SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અંધકાર રવાના થવા તૈયાર છે જો આપણે પ્રકાશને હાજર કરવા તૈયાર હોઈએ તો ! ઝરણું પ્રગટ થવા તૈયાર છે જો આપણે પથ્થર હટાવવા તૈયાર હોઈએ તો ! રોગ રવાના થવા તૈયાર છે જો આપણે દવા લેવા તૈયાર હોઈએ તો ! જીવનમાં વ્યાપેલાં પાપો અને મનમાં ઘર કરી ગયેલા દોષો રવાના થવા તૈયાર છે જો હૃદયમાં આપણે પરમાત્માને પ્રતિષ્ઠિત કરી દેવા તૈયાર હોઈએ તો ! - ::- . = = 1 ગાંડાઓની હૉસ્પિટલમાં કોઈ એક જ વ્યક્તિ નો સૌથી વધુ તકલીફમાં હોય તો એ વ્યક્તિ છે ડૉક્ટર. આજે મને ખ્યાલ આવે છે કે આ સંસારમાં || સૌથી વધુ તકલીફો અને કષ્ટો, મુશ્કેલીઓ અને = " અપમાનો સીધા રસ્તે ચાલનારને જ કેમ વેઠવાનાં આવે છે ? દુર્જનો તો ગાંડાઓનું પ્રતિનિધિત્વ પધરાવી રહ્યા છે. તેઓ તો હંમેશાં મજામાં [3] જ ન હોવાના !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy