SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૯. ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રરર આશ્વિન વ, ૧ જૂનાગઢ તાબે ભેસાણથી છેડે છે અને ગાયકવાડના માણેકવાડાથી વાયવ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડીં જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામ્રપડ્યા હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પિયાની વાત હશે એમ માની છેડી પતિની નકલ ઉતારી મને પૂછવા આ. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મૂળ પતરાં દેખાડવા કબૂલ કર્યું. ચેડા માસ બાદ તે પિતાના ભાઈ સાથે રાજકેટ તે પતરાં લઈને આવ્યો. પત પાર્થો ઉપલબ્ધ નથી. ( પતરાંનું માપ ૧ના ઈ. Xછા ઈ. હતું અને દરેકમાં બબ્બે કાણાં હતાં જેમાં નાંખેલી કડીથી તે બાંધેલાં હતાં. બને પર સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષરેશ ગયેલા હતા તે અા થી બેસારી શકાય તેમ હતા. અક્ષરે સારી રીતે અને ચેખા કતરેલા હતા, પહેલા કરતાં બીજીના ઉપરા અક્ષરો જરા નાના હતા અને તેનું કારણુ એ હતું કે પહેલામાં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજા માં હા પક્તિ સમાવવાં પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. જે તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી જેગીયા આસપાસ મળતાં નથી. શમિશ્નર (પવું ૧૫. ૬પ), ભપ્સિકમ (પ૨ ૫. ૮), ટેણિક) પડ્યું ૨૫. ૧૭), સરસ્વતિવર, (પત્ર. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે રફાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમનિઆ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તે ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તો દાનનું સ્થળ ઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાણપુર તાલુકામાં સમી નામનું ગામ છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલ છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર દબાત અને ગુહગાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છોગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેઓનાં મૂળ નામ સ્કન્દ અને ગુહ હોવાં જોઈએ જ્યારે વાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખતે તેમાંનું એક છેડવામાં આવે છે. શ્રીમાલી અને ઔદિચ્ય બ્રાહ્મણેમાં પણ વાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગોત્ર સાથે નાગરબ્રાહ્મણ જ્ઞાતિમાં તે શમે મળે છે તેથી આ દાન લેનાર નાગર બ્રાહ્મણ હતા, એ સાબીત થાય છે, દતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઇલકાબ નો અર્થ જોક્કસ થઈ શકતા નથી, તે શબ્દ સૂપ અને ક પા વાંચીએ તે ભ િરસેડાને ઉપરી હોય એ અર્થ થાય છે પણ ”સૂ”ને “તું” ને બદલે હાય (ભૂલથી) તે સ્વાતિ ને અર્થ રૂપ અને જેલને અધિકારી એ થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વિશ્લભજી એ પ્રકટ કરેલા આ નવાં તામ્રપત્રે ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્તિ સાલથી પાંચ વર્ષ મેડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી રર૧ સુધી રાજ્ય કરતા હવે જોઈએ, એમ અનુમાન થાય છે. બી. વલ્લભજીને શર્મ બાબતનું વિવેચન ઉપયોગી છે અને જે બધાં દાનપત્રમાંનાં નામે તથા તેનાં શે વિગેરે સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલા પ્રક ને નિકાલ થઈ શકે. મી અાચાયૅ ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વિએના એરીયેન્ટલ જરનલ વ. ૭ ૫. ૨૭ આચાર્ય વૃહલ હરિન. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિન્નમાલ( માયાડમાંના )ના રહીશ બ્રાહ્મણની પદ્ધતિ હતી. "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy