SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3. નવપદ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ઇહલૌકિક અને પારલૌકિક સુખોના મૂળરૂપે શ્રી નવપદોનું આરાધન બતાવ્યું છે. આ આરાધન નિષ્પાપ છે. સિરિ સિરિયાનન્હા ગ્રન્થમાં આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીએ કહ્યું છે : तहवि अणवज्जमेणं समत्थि आराहणं नवपयागं । ફનોલ-પારો -સુહાન મૂતં નિશુદ્દિનું ||૧૦|| આ નવપદ ૧. અરિહંત ૨. સિદ્ધ ૩. આચાર્ય ૪. ઉપાધ્યાય ૫. સાધુ ૬. દર્શન ૭. જ્ઞાન ૮. ચારિત્ર અને ૯, તપ; આ પ્રમાણે છે. આ નવપદ એ પરમતત્ત્વ છે. આ નવપદ સિવાય કોઈ ૫રમાર્થ નથી. સમગ્ર જિનશાસન આ નવપદમાં અવતરિત થયેલું છે. જે કોઈ આત્માઓ સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે, તે સર્વે ખરેખર શંકા વિના, આ નવપદના ધ્યાનથી જ. આ નવપદોમાંથી એક પણ પદની પરમ ભક્તિથી આરાધના કરીને, સર્વ કર્મનો નાશ કરીને ત્રિભુવનસ્વામી બન્યા છે. ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir अरिहं सिद्धायरिआ उज्झाया साहूणो य सम्मत्तं । नाणं चरणं च तवो इअ पयनवगं परमतत्तं ।।9९9।। ૧૮૩, શ્લોક નં.૧ एएहिं नवपएहिं रहिअं अन्नं न अत्थि परमत्थं । एएसच्चिअ जिणसासणस्स सव्वस्स अवयारो ।।१९२ ।। जे किर सिद्धा सिज्झति जेअ जे आवि सिज्झइस्संति । ते सव्वेवि हु नवपय-झाणेणं चेव निव्भंतं ।।१९३।। एएसिं च पयाणं पयमेगयरं च परमभत्तीए । आराहिऊण णेगे संपत्ता तिजयसामित्तं । ।१९४ | For Private And Personal Use Only • सिरि सिरिवालकहा
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy