SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ઇષત્રાગભારા” પૃથ્વી ૪૮૧ આપવામાં આવેલાં છે. મુત્તિ. વિદ્ધિ, મુત્રા , સિદ્ધાય. નોગ્રા, સન સૂપિછો, સર્પપ્રાગ-મૂત-પીવ-સ્વ-સુવાવણી, વગેરે. "‘ઉત્તરાધ્યયનસૂત્ર' માં આ રૂષwામારી' પૃથ્વીનું આવું વર્ણન મળે છે અનુત્તર દેવલોકમાં આવેલા સર્વાર્થસિદ્ધ વિમાનથી આ પૃથ્વી બાર યોજન ઉપર છે. * ઊર્ધ્વમુખ છત્રના આકારવાળી છે. - ૪૫ લાખ યોજનના આયામવાળી છે. [Diameter ક ૧,૪૨,૩૦,૨૪૯ યોજનની પરિધિ છે..[Circumference વચ્ચે આઠ યોજન જાડી છે...પછી ચારે બાજુ-સર્વદિશાઓમાં પાતળી થતી જાય છે. છેવટે માખીની પાંખ કરતાં પણ પાતળી હોય છે. પપાતિકસૂત્ર' માં વસ્ત્રામા' પૃથ્વીનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છેશંખચૂર્ણ જેવી વિમલ છે. મૃણાલ, ચન્દ્રકિરણ, તુષાર, ગો-ક્ષીર...જેવાં ક્ષેતધવલ હોય છે, તેવા વર્ણવાળી છે. છે સમગ્ર પૃથ્વી જેત-સુવર્ણમયી છે. નિર્મળ છે, નિષ્પક છે, દર્શનીય છે, પ્રાસાદિક છે, શુભ છે, સુખપ્રદા છે. આ વારમાર પૃથ્વી “સિદ્ધશિલા' ના નામે અત્યારે ઓળખાય છે. ગ્રન્થકારે એનું નામ “સિદ્ધિક્ષેત્ર-સિદ્ધક્ષેત્ર' આપેલું છે. ત્રણ દેહથી મુક્ત થયેલો, જન્મ-જરા-મૃત્યુથી મુક્ત થયેલો આત્મા આ પત્રમર' પૃથ્વી પર પહોંચી જાય છે. "ત્યાં તે સાવ Jરોપયોગ' થી સિદ્ધ થાય છે. १५५. बारसहिं जोयणेहिं सवठ्ठउवरिं भवे। ईसीपभारनामा पुढवी छत्तसंठिया ।। पणयालीस सयसहस्सा जोयणाणं तु आयया। तावइयं विछिन्ना तिगुणा तस्सेय साहिय परिरया।। अटुटजोयणबाहल्ला सामज्जम्मि आहिया। परिहायमाणपरं ता मच्छीय-पत्ताओ तणुयरी।। - उत्तराध्ययनसूत्रे/ अ० ३६ १५६. रिजुसेढोपडिकनो समयपएसंतरं अफुसमाणो। एग समयेण सिज्झइ अह सागारोवउत्तो सो। ૧૫૬ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy