SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૯ લેયા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં અગિયાર વારોથી વેશ્યા અંગે વિવેચન થયેલું છે. તેની દ્વારગાથા નીચે પ્રમાણે છે : नामाई वन-रस-गन्ध-फास-परिणामलक्खणं। ठाणं ठिई गई चाउं लेसाणं तु सुह मे ।। * ૩૦ રૂ. ૩૪ ૦ ૨} ૧. નામ ૨. વર્ણ ૩. રસ ૪, ગબ્ધ ૫. સ્પર્શ ૬. પરિણામ ૭. લક્ષણ ૮, સ્થાન ૯. સ્થિતિ ૧૦. અતિ ૧૧, આયુષ્ય. સારાંશ એ છે કે અગિયાર વારોથી દ્રવ્યલેશ્યા અંગે વિવેચન મળે છે અને નવ કારોથી ભાવલેશ્યા અંગે વિવેચન મળે છે. આ ત્રણ ગ્રંથોમાં) આ સિવાય બીજાં પણ કેટલાંક દ્વારોથી વિવેચન મળે છે બીજા ગ્રંથોમાં. લેશ્યાઓની સ્થિતિ : લેશ્યા જઘન્યસ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ૧. કૃષ્ણલેશ્યા અન્તર્મુહૂર્ત ૩૩ સાગરોપમ (૧ મુહૂર્ત અધિક) ૨. નીલલેશ્યા અન્તર્મુહૂર્ત ૧૦ સાગરોપમ (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક) ૩. કાપાતલેક્ષા અન્તર્મુહૂર્ત 3 સાગરોપમ, (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક) ૪. તેજલેશ્યા અન્તર્મુહૂર્ત ૨ સાગરોપમ, (પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક) પ. પબલેશ્યા અન્તર્મુહૂર્ત ૧૦ સાગરોપમ. (૧ મુહુર્ત અધિક) ૬. શુક્લલેશ્યા અન્તર્મુહૂર્ત ૩૩ સાગરોપમ (૧ મુહુર્ત અધિક) આ સ્થિતિ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે બતાવવામાં આવી છે. આ ઓઘથી અર્થાત્ સામાન્યથી વેશ્યાઓની સ્થિતિ બતાવવામાં આવી છે. લેશ્યાઓનાં લક્ષણ : તે તે વેશ્યાવાળા જીવોનાં લક્ષણ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં બતાવાયેલાં છે. આ લક્ષણં જાણવાથી “અત્યારે હું કઈ લેગ્યામાં વર્તી રહ્યો છું.” એનું જ્ઞાન થાય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy