SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૩ ધ્રુવસેન ૧ લાનાં પાલિતાણુના પતરાંઓ [ વલભી ] સંવત ૨૧૦ શ્રા. સુ. ૧૫=૧ર૮ ઈ. સ. આ પતરાંઓનું વર્ણન રાય બહાદુર વિ. કયએ આ પ્રમાણે આપ્યું છે...” “કડી અથવા મુદ્રા વગરનાં બે પતરાંઓ છે અને તે દરેકમાં કડીનાં કાણાં છે. પહેલા પતરાના ડાબી બાજુના તળીઆના ખૂણનું કડીનું કાણું સંપૂર્ણ નથી, તેની નીચે થડે ભાગ ભાંગી ગયેલ છે. દરેક પતરાની એક બાજુ ઉપર લખેલું છે. દેડી જગ્યાએ કારીગરનાં હથીયારની નિશાનીઓ અને પતરાંની પાછળના ભાગમાં પણ જણાય છે. પતરાંએની લંબાઈ ૧૦” થી ૧૦ની અને ઉંચાઈ ૬ થી સુધીની છે. દરેક અક્ષત્ની ઉંચાઈ લગભગ ” છે. દરેક પતરા ઉપર સુંદર રીતે કોતરેલી ૧૪ પંક્તિએ છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે. હસ્તપ્ર-આડરશીમાં આવેલી, ભેલર નામના ગામડાની અને આક્રિલિકા તળાવની નિત્યકોણની સરહદ્દ ઉપર વિશાખ નામને બ્રાહ્મણ ખેડ હતું તે કરડ ખેતરની જમીન, તથા અક્ષરસરમાંથી જઈ શકાતાં વાસુકીય ગામડાંની સરહદ પર ઉત્તર દિશામાં ૫૦ પાદાવત્તાનું દાન સિંહપુરના રહીશ વાજસનેય(. શાખા)ના શિષ્ય, જાવાલ ગોત્રના બ્રાહ્મણ વિષશર્મને કરેલું તે મંજુર કરતું આ શાસન મહાસામg મહારાજ પ્રવસેને વલભીમાંથી કાઢયું હતું. ભલર અને વસુકી નામનાં ગામડાંઓ હું એાળખાવી શકતા નથી. વસુકીયને અક્ષરસરક-પ્રવેશ્ય કહેલું છે. આ ગણેશગઢનાં સંવત ૨૦૭ નાં પતરાંઓમાંનાં “અક્ષરસરક-માપી” જેનો અર્થ છે કેસર હુશ “ અક્ષરપ્રાપનું ” એ કરે છે, તેને મળતું આવે છે. સંવત ૨૪૮ના ગુહસેને આપેલાં તામ્રપત્ર પર નાં દાનની ૫ મી લીટીમાં લખેલ “ વટસ્થલીકા પ્રાપીય” સાથે સરખાવીને આ અર્થ કર્યો છે. મહાસુદેવના ખરીઆરનાં પતરાંઓમાં આવતા પ્રવેશ્ય' શબ્દને અને કાપીયને એકજ અર્થ થાય છે એમ એક્કસ જણાય છે. પરંતુ " અચાત–ભટ–પ્રાવેશ્ય' એ સાધારણ વાક્યમાં જે અર્થ થાય છે તે સિવાય બીજો અર્થ હોવા સંભવ નથી. તે પછી પ્રાપીય ” “ પ્રાપ્ય” નું પ્રાકૃત રૂપ હોવું જોઈએ. તે પ્રમાણે “અક્ષસરક પ્રવેશ્ય” અર્થ હું “અક્ષસરકમાં થઈને જેમાં પ્રવેશ થાય છે” એટલે અક્ષસરની સરહદ ઉપર એ કરીશ. અક્ષરસરની સ્થળ-સીમા હું નકકી કરી શકતું નથી. આ શબ્દને છેલે ભાગ કદાચ સરક એટલે સાવર, તળાવ હોય. બાકીનાં રથમાં વલભી અને હસ્તવપ્રહરણી વિષે ઉપર કહેલું છે. આમિલિકાને અર્થ “ઘણા આંબાવાળ” એ થતા હશે. બેખે છે. જે. એ.સે. જર્નલ, વેલ્યુમ, ૧૦ પ. ૭૭ માં પ્રસિદ્ધ કરેલાં ઘરસેન ૪ થાનાં સંવત ૩૨૬ નાં પતરાંઓમાં પણ દાન લેનારના નિવાસસ્થાન સિહપુરનું વર્ણન છે. તે હાલનું ર૧૯૪૩ ઉત્તરે અને ૭૨૦ પૂર્વમાં આવેલું સિહેર છે. પ્રથમના દાન પ્રમાણે, પ્રતીહાર મમ્મક તક છે, અને લેખક કિકકક છે. ઈ. સ. પર૯ને મળતા ( વલભી ) સંવત ૨૧૦ ના શ્રાવણ શદ ૧૫ ને દિવસે દાન આપેલું છે. પા. ૨૦૬ ૩ એ, ઈ, . ૯ ૧ એ. ઈ. સ. ૧૧ નં. ૯પ. ૧૦૯-૧૦ પો. સ્ટેન કને ૨ ઈ. એ. , ૫ પા, લહર અક્ષરાર પં. ૪, ૪ એ. ઈ. તે ૧ પા. ૮ અને નોટ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy