SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૬૬ પ્રશમરતિ ૧૪ ૧૫ વિશેષન : સમુદ્ધાતની ક્રિયાથી નિવૃત્ત થયા પછી કેવળજ્ઞાની મનવચન-કાયાના ત્રણેય યોગોમાં પ્રવૃત્ત હોય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. અનુત્તર દેવલોકના દેવોનું તત્ત્વચિંતન અપૂર્વ હોય છે. આત્મસ્થિતિ વીતરાગ જેવી હોય છે. અવધિજ્ઞાનનો ઉજ્જ્વલ પ્રકાશ હોય છે...તે દેવોને ક્યારેક તત્ત્વાનુપ્રેક્ષા કરતાં શંકા ઉપજે તો તેઓ મનુષ્યલોકમાં પૂછવા નથી આવતા. તેમની શંકાનું નિરાકરણ કેવળજ્ઞાની કરતા હોય છે. તે માટે તેઓ મનોવર્ગણાના પુગલો ગ્રહણ કરી મનરૂપે બનાવે. પુદ્ગલોની રચના જ પ્રત્યુત્તરસ્વરૂપ હોય...અવધિજ્ઞાનથી પેલા દેવ જોઈને સમાધાન મેળવી લે! કેવળજ્ઞાનીનો આ મનોયોગ ‘સત્યમનોયોગ’ હોય અથવા ‘અસત્યામૃષામનોયોગ' હોય. ૨. મનુષ્યલોકમાં મનુષ્યો કે દેવો, કેવળજ્ઞાની પાસે આવે અને પ્રશ્ન કરે ત્યારે, તથા ધર્મદેશના દેતાં કેવળજ્ઞાની ભાષા-વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી વચનયોગને પ્રવર્તાવૈ. આ વચનયોગ ‘સત્યવચનયોગ' હોય, અથવા ‘અસત્યામૃષાવચનયોગ' હોય. બીજા યોગ ન હોય. ૩. કેવળજ્ઞાની ગમનાગમનની અને આહાર-નિહારની ક્રિયા કરતા હોય છે એટલે કાયયોગ તો હોય જ છે. આ ‘ઔદારિક-કાયયોગ' હોય છે. 113 "અન્તર્મુહૂર્ત કાળ યથાયોગ્ય ત્રણ યોગમાં પ્રવર્તીને તુરત જ ‘યોગનિરોધ’ કરવાનો ઉપક્રમ કરે છે, કારણ કે १३४. विणिवत्तिसमुग्धाओ तिन्नि वि जोगे जिणो पउंजिज्जा । सच्चमसच्चामोसं व सो मणं तह वई जोगं । । ओरालकायजोगं गमणाई पाडिहारियाणं च । पच्चप्पणं करिज्जा जोगनिरोहं तओ कुणई ।। - चतुर्थ कर्मग्रन्थ टीकायाम् १३५. केवली भूत्वा तदनन्तरमत्यन्ताप्रकम्पं लेश्यातीतं परमनिर्जराकरणं ध्यानं प्रतिपित्सुरवश्यं योगनिरोधायोपक्रमते । प्रज्ञापना टीकायम १३६. पभूणं भंते! अणुत्तरोववाइया देवा तत्थ गया चैव समाणा इह गएण केवलिणा सद्धिं आलावं वा संलावं वा करेत्तए ? से केणट्ठेणं भंते ? गोयमा ! जएणं अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा अठ्ठे वा हेउं वा पसिणं वा कारणं वा वागरणं वा पुच्छंति तणं इह गए केवली अठ्ठे बा० जाव वागरणं वा वागरेइ । से तेणट्टेणं भंते इह गए केवली अद्धं वा० जाव वागरेइ । तएणं अणुत्तरोववाइया देवा तत्थ गया चेव समाणा जाणंति, पासंति । से केणट्ठेणं भंते ? गोयमा, तेसि णं देवाणं अणंताओ मणोदव्ववग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमएणागयाओ भवंति से तेणट्टेणं जएणं इह गए केवली० जाव પાસફ્ । - ભગવતીસૂત્ર/ શત-/ દેશ-જ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy