SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ वसेन १ लानां पालिताणानां पतरांओ ભાષાન્તર ( ૧-૧૪ પંક્તિમાં સંવત્તુ ૨૦૬ ના દાનપત્રની શરૂઆતને લગભગ મળતી જ છે. ) ( ૫, ૧૫) તમને જાહેર થાએ કે, સિંહપુરના વતની, જ્યામાલ ગાત્રના, વાજસનેય શાખાના પ્રાહ્મણ વિષ્ણુશર્મનને નીચેની મિલ્કત નામે—ભલર ગામમાં, હસ્તવપ્ર હેરણિમાં નૈઋત્ય સીમા પર બ્રાહ્મણું વિશાખના ભાગવટાનું કરદ ક્ષેત્ર ( ખેતર ) અને ૧૬ પાદાવર્ત વિસ્તારવાળી આક્રિલિકા વાપી; તેમજ અક્ષસરક સુધીની હદવાળા વસુકીય ગામની ઉત્તર સીમામાં ૫૦ પાદાવર્ત; જેને તે પહેલાં ઉપોગ કરતા તેમજ હાલ પણ ઉપભેગ કરે છે તેને માટે મેં, મારાં માતાપિતાના પુણ્યવૃદ્ધિ અā તથા આ લેકમાં તેમ જ પરલેકમાં મનવાંછિત કુલપ્રાપ્તિ માટે, પૂર્વેના ઉપલેાગ( ભોગવટા )ના નિયમેટ અનુસાર અનુમેદન આપ્યું છે, આથી કરીને જ્યારે તે હૈના ઉપભાગ કરતા હાય, ખેતી કરતા હાય, ખેતી કરાવતા હાય અથવા ખીજાને સાપતા હાય ત્યારે કોઈ પણ માલુસે તેને પ્રતિબંધ કરવા નહિ. આ અમારા અનુમાદનને અમારા વંશો અને ભાવિધી નૃપાએ, ભૂમિદાનનું પુણ્ય સામાન્ય ગણી, અનુમતિ આપવી એઇએ. (૫.૨૩) આને માટે વ્યાસના રચેલા ભૂમિદાન દેનાર વગેર ભૂમિદાન જે હુરે છે તે શતસહસ્ર ( લક્ષ ) ગાયે વગેરે *** ( પં. ૬૭ ) મ્હારા–મહાસામન્ત મહારાજ લખનાર કિ. સંવત ૨૧૦, શ્રાવણ, સુદિ ૧૫. . લૈકા પણ છે. પૃથ્વીને ઉપભોગ કર્યો છે, પ્રતે કરેલું અથવા અન્ય જને કરેલું મારવાના અપરાધી અને છે. ધ્રુવસેનના હસ્તાક્ષર. દૂતક પ્રતીહાર મમ્મક, "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy