SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરનો ત્યાગ | ૪૫ એક હજાર યોજન વધુમાં વધુ ઊંચાઈ હોવાથી તે દારિક કહેવાય છે. વિક્રિય શરીરની (સહજ ભવધારણીય) ઊંચાઈ કરતાં અંદારિક શરીરની ઊંચાઈ વધારે હોય છે. ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ નહીં. ઉત્તર વૈકીય શરીર તો એક લાખ યોજનનું હોઈ શકે છે| દારિક-શરીર નામકર્મના ઉદયથી દારિક શરીરને પ્રાયોગ્ય પગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરરૂપે પરિણમાવે અને આત્મપ્રદેશો સાથે અભેદરૂપે સંબંધિત કરે. જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક તો ક્યારેક અનેક, ક્યારેક દૃશ્ય, ક્યારેક અદશ્ય...ઇત્યાદિ વિવિધ વિક્રિયાઓ ધારણ કરી શકે તે વૈક્રિય. એકમાંથી અનેક થનારું, અનેકમાંથી એક થનારું..નાનામાંથી મોટું અને મોટામાંથી નાનું થનારું. આકાશમાંથી જમીન પર આવનારું...જમીન પરથી આકાશમાં ઊડી જનારું..દશ્યમાંથી અદૃશ્ય થઈ શકનારું.. અદશ્યમાંથી દ્રશ્ય બની શકનારું.. આ વૈક્રિય શરીર બે પ્રકારનું હોય છે : “ઔપપાતિક અને લબ્ધિજન્ય દેવોને અને નરકના જીવોને જન્મથી જે શરીર હોય તે ઔપપાતિક કહેવાય. મનુષ્યો અને તિર્યંચાને વૈક્રિયલબ્ધિથી આ શરીર મળે. અર્થાત્ વૈક્રિય શરીર બનાવી શકે. વૈક્રિયશરીર-નામકર્મના ઉદયથી વૈક્રિય શરીરને યોગ્ય પગલો જીવ ગ્રહણ કરે છે અને એ પુદ્ગલીને વૈક્રિય શરીરરૂપે પરિણત કરે છે. એ શરીર જીવપ્રદેશો સાથે એકમેક બને છે. ૩, આકાશ અને સ્ફટિકરત્ન સમાન સ્વચ્છ-નિર્મળ તથા અનુત્તર દેવલોકના દેવોની કાન્તિથી પણ અધિક કાન્તિવાળું આહારક શરીર હોય છે. આ શરીર ૧૪૬. ક્રિયા વિણા નાના વા વિશિયા તેત્ર રમવા यत्तदेकमनेक वा दीर्घ ह्रस्य महल्लघु। भवेत् दृश्यमदृश्यं वा भूचरं वापि खेचरम्।। द्रव्य-लोकप्रकाशे] १४७. तच्च द्विधाः औपपातिकं लब्धिप्रत्ययं च। तत्रोपपातिकमुपपातजन्मनिमित्तं. तच्च देवनारकाणाम्, लब्धिप्रत्ययं तिर्यगमनुष्याणाम। कर्मग्रन्थटीकायाम्] १४८. आकाशस्फटिकस्वच्छं श्रुतकेवलिना कृतम्। अनुत्तरामरेभ्योऽपि कान्तमाहारकं भवेत् ।। श्रुतावगाहाप्तामोषध्यावृद्धिः करोत्यदः । मनोज्ञानी चारणो वोत्पन्नाहारकलब्धिकः ।। [द्रव्य-लोकप्रकाशे] ૧૮. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy