હતાં, જેનાં અતિશુદ્ધ કયેના જળથી કલિયુગનાં સર્વ કલેક છેવાઈ ગયાં હતા, અને જેણે બળથી શત્રુપક્ષનો મહિમા હરી લીધું હતું તે પરમાદિત્ય ભકત શ્રી મહારાજ ધરપત હતે. (લી ૧૦) તેને પુત્ર, જેણે તેના ચરણની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને બાળપણથી તરવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજ શત્રુઓના સમદ્ર માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્ર એના ચૂડામણિની પ્રજા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું રેગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુસંજી રાજશબ્દ સત્ય અને ઊંચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, રિથરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય), સાગર, દેના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતું, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ કાર્યોનાં ફળ તૃણવત લેખો, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ + આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન હતા (લી. ૧૫) તેને પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રશ્મિના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી ધોવાઈ ગયાં છે –જેની સંપદ્ધ (લક્ષ્મી) લક્ષ અનુરાગીઓનું પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણએ જાણે તેના અપના અભિલાષથી (અને મેહથી, અવલંબન કર્યું છે, જે સર્વ ધનુર્ધને નૈસર્ગિક બળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતા થી વિરમય પમાડે છે, જે પૂર્વના નૃપેએ કરેલાં દાન રક્ષે છે, જે નિજ પ્રજાને પીડા ૧ અને સંબંધ પંક્તિ ૧૯માં મહારાજા ધરસેન કુશળ હાઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે વકરી હોદો છે. ૩ ધી અભિલાષા પૂરનાર ઇન્દ્રના સ્વર્ગમાંનું ઝાડ ૪ અથવા કદાચ બાળપણથી અને હાથે તલવાર ફેરવી શકે એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર "Aho Shrut Gyanam
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy